Garavi Gujarat USA

માપ્િકચક્ર પહેલા થતી અકળામણ ± 306"

- પ્રિમન્ે સ્ટ્રુઅલ પ્િન્ડ્રોમ –

PMS થી ઓળખાતી તકલીફનો સામનો 80% સ્ત્ીઓ માસસક આવવાના થોડા દિવસો પહેલા કરતી હોય છે.

પ્રવતમ્ત ાન સમયમાં PMSની તકલીફનો વયાપ એટલો વધી ગયો છે કે, સ્ત્ીઓના નજીકના સગાસમત્ો જમે કે મમમી, પસત, બોયફ્ને ડ અને બાળકો પણ આ વીશે જાણતા હોય છે.

સ્ત્ી શરીરની સવસશષ્ટતા તને ગરધ્ત ારણ કરવાની શસતિ આપે છે. ગર્ત બનવા માટે કારણરતૂ સ્ત્ીબીજ-ઓવમની માફક પરુુ ષમાં પરુુ ષબીજ – સ્પમ્ત હોય છે. પરંતુ સ્ત્ીબીજ અને પરુુ ષબીજનાં સયં ોગ બાિ ગરબ્ત ીજ પ્રસ્થાપન, સવકાસ, પોષણની પ્રસરિયા સ્ત્ીના ગરાશ્ત યમાં શકય બને છે. ગરધ્ત ારણ કરવાની તયૈ ારીનાં રાગરૂપે પ્રસતમાસ સ્ત્ીબીજની ઉતપતી થયા બાિ, ઓવયલુ ટે થયલે ઓવમ જયારે સ્પમથ્ત ી – પરુુ ષબીજથી ફસલત થતું નથી, તયારે ગરાશ્ત યની અિં રની શ્ષે મકલા સાથે રતિ ગરાશ્ત યમાથં ી યોસનસ્ત્ાવ દ્ારા પ્રવાસહત થાય છે. આ પ્રસરિયા સનયસમત સમયાતં રે, લગરગ ૨૮ દિવસે થતી રહે છે. માસસક સ્ત્ાવના ૭ થી ૧૦ દિવસ અગાઉ સ્ત્ી શરીરમાં થતાં ફેરફારની અસર પ્રતયકે સ્ત્ીના શરીરમાં વધ-ુ ઓછા અશં અનરુ વાતી હોય છે.

પ્રિમન્ે સ્ટ્રુઅલ પ્િન્ડ્રોમ એટલે શું ?

મને સ્્રુએશન પહેલાના સમયગાળા િરમયાન થતા લક્ષણો. જને સરળ રાષામાં માસસકચરિ પહેલાની અકળામણ કહી શકીએ.

શું આવી તકલીફ હાલના સમયમાં જ સ્ત્ીઓ અનરુ વે છે ? પહેલા પણ PMS થતો હતો ? એવા પ્રશ્ો વારંવાર પછુ ાય છે. માસસક ચરિના આ સમયગાળા િરમયાન થતાં શારીદરક-માનસસક લક્ષણો થોડા-ઘણા અશં થવા એ કુિરતી છે. પરંતુ સમયારાવ, સ્ટ્સે , અપરૂ તી ઊઘં , અભયાસ-કદે રયર માટેનો ઉચાટ જવે ા અનકે શારીદરક-સામાસજક કારણોને કારણે

PMS વધુ સ્પષ્ટપણે અનરુ વાય છે. આધસુ નકાઓ પોતાની શારીદરક-માનસસક તકલીફને સનખાલસતાથી જણાવી શકે છે. માસસકચરિ સાથે જોડાયલે ી બાબતો સબધં શરમ-સકં ોચને કારણે સ્ત્ીઓ સ્વયનં થતી તકલીફ છપુ ાવતી નથી.

PMS- સપ્રમને સ્્રુઅલ સસનડ્ોમ એ માસસક આવતા પહેલા અનરુ વાતી શારીદરક-માનસસક લક્ષણોને સમહૂ છે જમે કે,

શારીરરક લક્ષણરો

ખીલ થવા, સ્તનમાં સ્પશથ્ત ી િઃુ ખાવો થવો, શરીર ફુલી ગયલે અનરુ વાવ,ંુ હાથ-પગ-મહોં પર સોજા ચઢવા, થાક લાગવો, હાથ-પગના સ્ાયમુ ાં કળતર થવી, કબજીયાત થવી, રખૂ ન લાગવી અથવા ગળયું ખાવાની ઈચછા થવી.

માનપ્િક લક્ષણરો

અવસાિ-દડપ્રશે નની લાગણી અથવા ઉનમાિ – એન્ાયટી થવી, ગસ્ુ સો આવવો, ઊઘં માં અસનયસમતતા થવી,

આમાનં ા કેટલાકં તો કયારેક બધા જ, લક્ષણો ઓછી – વધુ તીવ્રતાથી અનરુ વાતા હોય છે.

