Garavi Gujarat USA

અંબેમયાનરી આિતરી

-

જ્ આદ્ય શત્તિ, માં જ્ આદ્ય શત્તિ

અખંિ બ્રહ્ાંિ િીપાવ્ા (૨) પિવે પ્રકટ્ા માં...

ઓમ જ્ો જ્ો માં જગિંબે દદ્તી્ા બે ્વરૂપ, ત્શવ શત્તિ જાણું... માં ત્શવ શત્તિ જાણું

બ્રહ્ા ગણપતી ગાવે (૨) હર ગાવે હરમાં..

ઓમ જ્ો જ્ો માં જગિંબે તૃતી્ા રિણ ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા... માં ત્રિભુવનમાં બેઠા

રિ્ા થકી તરવેણી (૨) તમે તરવેણી માં..

ઓમ જ્ો જ્ો માં જગિંબે ચોથે ચાતુર મહાલક્મી માં સચારાચલ વ્ાપ્ા (2)

ચાર ભુજા ચૌ દિશા (૨) પ્રગટ્ા િક્ષીણ માં

ઓમ જ્ો જ્ો માં જગિંબે પંચમેં પંચ ઋષી, પંચમે ગુણ પદ્ા... માં પંચમે ગુણ પદ્ા

પંચ તતવ ત્ાં સોહીએ (૨) પિવે સતવોમાં

ઓમ જ્ો જ્ો માં જગિંબે ષષ્ી તું નારા્ણી. મત્હસાસુર મા્યો ... માં મત્હસાસુર મા્યો નર નારીના રૂપે (૨) વ્ાપ્ા સવવેમાં

ઓમ જ્ો જ્ો માં જગિંબે સપ્તમી સપ્ત પાતાલ, સંધ્ા સાત્વરિી... માં સંધ્ા સાત્વરિી

ગૌ ગંગા ગા્રિી (૨) ગૌરી ગીતમાં

ઓમ જ્ો જ્ો માં જગિંબે અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંિ માં આઈ આનિં માં

સુનીવર મુનીવર જનમ્ા (૨) િેવ િૈત્ોમાં

ઓમ જ્ો જ્ો માં જગિંબે નવમી નવકુળ નાગ, સેવે નવિુગા્થ માં સેવે નવિુગા્થ

નવરારિી ના પૂજન ત્શવરારિી નાં અચ્થન કીધા હર બ્રહ્ા

ઓમ જ્ો જ્ો માં જગિંબે િશમી િસ અવતાર જ્ ત્વજ્ા િશમી માં જ્ ત્વજ્ાિશમી

રામે રામ રમાળ્ા (૨) રાવણ રોળ્ો માં

ઓમ જ્ો જ્ો માં જગિંબે એકાિશી અત્ગ્ારસ, કાત્ા્ની કામા માં કાત્ા્ની કામા કામિુગા્થ કાત્લકા (૨) શ્ામા ને રામા

ઓમ જ્ો જ્ો માં જગિંબે બારસે બાળા રૂપ, બહુચરી અંબેમાં... માં બહુચરી અંબેમાં

બટુક ભૈરવ સોહીએ, કાળ ભૈરવ સોહીએ તારા છે તુજ માં

ઓમ જ્ો જ્ો માં જગિંબે તેરસે તુજળા રૂપ તમે તા ઋણીમાતા માં તમે તા ઋણીમાતા

બહ્ા ત્વષણુ સિાત્શવ (૨) ગુણ તારા ગાતા

ઓમ જ્ો જ્ો માં જગિંબે ચોિસે ચૌિા રૂપ, ચંિી ચામુંિા માં ચંિી ચામુંિા

ભાવ ભત્તિ કઇં આપો ચતુરાઈ કઇં આપો... ત્સંહવાત્હની માતા

ઓમ જ્ો જ્ો માં જગિંબે પૂનમે કભૂંુ ભ્યો સંભાળજો કરુણા માં સભં ાળજો કરુણા

વત્શષ્ટ િેવે વખાણ્ા, મારકૂંિ િેવે વખાણ્ા... ગા્ે શુભ કત્વતા

ઓમ જ્ો જ્ો માં જગિંબે સવંત સોળ સતિાવન, સોળીસે બાવીસમાં, માં સોળીસે બાવીસમાં સવંત સોળે પ્રગટ્ા (૨) રેવાને તીરે

ઓમ જ્ો જ્ો માં જગિંબે રિંબાવટી નગરી માં રૂપાવતી નગરી માં રૂપાવતી નગરી

સોળ સહ્રિ ત્ાં સોહીએ (૨) ક્ષમા કરો ગોંરી માં િ્ા કરો ગૌરી

ઓમ જ્ો જ્ો માં જગિંબે ભાવ ન જાણું, ભત્તિ ના જાણું, નવ જાણું સેવા, માં નવ જાણું સેવા વલ્લભ ભટ્ટ ને આપી, એવી અમને આપો... ચરણોની સવે ા

ઓમ જ્ો જ્ો માં જગિંબે એકમે એક ્વરૂપ અંતર નવ ગણશો માં અતં ર નવ ગણશો

ભોળા ભવાની ને ભજતા, ભોળા અંબેમાં ને ભજતા, ભવસાગર તરશો

ઓમ જ્ો જ્ો માં જગિંબે ત્શવ શત્તિ ની આરતી જે કોઈ ગાશે માં જે ભાવે ગાશે

ભણે ત્શવાનંિ ્વામી, ભણે અંબામા નો બાળક સુખ સંપત્તિ થાશે... હર કૈલાસે જાશે, માં અંબા િખુ હરશે

ઓમ જ્ો જ્ો માં જગિંબે

Newspapers in English

Newspapers from United States