Garavi Gujarat USA

પશ્ારાપના આંસુ

-

મારા સહકમમી સમીરની પ્રમોશન પાર્મીમાં હું રોહહત સાથે ૯ વાગ્ાના સુમારે પહોંચી. હજી તો મેં પાર્મીની મજા માણવાનું શરૂ ક્ુું જ હતું કે મારા મોબાઈલ પર કોઈ મહહલાનો ફોન આવ્ો. ''તને ખબર છે અત્ારે રોહહત ક્ાં છે?'' તે મહહલાના અવાજને હું ન ઓળખી શકી.

''ના, ક્ાં છે એ?'' મેં રોહહતને શોધવા માર્ે હોલમાં ચારે બાજુ નજર દોડાવતાં પૂછ્ું. ''અત્ારે રોહહત મારી પાસે છે. '' '' અને તું અત્ારે ક્ાં છે?'' ''એ હું તને નહીં કહું. '' '' કેમ?'' મેં ચોંકીને પૂછ્ું.

''કારણ કે હું નથી ઈચછતી કે તું અમારી પાસે આવીને અમારી વાતોમાં અવરોધ ઊભો કરે. '' '' તું રોહહત સાથે એવી શું વાતો કરી રહી છે, જે મારા ત્ાં પહોંચવાથી અવરોધ ઊભો થશે? '' '' હું તેને એ જણાવવા જઈ રહી છું કે આજકાલ તું તારા બોસ અહમત સર સાથે ઈશક લડાવીને તેને છેતરી રહી છે.''

''શર્અપ.'' મેં તેને મોર્ેથી ધમકાવતાં કહ્ં. ''તારા શર્અપ બોલવાથી હું મારો હવચાર નહીં બદલું. '' '' એ તારી ખોર્ી વાતો પર ક્ારે્ હવશ્ાસ નહીં કરે. તેમને મારી પર પૂરો હવશ્ાસ છે.'' મારા હૃદ્ના ધબકારા વધી ગ્ા હતા.

''રોહહત મારી વાત પર જરૂર હવશ્ાસ કરશે, કારણ કે હું ખોર્ું બોલતી નથી. જો જરૂર પડી તો હું મારા આ આક્ેપની ખરાઈ તારા અન્ સહકમમીઓ પાસેથી કરાવી લઈશ. '' '' કોણ છે તું?'' ''કોણ છે તું?''

''જો તારા મગજ પર થોડું પણ જોર આપીશ તો તને સમજાઈ જશે કે હું કોણ છું. આજે તને સમજાઈ જશે કે પોતાના પહતની નજરમાંથી ઊતરી જવું કોઈ પણ પત્ીને નહીં ગમે, રરતુ.'' કહીને તે મહહલાએ ફોન કાપી નાખ્ો.

તેની ધમકીથી મારી હાલત બગડી ગઈ. મેં રોહહતને શોધના હોલમાં ચારેબાજુ નજર દોડાવી પણ એ ક્ાં્ ન દેખા્ા. મારી સૌથી સારી ફ્ને ડ નેહાને મેં થોડે દૂર ઊભેલી જોઈને મેં તેની મદદ લેવાનું નક્ી ક્ુું.

તે મહહલા સાથે થ્ેલી વાતનો હચતાર નેહાને આપ્ા પછી મેં હચંહતત અવાજે કહ્ં, ''આપણે રોહહતને હમણાં શોધવાનો છે... તે મહહલા તેને ગેરમાગગે દોરવામાં સફળ ન થવી જોઈએ.''

''મને સમજાઈ ગ્ું છે કે તે ફોન કોનો હતો.'' મારો હાથ પકડીને તે મને હોલમાંથી બહાર લઈ ગઈ. ''કોનો હતો? '' '' આપણા બોસ સરની રુઆબદાર પત્ી સીમાનો.''