માનસસક રાવ વધુ તીવ્ર બને તે સાથે સતત મરવાના સવચારો આવે અથવા માનસસક ઉગ્રતા એટલી વધુ હોય કે સ્ત્ીને બહારના વાતાવરણ જમે કે ઘરનાં સભયો, કામવાળાઓ, ઓફીસના લોકો સાથને ા વયવહાર પર પણ તને ી તીવ્ર અસર પડે તવે પણ કોઈ સવસશષ્ટ દકસ્સાઓમાં બનતું હોય છે.

306ને કારણે જ આવું થાય ? કરોઈ રરોગ તરો નહીં હરોય ?

માસસક ચાલુ થવાનાં આશરે ૬ થી ૧૦ દિવસ પહેલાનાં સમયગાળા િરમયાન તકલીફ થઇ, માસસક ચાલુ થયા બાિ િરૂ થઇ જવી એ PMSનું સવસશષ્ટ લક્ષણ છે.

આવું કેમ બને છે ?

લખે ની શરૂઆતમાં વાત કરી તમે ગરધ્ત ારણની પવૂ ત્ત યૈ ારી રૂપે થતાં શારીદરક બિલાવ, જયારે સ્ત્ી બીજ ફસલત ન થતા,ં અનાવશયક શ્ષે મકલાને લોહી સાથે ગરાશ્ત યમાથં ી શરીર બહાર ધકેલી િે છે, આવી િેખીતી રીતે સરળ ઘટના ઘણીબધી જવૈ રાસાયસણક સરિયાઓને પદરણામે થતી કુિરતી પરંતુ જટીલ પ્રસરિયા છે. જથે ી વધ-ુ ઓછી અસર શરીર-મન પર થાય છે. અતં :સ્ત્ાવોની વધ-ઘટ, કાયક્ષ્ત મતા સવષયક ઊડં ાણમાં સમજવું જરૂરી નથી.

આયવુ વેદ મદદ કરી શકે ?

PMS િરમયાન અનરુ વાતી તકલીફને કોઈ એક રોગ ગણી, તને ી િવા આયવુ િવે સચૂ વતો નથી. PMSથી પીડાતી યવુ તી-સ્ત્ીઓ ઊપચાર માટે આવે તયારે તમે નું પ્રકૃસત પરીક્ષણ, કેસ સહસ્ટ્ી, રોજબરોજની સરિયા-ખોરાક, સામાસજક સસ્થસત વગરે બાબતોને ધયાનમાં રાખીને સત્િોષ સસદાતં અનસુ ાર ઊપચાર કરવામાં આવે છે, જમે કે;

ઊઘં માં અસનયસમતતા, દડપ્રશે ન, કબજીયાત, રખૂ પાચનમાં ગડબડ, કંટાળો જવે ા લક્ષણો વાયતુ તવની સવકૃસતસચૂ ક છે. ગસ્ુ સો આવવો, એન્ાયટી થવી, ખબૂ પરસવે ો થવો, એસસદડટી, મત્ૂ િાહ, ખીલ વગરે સપત્તતતવની સવકૃસત સચૂ ક લક્ષણો છે.

માસસક સ્ત્ાવની સનયસમતતા, કુિરતી રીતે આવવ,ું િઃુ ખાવો ન થવો વગરે ેનો આધાર અપાનવાયનુ ી સરિયા પર આધાદરત હોય છે. આથી અપાનવાયુ સનયસમત બને તથા અનય િોષને ધયાનમાં રાખી વિૈ ઊપચાર સચૂ વે છે.

િામાન્્ય ઊપચાર – માસસક આવવાના થોડા દિવસો અગાઉ આટલી કાળજી લો.

ખોરાક સરળતાથી પચે તવે ો, તાજો, ખટાશ-આથો ન હોય તવે ો, વટાણા-મેંિા ન હોય તવે ો લવે ો.

કબજીયાતના કુિરતી ઉપાય લીલા શાકરાજી, વજીે ટેબલ સપૂ , ચીકુ-કેળા-પપયૈ ા, જલિારૂ-કાળીદ્ાક્ષ પલાળીને ખાવા.

બલરોટીંગ – સોજાની તકલીફ થતી હોય તઓે એ વધુ પડતું નમક-ખટાશ બધં કરવ.ું

ઘી-તલનું તલે જવે ા તલૈ ી પિાથથો પ્રમાણસર ખોરાકમાં લવે ા જથે ી અપાનવાયુ સનયસમત બન.ે

અશ્વગધં ા, જટામાસં ી, બ્ાહ્ી, સત્ફળા, તગરગઠં ોડા જવે ી વનસ્પસતના ચણૂ થો યોગય અનપુ ાતમાં લઇ શકાય.

અનભુ વપ્િદ્ધ : કાળાતલ ૩ ચમચી અધકચરા વાટી, ૧ ચમચી ગોળ સાથે ૧ ૧/૨ કપ પાણીમાં ઉકાળી, ૧ કપ થયા બાિ ઠંડુ થય,ે દિવસમાં એક વખત માસસક આવવાના ૫ દિવસ પહેલા પીવાથી માસસક સમયે થતો િઃુ ખાવો, માસસક અટકીને આવવું વગરે ેમાં ફાયિો થશ.ે

 ??  ??
 ??  ?? ડરો. યુવા અય્યર
ડરો. યુવા અય્યર

Newspapers in English

Newspapers from United States