Garavi Gujarat USA

ફદ્ટ્ડવલ્ટી રિી્ટમેન્ટ રોક્ટર જ 17 બાળકોનો વપતા!

-

એક ડચ હોસ્્સપટલે મંગળવારે જણાવ્યું હતું કે,

દેશમાં ચચા્સ્સપદ બનેલા IVF કૌભાંડમાં એક મૃત પુરૂષ ગા્યનેકોલોવજ્સટ ઓછામાં

ઓછા 17 બાળકોનો વપતા છે,

અને આ બાળકોની માતાઓને એમ હતું કે તેમને અજાણ્યા દાતાઓ પારેથી શુક્ાણુ મળ્યા છે. જાન વાઇલડ્સચુટે 1981થી 1993 દરવમ્યાન અગાઉ રોકફ્યા હોસ્્સપટલના નામે ઓળખાતી અત્યારની ઇરાલા હોસ્્સપટલની ફકટ્સવલટી સ્લિવનકમાં કામ ક્યુું હતું. આ હોસ્્સપટલ પૂવ્સના ડચ શહેર ઝવોલમાં છે.

ઇરાલાએ એક વનવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ભૂતપૂવ્સ ગા્યનેકોલોવજ્સટના કાનૂની બાળકો ઉપરાંત અત્યારે કુલ 17 જૈવવક બાળકો ઓળખા્યા છે. વાઇલડરૂટનું કા્યયો ‘નૈવતક રીતે અ્સવીકા્ય્સ’ છે.

તે રમ્યે તેઓ હોસ્્સપટલના દાતાના શુક્ાણુઓના કૃવત્મ બીજદાન કા્ય્સક્મમાં જોડા્યેલા હતા, જેને ડચમાં KID કહેવામાં આવે છે. હોસ્્સપટલે જણાવ્યું હતું કે, તેઓ વધુ બાળકોના પણ વપતા હોઈ શકે છે, એ વવષે હોસ્્સપટલને હાલમાં કઈં જાણ નથી.

2019માં આ રમાચારની જાણ થતાં, હોસ્્સપટલે શુક્ાણુ દાનના મુદ્ામાં ‘વધુ પારદવશ્સતા લાવવા’ માટે ડોકટરના પકરવાર અને દાતા બાળકો રાથે મળીને જાહેર કરવાનું નક્ી ક્યુું હતું.

ડી ્સટેનટર અખબારે જણાવ્યું હતું કે, આ બાબતે પ્રથમ જાણ ત્યારે થઇ જ્યારે એક બાળકના દાતાએ વાઇલડરુટની ભત્ીજી રાથેના કમવશ્સ્યલ ડેટાબેઝ દ્ારા ડીએનએ મેચ શોધી કાઢ્ા હતા, જેનું અવરાન વષ્સ 2009માં થ્યું હતું.

એક માતાવપતાએ નામ ન આપતા અખબારને જણાવ્યું હતું કે, ‘અમને ક્યારે્ય શંકા નહોતી ગઈ કે તેઓ દાતા હોઈ શકે છે. વાઇલડરૂટએ પોતાની એક મૈત્ીપૂણ્સ, કકટબદ્ધ અને પ્રામાવણક વ્યવક્તની છાપ ઊભી કરી હતી.’

હોસ્્સપટલે જણાવ્યું હતું કે, ‘ડચ હેલથ એનડ ્યુથ ઇન્સપેકટોરેટે તપાર શરૂ કરવાનો ઇનકાર ક્યયો છે, કારણ કે ‘આ કેર એવા રમ્યે થ્યો જ્યારે કોઈ ફકટ્સવલટીની રારવાર માટેના કોઇ કા્યદા અથવા વન્યમો નહોતા.’

ગત વષલે, નેધરલેન્ડરમાં આવા બીજા કૌભાંડથી ખળભળાટ મચી ગ્યો હતો, જ્યારે બહાર આવ્યું છે કે રોટ્ટરડેમમાં અન્ય ડચ ડોકટરે મવહલાઓ બીજદાનની રારવાર ઇચછતી ત્યારે તેણે ઓછામાં ઓછા 49 બાળકોનો જનમ આપ્યો છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States