''મને પણ એવું જ લાગે છે, પણ તે અહમતસર અને મને લઈને આર્લા મોર્ા ભ્રમનો હશકાર કેવી રીતે થઈ ગઈ?''

ગભરાર્ના લીધે અચાનક મારી આંખોમાં આંસુ આવી ગ્ાં તો નેહા મારી પર હચડાઈ ગઈ, ''મેં તને ઘણી વાર સમજાવી કે બોસની વધારે નજીક જવાની મૂખ્ખતા ન કર, પણ તેં મારી વાત ક્ાર્ે ન સાંભળી. હવે રોહહત તને આડાઅવળા પ્રશ્ો પૂછશે, ત્ારે તારી અક્લ ઠેકાણે આવશે.''

''અહમત સરને લઈને મારા મનમાં કોઈ પાપ નથી. એ તો તું પણ જાણે છે. કમ સે કમ તું તો આવું ન બોલ.'' હું રડવા જેવી થઈ ગઈ.

''હું હકીકત જાણું છું, પણ દુહન્ા તો હંમેશાં આવી બાબતમાં ખોર્ું જ હવચારે છે ને. '' '' તે બંને ક્ાં ગ્ા હશે?'' પાછા હોલમાં પગ મૂકતાં જ મારી હચંહતત નજર ફરી રોહહતને હોલમાં શોધવા લાગી. ''મને લાગે છે કે એ ગાડીમાં ક્ાંક ગ્ા છે. તારી ગાડી પારકિંગમાં નથી.''

મને ચક્ર આવતા હો્ એવું લાગ્ું તો હું ખૂણામાં મૂકેલી ખુરશી પર ધમ... કરતી બેસી ગઈ. ''સીમા મેડમ ઓરફસ તો ક્ારે્ આવતાં નથી. તારી હવરુદ્ધ તેમની કાનભંભેરણી કોણે કરી હશે?'' નેહાએ હચંહતત સવરે મને પ્રશ્ ક્યો.

''તને કોની પર શંકા જા્ છે?'' ''અરે! બોસનાં પત્ી છે. મેડમ જેને પણ પૂછશે, તેણે પોતાની નોકરી બચાવવા પોતાનું મોં ખોલવું જ પડશે. '' '' ખબર નહીં, મેડમ રોહહતને શું શું કહેશે.'' મારા મનમાં ભ્ની લાગણી સતત વધતી જઈ રહી હતી.

''આનાથી વધારે કોઈએ શું કહ્ં હશે કે તું બોસ સાથે કહે બનમાં એકલી ચા પીએ છે. બોસ તને ૨ વાર લંચ માર્ે બહાર લઈ ગ્ા છે. શું એમની પાસે આ હસવા્ બીજી કોઈ મસાલેદાર ખબર હોઈ શકે? '' '' ના.''

''તો હવે પૂરી હકીકત સાંભળ મારા મોંએ. અહમત સરની નજરમાં તારા માર્ે આકર્ખણ ઓરફસમાં બધાંએ જો્ું છે. તારા લીધે તેમણે થોડા રદવસ પહેલાં રાહુલને કેવો ખખડાવ્ો હતો. સર તેમની ચેમબરમાં બોલાવીને તને ચા હપવડાવે છે, આ વાત આખી ઓરફસ જાણે છે. હવે એ બોલ કે રોહહતને તું કેવી રીતે સમજાવીશ કે તારી પર અહમતસરની કૃપાદ્રષ્ટિ કેમ છે?'' નેહાનો અવાજ ઉગ્ર થઈ ગ્ો હતો.

''હું .... એ... મેં તેમને ક્ાર્ે નથી કહ્ં કે મારી ખાસ સરભરા...''

