Garavi Gujarat USA

દેશનરી દદનચ્યથાાઃય આવથા સવવે ્‍તથાં રહવે થા જોઇએ

-

હવશ્વમાં અનેર પ્રરારનાં ્સવવે થતા રિે છે. ચૂંટણીનો ્સમ્ય િો્ય તો ર્યો ઉમેદવાર વધારે લોરહપ્ર્ય છે, લોરોનો ઝોર ર્યા પક્ષ તરિ છે જેવી બાબતો અંગે જનમત લેવાતાં િો્ય છે. આ પણ એર ્સવવે જ છે. રોઇ રોગચાળો ચાલતો િો્ય તો તેની ્સમાજ પર, અથકારારણ પર, હશક્ષણ પર રેવી અ્સર પડી છે તેનાં ્સવવે થતાં િો્ય છે. આ પ્રરારનાં ્સવવેથી ઘણી બધી મિતવની બાબતો જાણવા મળતી િો્ય છે. ્સરરારને રે ્સંબંહધત ્સતિાવાળાઓને પણ જરૂરી પગલાં લેવાની રે ્યોગ્ય નીહત ઘડવાની ્સૂઝ પડતી િો્ય છે.

ભારતમાં તાજેતરમાં એર હવહશષ્ટ પ્રરારનો ્સવવે રરવામાં આવ્યો િતો. નેશનલ સ્ટેટેસસ્ટરલ ઓફિ્સ (NSO) એ દેશમાં પિેલી જ વાર દેશવા્સીઓની ફદનચ્યાકા અંગેનો એર ્સવવે રરાવ્યો િતો. આ એર અલગ પ્રરારનો અને ર્સપ્રદ ્સવવે િતો. આ ્સવવેનો િેતુ દેશના લોરો ફદવ્સના 24 રલાર રેવી રીતે પ્સાર રરે છે, આ ગાળામાં રેવી પ્રવૃહતિઓ રરે છે વગેરે જાણવાનો િતો.

આ ્સવવેને "ટાઇમ ્યૂઝ ્સવવે" તરીરે ઓળખાવવામાં આવ્યો િતો. તેમાં ગ્યા વષકાના જાન્યુઆરી મહિનાથી ફડ્સેમબર ્સુધીના ્સમ્યગાળાને આવરી લેવામાં આવ્યો િતો. આ ્સવવેમાં રેટલીર મિતવની બાબતો જાણવા મળી છે, જેનો ઉપ્યોગ ્સરરાર નીહતહવષ્યર હનણકા્યો લેવામાં રરી શરે છે.

આ ્સવવેની હવશેષતા એ િતી રે, એનજીઓ રે રોઇ ્સંશોધન ્સંસ્થાઓ દ્ારા થતાં ્સવવે જેવો આ ્સવવે નિોતો. તેમાં 5947 ગામ અને 3998 શિેરોના 1,38,799 પફરવારોની ફદનચ્યાકા આવરી લેવામાં આવી િતી. આંદામાન-હનરોબારના ગ્ામ્ય હવસ્તાર હ્સવા્ય ્સમગ્ ભારત દેશ આ ્સવવેમાં આવરી લેવા્યો િતો. ્સવવેક્ષણ રરનારા રમકાચારીઓએ વ્યવસસ્થત પ્રશ્ાવહલ બનાવી િતી અને ્સવવેમાં આવરી લેવા્યેલા 1,38,799 પફરવારોના છ વષકાથી ઉપરના તમામ ્સભ્યો ્સાથે હવસ્તારથી વાતચીત રરીને તારણો રઢા્યા િતા.

આ ્સવવેના તારણો ર્સપ્રદ છે. તે પ્રમાણે એર ભારતી્ય નાગફરર ્સરેરાશ 552 હમહનટ એટલે રે 9 રલાર અને 12 હમહનટનો ્સમ્ય આરામમાં એટલે રે ઊંઘવામાં વ્યતીત રરે છ.ે ગ્ામ્ય હવસ્તારોના પુરુષો શિેરી હવસ્તારના પુરુષોની તુલનામાં બે હમહનટ વધારે ્સૂઇ જા્ય છે. વળી સ્ત્રીઓ પુરુષોની તુલનામાં 5 હમહનટ વધારે આરામ રરે છ.ે શિરે ી હવસ્તારોમાં લોરોને આરામ રરવાનો ્સમ્ય ગ્ામ્ય હવસ્તારોના લોરોની તુલનામાં ઓછો મળે છે. શિરે ી હવસ્તારોમાં સ્ત્રીઓને 552 હમહનટ અને પુરુષોને તો તેનાથી્ય ઓછો ્સમ્ય એટલે રે 534 મહનટ આરામ રરવા મળે છે.

પણ આરામની પળોમાં જે ઘટ પડે છે તેની ર્સર આ લોરો ખાણીપીણીમાં પૂરી રરે છે. અિીં મહિલાઓ રરતાં પુરુષો આગળ છે. ગ્ામ્ય હવસ્તારોમાં મહિલાઓ ખાનપાનમાં રોજ 94 હમહનટ ગાળે છે. તો પુરુષો 103 હમહનટ ભોજન - નાસ્તામાં ગાળે છે. શિેરી હવસ્તારોમાં સ્ત્રીઓ 97 હમહનટ અને પુરુષો 101 હમહનટ ભોજન - નાસ્તામાં ગાળે છે.

