Garavi Gujarat USA

પ્રેવિડેનટ ટ્રમ્ માટે િૈવવિક વિનદદુઓ દ્ાિા િરયદુયુઅલ પ્રારયુના

-

વૈસવિક ક્ષેત્ે એવું માનવામાં આવે છે કે, વૈરદક મંત્ોચ્ાિ અને પ્ાથયાનાઓથી વાતાવિણ શુદ થાર છે, સવવિભિના આધરાનતમક અગ્ણીઓએ કોિોના વાઇિિ મહામાિી દિસમરાન માનવતા ્પિ િવયાશસક્તમાનના ્પિો્પકાિ અંગે એક થવાની માગ કિી હતી. તમામ લોકો પ્તરેની રોગર કાળજી અને કરુણાના મૂળભૂત સહનદુ ધમયાગ્ંથોનો ્પુનિોચ્ાિ કિતા, િાત દેશોના સહનદુ આધરાનતમક અગ્ણીઓ કોસવડ- 19ના ્પીરડતો, તેમના ્પરિવાિો, મુખર આિોગર કમયાચાિીઓ અને સવવિભિના સવરંિેવકો મા્ટે પ્ાથયાના કિવા અભૂત્પૂવયા ઓનલાઇન કારયારિમમાં એકત્ થરા.

તેમાં પ્ેસિડેન્ટ ટ્રમ્પ અને ફસ્ટયા લેડી મેલેસનરાની ઝડ્પી સવસથતા મા્ટે ખાિ આભાિ વરક્ત કિવામાં આવરો હતો અને તેમના િાિા સવાસ્થર મા્ટે િતત પ્ાથયાના કિવામાં આવી હતી. તેનું આરોજન હ્યુસ્ટન નસથત િંસથા-સલસવંગ પલેને્ટ ફાઉનડેશનનાં ડો. કુિુમ વરાિ દ્ાિા કિારું હતું, અને તેમાં િહ-આરોજક વૈશાલી શાહના ગલોબલ સહનદુ કોલ ્ટુ પ્ેરિ દ્ાિા બાલી, કેનેડા, ગુરાના, ઇનનડરા, મોરિસશરિ, ને્પાળ, રુકે અને અમેરિકાના આધરાનતમક ગુરુઓ જોડારા હતા. આ ગલોબલ સહનદુ કોલનો શુભાિંભ કિવા મા્ટે તેમણે સવવિસવખરાત આધરાનતમક ગુરુ ભાઈશ્ી-િમેશભાઇ ઓઝાના આશીવાયાદ માગરા હતા, અને ્પછી સવવિના અનર સહનદુ આધરાનતમક અગ્ણીઓએ ્પણ કારયારિમને િમથયાન આપરું હતું.

કારયારિમના મુખર આરોજક ડો. કુિુમ વરાિે જણાવરું હતું કે, ‘આ ્પડકાિજનક િમરે, ‘વિુધૈવ કુ્ટુંબકમ્’નો વૈરદક ખરાલ આ્પણને રાદ અ્પાવે છે કે આ્પણે એક ્પરિવાિ છીએ. આધુસનક ્ટેકનોલોજીનો આભાિ કે, હવે આ્પણે સવવિભિના લોકો િાથે જોડાઇ શકીએ છીએ, આ િીતે ભગવાનને પ્ાથયાના કિવા મા્ટે આ્પણા એક અવાજ પ્િિાવીશું’.

ભાઈશ્ી િમેશભાઇ ઓઝાએ વીરડરો દ્ાિા ્પોતાના િંબોધનમાં, ‘મહામૃતરુંજર’ તિીકે ઓળખાતા શસક્તશાળી વૈરદક મંત્નો ઉલ્ેખ કિીને સવવિની િૌથી મો્ટી લોકશાહી ઇનનડરા તિફથી સવવિની િૌથી જુની લોકશાહી-અમેરિકાના પ્ેસિડેન્ટ ટ્રમ્પની િં્પૂણયા સવસથતા અને િાિા સવાસ્થર મા્ટે પ્ાથયાના કિી હતી.

Newspapers in English

Newspapers from United States