''જો તેં રોહહતને આ વાત આ જ રીતે સમજાવી તો તે તને ચારરત્્હીન સમજીને તને કાચી ને કાચી ખાઈ જશે.'' નેહાને ખૂબ ગુસસો આવ્ો, ''મેં તને વારંવાર સમજાવી કે બોસ સાથે વધારે હળવામળવાનું ન રાખ. અરે! શું મળ્ું તને તેમની નજીક આવીને? બસ, એર્લું જ ને કે આજે તારાથી ઓરફસમાં બધાં ડરે છે, તું મોડી આવી શકે છે, વહેલાં જવાની પણ છૂર્ મળી છે.''

''પણ હવચાર, ઓરફસના કોઈ સહકમમી દ્ારા ભડકાવતાં આજે સીમા મેડમ તને રોહહતની નજરમાંથી ઉતારી પાડવાની છે. માની લીધું કે તું હનદયોર છે, પણ રોહહતના મનમાં જો એક વાર પણ તારા ચારરત્્ને લઈને શંકા ઘર કરી ગઈ તો તે આજીવન નહીં નીકળે.''

તેનું લેક્ચર સાંભળ્ા પછી હું હચડાઈને બોલી, ''આ બધું લેક્ચર મને આપી દેજે, હમણાં કંઈક કર, નેહા. તું તો જાણે જ છે કે રોહહત કેર્લો ગુસસાવાળો છે.''

''ચાલ, લોકોને પૂછીએ. તેમને કોઈ પ્રકારની શંકા ન હો્, એર્લે થોડી હસતી રહે.'' નેહાએ હાથ પકડ્ો અને હોલમાં ચક્ર મારવા નીકળી પડી.

અમને કોઈની પાસેથી રોહહત હવશે કોઈ જાણકારી ન મળી તો મારા મનમાં ડર અને બેચેનીની લાગણી વધતી ગઈ. કોઈ બીજું જાણે કે ન જાણે પણ હું તો મારા વધતાં ડરનું કારણ જાણતી હતી. આ બાબતમાં મારા મનમાં પાપ હતું. તેમની ચેમબરના એકાંતમાં અહમતસરે મારો હાથ બે વાર પકડ્ો હતો અને મારી સાથે રોમેષ્નર્ક સર્ાઈલમાં ફલર્્ખ પણ કરવા લાગ્ા હતા.

''તારે આગ સાથે રમવું જોઈતું ન હતું.'' રોહહત ક્ાં્ ન મળ્ો તો એક ખૂણામાં મને લઈ જઈને નેહા ફરી મારી પર ગુસસે થવા લાગી.

''મેં એવું કંઈ નથી ક્ુું કે જેના માર્ે મારે લજવાવું પડે. તું નકામી મારી

પાછળ ન પડ.'' હું હચડાઈ ગઈ. ''હું તારી પાછળ નકામી પડી ગઈ છંુ તો એ બોલ કે આ સાડી જે તેં અત્ારે પહેરી છે, એ તેમણે તને કેમ હગફર્માં આપી હતી?'' નેહાએ પૂછ્ું તો મારી બોલતી બંધ થઈ ગઈ.

તેણે જે કહ્ં તે સાચું હતું, પણ આ વાત તે જાણતી હશે, એ તો મેં ક્ારે્ સપનામાં પણ હવચા્ુું ન હતું. ''તેમણે મને આ સાડી હગફર્માં નથી આપી...''

''તારે જૂઠું બોલવું હો્ તો ખુશીથી બોલ, પણ પછી આ ઝંઝર્નો તારી મેળે ઉકેલ લાવજે. હું તારી કોઈ મદદ નહીં કરું.'' તે મારી પાસેથી જવા લાગી તો મેં ગભરાઈને તેનો હાથ જોરથી પકડી લીધો. ''પલીઝ, તું ક્ાં્ ન જા.'' 'તો સત્ સવીકારી લે. '' '' તેમણે મારા જનમરદવસે આ સાડી મને હગફર્માં આપી હતી. હું હબલકુલ લેવા ઈચછતી નહોતી, પણ... ''' '' તેમણે જબરદસતીથી આપી દીધી.''