પફરવારની ્સાર-્સંભાળ લેવા જેવા અવેતન રા્યયોમાં મહિલાઓનો ઘણો ખરો ્સમ્ય જતો િો્ય છે. ગ્ામ્ય હવસ્તારોમાં મહિલાઓ રોજ 301 હમહનટ એટલે રે 5 રલાર પફરવારના ્સભ્યોની ્સંભાળ લેવામાં ગાળે છે. જ્યારે પુરુષો માત્ર 98 હમહનટ પફરવાર પાછળ ગાળે છે. શિેરોમાં થોડા અંતર ્સાથે આ જ પફરસસ્થહત છે. શિેરોમાં પણ પફરવારની ્સાર્સંભાળની રામગીરી મુખ્યતવે તો સ્ત્રીઓ જ ્સંભાળે છે.

ભારતી્ય પફરવાર ફદવ્સની આશરે 165 હમહનટ ટીવી જોવું, રમતગમત, લોર્સંપર્ક જેવા રા્યયો માટે િાળવે છે. આમાં ધાહમકાર રા્યકાક્મો, ્સામાહજર રા્યયો, લોરાચાર, પડોશીઓ ્સાથે બે્સવું ઉઠવું, રોઇની ખબર રાઢવી જેવા રામોનો ્સમાવેશ થા્ય છે. આમાં શિેરી હવસ્તારો અને ગ્ામ્ય હવસ્તારો તથા સ્ત્રીઓ અને પુરુષોની ્સમ્યની િાળવણીમાં થોડો િરર જોવા મળ્યો છે. પણ રાષ્ટી્ય ્સરેરાશ રોજની 165 હમહનટની છે. આ આંરડા ભારતના ્સામાહજર અને પાફરવાફરર જીવનના દપકાણની ગરજ ્સારે છે. નોરરી - ધંધા જેવી અથયોપાજકાનની પ્રવૃહતિઓનો હિ્સાબ તો જીડીપી (ગ્ો્સ ડોમેસસ્ટર પ્રોડકટ)ને લગતા ્સવવેમાં આવી જતો િો્ય છ.ે

વેપાર - ધંધા રે નોરરી હ્સવા્યનો ્સમ્ય લોરો રેવી રીતે વ્યતીત રરે છે તે જાણવાની િરીરતમાં જરૂર િતી. રોઇ ખાનગી ્સંસ્થા રે વ્યહતિએ આવા એરલ-દોરલ પ્ર્યા્સ ભૂતરાળમાં ર્યયો િશે પણ ્સરરાર તરિથી અને એ પણ વ્યવસસ્થત રીતે આવો પ્ર્યા્સ પિેલી જ વાર થ્યો છે.

આવા ્સવવેથી ્સરરારને તો લોરોની ફદનચ્યાકાની ખબર પડે છે. ્સાથો્સાથ લોરોને પણ પોતાના જીવનનો બિુમૂલ્ય ્સમ્ય જાણ્યે - અજાણ્યે રવે ી પ્રવૃહતિઓમાં પોતે વ્યતીત રરે છે તેનો ખ્યાલ આવી શરે છે. શક્ય છે રે, લોરો પોતાના ટાઇમટેબલનું હવશ્ેષણ રરીને ્સમ્યનો વધુ ને વધુ ્સદુપ્યોગ થા્ય એવા પ્ર્યા્સો રરી શરે.

અિીં ્સરરારે અને પફરવારોએ ્યુવા રે ફરશોર પેઢી પોતાનો ્સમ્ય રેવી રીતે વ્યતીત રરે છે તેની પર ધ્યાન આપવાની જરૂર છે. આજે ઘણી જગ્યાએ શાળા - રોલેજના હવદ્ાથથીઓ અગાઉની જેમ શરીરને ર્સરત મળે એવી હક્રેટ, િૂટબોલ, રબડ્ી જેવી રમતો રમવાના બદલે મોબાઇલ ગઇમ્સમાં વધારે ખૂંપેલા જોવા મળે છ.ે આ બરાબર નથી. નવી પેઢીના સ્વાસ્્થ્ય માટે પણ તે બરાબર નથી. વળી શાળાઓના હવદ્ાથથીઓ શાળામાં અને ઘેર િોમવર્કમાં રેટલો ્સમ્ય ગાળે છે તેનો પણ એર અલગ ્સવવે રરાવવાની જરૂર છે. િોમ વર્કના બોજથી ઘણા હવદ્ાથથીઓ ઘર છોડીને ના્સી ગ્યા િોવાના ્સમાચારો છાશવારે અખબારોમાં વાંચવા મળે છે. આ પ્રરારના ્સવવે ્સરરારને તેની હશક્ષણનીહત ઘડવામાં પણ મદદરૂપ બની શરે છે. આ ફદનચ્યાકાનો ્સવવે રોરોનના લોરડાઉનના ્સમ્યમાં રરવામાં આવ્યો િોત તો રેટલીર વધુ ર્સપ્રદ માહિતી મળી શરી િોત.

દેશની ફદનચ્યાકાને લગતાં આવા ્સવવે અમુર ્સમ્યાંતરે થતાં રિે તો આપણા ્સમાજજીવન અને પાફરવાફરર જીવનમાં આવતાં પફરવતકાનોનો પણ અણ્સાર મળી શરે.

Newspapers in English

Newspapers from United States