Garavi Gujarat USA

કરોરરોના વાઇરિની બીમારીના બેે તબક્ા

-

હરોમ આઈિરોલશે નના 14 દિવિ પરૂ ા થા્ય એ પછી શું આરટીપીિીઆર કરવરો જરૂરી છે ?

શરીરમાં વાયરસ ઘસૂ એ પછી લગરગ ૧૨ દિવસે નવા વાયરસ બનવાનું બધં થઈ જાય છે. સાથે સાથે આપણી રોગપ્રસતકારક શસતિ બાકીના જીવતા વાયરૅ સોનો પણ ખાતમો કરવા લાગે છે. એટલે ૧૪ દિવસ સધુ ી પહોંચતા લગરગ બધા જ વાયરસ મરી ચકૂ યા હોય છે.

યાિ રાખો કે મરેલા વાયરસ ચપે ફેલાવી શકતા નથી પણ મરેલા વાયરસની હાજરી આરટીપીસીઆર ટસ્ે ટમાં પકડાય છે !

એનો સીધો અથ્ત એ થયો કે ૧૪ દિવસ હોમ આઈસોલશે ન બાિ અગર કોઈનો ટેસ્ટ પોસ્દટવ આવે છે તો પણ તે ચપે ી નથી.

તમે કહરો છરો કે ૧૪ દિવિમાં બધા જ વા્યરિનરો આપણી રરોગરિપ્તકારક શદકત ખાતમરો કરી િે છે, તરો પછી લરોકરો ૧૪ દિવિ પછી પણ કેમ બીમાર થા્ય છે?

- ખબૂ સરસ સવાલ. સાચું પછૂ ો તો કોરોનાનો રૌગ બે તબક્ામાં થાય છે.

*પહેલરો તબક્રો* એ કે જયારે વાયરસ શરીરમાં ઘસૂ છે અને તને ી સખં યા વધારે છે. આ તબક્ામાં શરૂઆતના લક્ષણો આવે છે : તાવ, શરિી, ગળું િઃુ ખવ,ું ્ાડા થવા, શરીર તટૂ વ:ું ' આ જ એ તબક્ો છે જયારે ડોકટર તમે ને વાયરસ મારવાની િવાઓ આપે છે. સમજવાની વાત એ છે કે, આ તબક્ા બાિ એસનટ વાયરસ પ્રકારની િવાઓ આપવાનો કોઈ અથ્ત હોતો નથી કેમ કે ૧૪ દિવસ બાિ તો આમયે વાયરસ મરી ચકૂ યા હોય છે.

*બીજો તબક્રો* એ પછી શરૂ થાય છે. બીજો તબક્ો શરૂ થવાનું મળૂ કારણ છે મૃત વાયરસના કરોડો કણો. તમને જાણી ને નવાઈ લાગશે કે આ મૃત કણોની સામે માનવ શરીરની રોગપ્રસતકારક શસતિ પણ થાપ ખાઈ જાય છે. તને લાગે છે કે હજી હમુ લો ચાલુ છે એટલે એ હમુ લામાથં ી આપણને બચાવવા માટે આપણી રોગપ્રસતકારક શસતિ ઓર મોટો હમુ લો કરે છે.

હવે િશુ મન તો મરી ગયા છે પણ રોગપ્રસતકારક શસતિના આ હમુ લામાં આપણા પોતાના જ શરીરના કોષોને પારાવાર નકુ સાન થાય છે વજ્ૈ ાસનક આ હમુ લાને *'િાઈટરોકાઈન સ્ટટરોમ'્મ * કહે છે. એટલે જ ડોકટસ્ત આ બીજા તબક્ાની સારવારમાં રોગપ્રસતકારક શસતિને તોડી શકે તવે ી િવા આપે છે.

આ િવા એટલે બહચુ સચત્ત *પ્મથાઈલ

રિડે નીિરોલરોન*. આ િવા એ જાણીતી િવા ડકે ્ાસમથા્ોનનો રાઈ થાય ! પણ તને ી અસર ડકે ્ાસમથા્ોન કરતાં વધુ સારી જોવામાં આવી છે. આ િવાઓ સ્ટીરોઈડ પ્રકારની િવા કહેવાય અને ડોકટસ્ત તમે નો િાયકાઓથી ઉપયોગ કરી રહ્ા છે.

*આમ તરો મરોટાભાગના કેિ િામાન્્ય લક્ષણરો પછી િારા થઈ જતા હરો્ય છે. પણ કરોઈ કિે બીજા તબક્ામાં પહોંચી રહ્રો છે એ ખબર કેમ પડે ?*

હા, તમે કહ્ં એમ સોમાથં ી એસં ી કેસમાં તો સામાનય લક્ષણો પણ નથી આવતા અને તઓે સારા થઈ જાય છે. બાકીનાને લક્ષણો આવે છે પણ એમાથં ી પણ મોટારાગના કોરોનાના પ્રથમ તબક્ા સધુ ી જ પહોંચે છે અને સારા થઈ જાય છે.

બહુ ઓછા કેસમાં બીજો તબક્ો જોવા મળે છે.

કોઈ કેસ બીજા તબક્ામાં જઈ રહ્ો છે કે નહીં તે જોવા માટે સૌથી અગતયનો ટેસ્ટ છે *પલિ ઓદકિમીટર* થી ઓદકસજન માપવ.ું જે કોઈ િિદી હોય, આઈસોલશે નમાં હોય, તણે લગરગ િર બે કલાકે પોતાના શરીરના ઓદકસજનનું પ્રમાણ માપતા રહેવું જોઈએ. આ ઉપરાતં તણે િર બાર

ક્ાકે *'સસકસ સમસનટ વોદકંગ ટસ્ે ટ'* પણ કરવો જોઈએ. એટલે કે છ સમસનટ ્ડપથી ચાલીને પોતાનો

ઓદકસજન માપવો જોઈએ. આ ઉપરાંત તમારા ડોકટરની સલાહ પ્રમાણે *લરોહીના દરપરોટ્મ* કરાવવા પણ જરૂરી છે.

ઘણીવાર ઓદકસજનના પ્રમાણમાં વાંધો હોતો નથી પણ લોહીના ટેસ્ટના ફેરફારથી આવી રહેલી મુશકેલીના પહેલાંથી જ એંધાણ મળી જાય છે અને એટલે વેળાસર સારવાર થઈ શકે છે.

*ટેક-કેર* : યાિ રાખો કે મોટારાગના કેસ હોમ આઈસોલશે નથી સારા થઈ જતા હોવા છતાં પણ જાતે સારવાર કરવાનું જોખમ લવે નહીં.

કયા કેસમાં કયારે શું જરૂર પડશે તો ડોકટર જ કહી શકે. એટલે ડોકટરની સલાહ પ્રમાણે જ કરો.

Newspapers in English

Newspapers from United States