નેહાએ કર્ાક્ ક્યો. ''મારી ભોળી ફ્ેનડ, હવે મને એ કહી દે કે તેમની આ હગફર્ના બદલામાં તું એમને શંદ આપીશ? '' '' હું એમને કંઈ શા માર્ે આપું?'' શરમને કારણે હું તેની સાથે નજર હમલાવી શકતી ન હતી. ''ચાલ, હું આ પ્રશ્ને જરા ફેરવીને પૂછું છું. તને આપેલી હગફર્ના બદલામાં અહમત સર તારી પાસેથી શું ઈચછતા હશે?'' ''તેમના ઈચછવાથી શું થા્ છે? હું તેમને માર્ે કંઈ જ નથી...''

''તેમના ઈચછવાથી ઘણું થઈ શકે, મારી ફ્ેનડ, હશકારી બનીને તેમણે તને ફસાવવા જાળ ફેંકી છે. તું સવીકારી લે કે તું ખોર્ા માગગે ભર્કી ગઈ છે અને આ ખોર્ા માગગે જો એકવાર લપસવાનું શરૂ થઈ જા્ તેનું ફરી સાચા માગગે વળવું મુશકેલ હો્ છે.''

''તું મને વધારે ન ડરાવ, નહીં તો મારું હાર્્ખ બંધ થઈ જશે.'' હું રડવા જેવી થઈ ગઈ. ''હું તને ડરાવતી નથી પણ થોડું હવચાર કે જો આજે રોહહત આવા પ્રશ્ો પૂછે તો તું ખુલાસો કરીશ? ત્ારે તને કોણ બચાવશે?''

હવે હું મારી જાતને ન રોકી શકી અને ગભરાર્ના લીધે રડી પડી. ત્ારે નેહાએ પોતાનો સૂર બદલ્ો અને મને મીઠા શબદોમાં સમજાવવા લાગી, ''એ વાત દરેક પત્ીએ ્ાદ રાખવી જોઈએ કે જો પહતના મનમાં તેના ચારરત્્ને લઈને એક વાર શંકા ઊભી થઈ ગઈ તો આજીવન જતી નથી.''

સીમા મેડમ પોતાના પહત તરફ ઝડપથી ચાલતી જઈ રહી હતી. તેણે તો અમારી બંને બાજુ એકવાર પણ ન જો્ું. અહમતસર પાસે પહોંચીને તેમણે તેમનો હાથ પકડ્ો અને બંને જમવાના ર્ેબલ બાજુ આગળ વધ્ા.

મારી બેચેન નજરે દૂરથી જ તેમના ચહેરાના હાવભાવ વાંચવાનો પ્ર્ત્ ક્યો, પણ મેડમ મને નારાજ તે ગુસસામાં ન લાગ્ાં. હવે નેહા અને હું બંને અવઢવમાં પડી ગ્ાં હતાં.

રોહહત લગભગ ૧૦ હમહનર્ પછી બહારથી હોલમાં આવ્ો. 'હવે હું તેમના પ્રશ્ોના શું જવાબ આપીશ' તે હવચારીને મારો જીવ જતો હતો.

રોહહતે નજીક આવીને નેહાને કહ્ં, ''તેં નકામી મારી પરેડ કરાવી. તું ઘરના દરવાજે મોર્ું તાળું લગાવીને આવી છે.''

''થેનક્ૂ રોહહત. તું ખૂબ સારો છે.'' નેહાએ તેની પ્રશંસા કરી તો તે હસી પડ્ા. તેમની વચ્ે થ્ેલી વાતો સાંભળીને હું ભારે અસમંજસમાં પડી ગઈ. ''આ તાળાની શું વાત છે?'' મેં ડરતાં ડરતાં પૂછ્ું. ''શું તેં હજી સુધી રરતુને કંઈ કહ્ં નથી?'' રોહહતે ચોંકીને નેહાને પૂછ્ું.

