Garavi Gujarat USA

વિશ્વના 4000 વિજ્ાનીઓએ કોરોનામાં હર્ડ ઇમ્યુવનટીની દિશામાં આગળ િધિા સલાહ આપી

-

કોરોના વાયરસના કારણે વવશ્વના તમામ લોકોના જીવનમાં ઘણો બદલાવ આવયો છે. લોકોના જીવન એકદમ બદલાઇ ગયા છે. લોકો પણ રાહ જોઇ રહ્ા છે કે તેમના જીવન પહેલા જેવા સામનય કયારે થશે. તયારે હવે દુવનયાના 4000 વવજ્ાનીઓ અને સંશોધકોએ કોરોના વાયરસ મહામારીને લઇને એક અપીલ કરી છે. એન્ી લોકડાઉન વપટ્શનમાં આ લોકોએ કહ્ં છે કે જે લોકોને કોરોનાનું જોખમ ઓછુ હોય તેવા લોકો મા્ે હવે જીવન પહેલાની જેમ સામાનય થવું જોઇએ. વવજ્ાનીઓએ હડ્ડ ઇમયુવન્ી તરફ આગળ વધવાની સલાહ પણ આપી છે.

વવજ્ાનીઓએ કહ્ં છે કે કોરોના વાયરસથી જે લોકોને સૌથી વધારે જોખમ છે, તેમને બાદ કરીને બાકીના તમામ લોકોના જીવન સામાનય થવા જોઇએ. ઉલ્ેખનીય છે કે વૃદ્ો, સથથૂળ લોકો અને પહેલાથી જ કોઇ બીમાર લોકોને કોરોના વાયરસનું જોખમ વધારે રહેલું છે. લંડનની એક સમાચાર વેબસાઇ્ના ટરપો્્ડ પ્રમાણે વરિ્નની ઓકસફોડ્ડ, નોટ્ંઘમ, એટડનબગ્ડ, કૈંવરિજ, સસેકસ સવહતની યુવનવવસ્ડટ્ના વનષણાંતોએ લોકોનું જીવન સામાનય કરવાની અપીલ કરી છે. કારણ કે આ બધા પ્રવતબંધોની અસર લોકોના માનવસક સવાસ્થય ઉપર થઇ રહી છે.

જો કે કે્લાક વનષણાંતો અને વવજ્ાનીઓનો મત આનાથી એકદમ વવરુદ્ છે. તેમણે આ પ્રસતાવની આલોચના પણ કરી છે. તેમનું કહેવું છે કે પણે કોરોના વાયરસને નજર અંદાજ ના કરી શકીએ. કોરોના વાયરસના કારણે લોકોના જીવન અને સવાસ્થય બરબાદ થઇ શકે છે. ઉપરાંત હજુ સુધી હડ્ડ

ઇમયુવનટ્ના પ્રભાવી હોવાના લઇને પણ પુરતી માવહવત સામે આવી નથી.

4000 વવજ્ાનીઓએ જે વપટ્શન કરી છે તેમાં કહ્ં છે કે કોરોના વાયરસના કારણે લગાવેલા પ્રવતબંધોના કારણે લોકોના શાટરટરક અને માનવસક સવાસ્થય ઉપર ખરાબ અસર થઇ રહી

છે. બાળકોના રસીકરણમાં ઘ્ાડો થઇ રહ્ો છે, તો ગંભીર વબમારીના ટકસસામાં લોકોને પુરતી સારવાર પણ મળતી નથી. જો આવા પ્રવતબંધો શરુ રહ્ા તો મૃતયુદર વધશે, બાળકોને વશક્ષણ નહીં મળે અને ખાસ કરીને ગરીબ અને પછાત લોકોને સૌથી વધારે નુકસાન થશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States