''આને કંઈ કહેવાની નવરાશ જ ન મળી, કારણ કે અત્ાર સુધી અમે એક ભ્ાનક મુદ્ા પર ચચા્ખ કરી રહ્ા હતા.''

''શું છે એ ભ્ાનક મુદ્ો?'' રોહહતની આંખોમાં ઉતસુકતાના ભાવ જનમ્ા. ''તે મુદ્ો તારા મતલબનો નથી. તું તો હવે અમને બંનેને ગરમાગરમ રર્ક્ી ખવડાવી દે તો મજા પડી જા્.'' મેં કહ્ં તો રોહહત તરત રર્ક્ીના સર્ોલ બાજુ પહોંચી ગ્ો.

હું કંઈ બોલું એ પહેલાં નેહાએ મારો હાથ પકડીને બોલવાનું શરૂ કરી દીધું, ''અહમત સરને લઈને તું ખોર્ા માગગે જઈ રહી છે તે મને ઘણા રદવસોથી સપટિ દેખાતું હતું. મેં તને ઘણીવાર સમજાવવાનો પ્ર્ત્ ક્યો, પણ તેં ક્ારે્ મારી વાત પર ધ્ાન ન આપ્ું?''

''અને ૨ રદવસ પહેલાં મેં અહમત સરના રૂમના બંધ દરવાજાની બહાર ઊભા રહીને સાંભળ્ું. તે ફોન પર પોતાના કોઈ હમત્રને એ ડીંગ મારી રહ્ા હતા કે તેઓ તને ખૂબ જલદી પોતાની પ્રેમજાળમાં ફસાવી લેશે, કારણ કે તેં એમની આપેલી સાડી સવીકારી લીધી હતી. ત્ારે જ મેં તારા એ જૂઠ પર હવશ્ાસ ક્યો ન હતો કે આ સાડી તને તારી કહઝન લંચમાં આપી ગઈ છે.''

''મેં થોડીવાર પહેલાં સીમા મડે મને ગાડીમાં બસે ીને ક્ાકં જતાં જો્ાં તો મારા મનમાં તને સારા માગગે દોરવાનો એક આઈરડ્ા આવ્ો. પહેલાં મેં હવનતં ી કરીને તાળું ચકે કરવા માર્ે રોહહતને મારા ઘરે મોકલ્ો અને પછી તને અવાજ બદલીને ફોન ક્યો હતો. હવે તું મને સાચું બોલ કે મારી સાથે ફોન પર વાત ક્ા્ખ પછી તારો આ પાર્મીમાં કેવો સમ્ પસાર થ્ો? '' '' અત્તં ખરાબ. રોહહતના પ્રશ્ો હવશે હવચારીને ડરના મા્ા્ખ મારો જીવન જતો હતો. તમે ની નજરમાથં ી ઊતરી જવાનો ડર મને ધરુ્ જારી રહ્ો હતો.'' મેં હકીકત સવીકારી લીધી.

''છેલ્ા અડધા કલાકમાં જે ડર તેં આર્લી તીવ્રતાથી અનુભવ્ો છે, તેને ક્ારે્ ભૂલીશ તો નહીં? '' '' પ્રશ્ જ નથી ઊભો થતો. જીવનભર કોઈની સાથે મજાકમાં પણ ફલર્્ખ ન કરવાનું વચન આપું છું. વચન આપું છું કે આવી ભ્ાનક રમત હું ક્ાર્ે નહીં રમું. મને આર્લો જોરદાર ઝાર્કો આપીને મને ્ોગ્ માગગે લાવવા માર્ે તારો ખૂબખૂબ આભાર નેહા.''

મારી આંખોમાં પશ્ાત્ાપનાં આંસુ જોઈને મારી ફ્ને ડે આગળ આવીને મને ગળે વળગાડી લીધી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States