Garavi Gujarat USA

વેર, વ્યસન, વૈભવ અને વ્યથાજનું રથાજ

-

વેર, વ્યસન, વૈભવ ને વ્યયાજ, વહયાલયાં થઇ કરશે તયારયાજ; વધયારશો તો ખોશો લયાજ, ઘટયાડશો તો કરશો રયાજ.

આપણા લોર્સાહિત્યની આ પહં તિમાં ્સનાતન ્સત્ય ભ્યુંુ છે. દહુ ન્યાના મોટા ફિલ્સિૂ ો રે હવચારરોના મોટા ભાષ્ય વાચં વા જમે ની પા્સે ્સમ્ય ન િો્ય તવે ા માણ્સો માટે ્સાદી ભાષામાં ્સરળ અને ્સિેલો, ્સમજી શરા્ય અને વતનકા માં ઉતારી શરા્ય એવો આ ્સદં ેશ છ.ે એમાં જણાવ્યા પ્રમાણે જે રોઇ રરે તે ્સાથે જ રાઇં ર મળે વે છે. વરે રદી વધારવું નિીં. વરે વધારવાથી ્સામે વરે જ મળે છે. વરે થી રદી વરે ્સમતું નથી. વરે ્સાથે પ્રમે નું શસ્ત્ર ઉગામવું જોઇએ. જને રોઇ શત્રુ ન િો્ય એવા બિુ જ ઓછા અજાતશત્રઓુ છે. છતા્યં ્સામાન્ય માણ્સ પણ પોતાની રીતે પોતાના ધ્ય્યે માં આગળ વધવા વરે વૃહતિ મનમાથં ી રાઢી નાખે તો એની પ્રગહત વગે વતં ી બની શરે.

વ્ય્સન માટે પણ એવું જ છે. રોઇ પણ જાતનું વ્ય્સન જીવનની ગહત માટે અવરોધર બની રિે છે. પછી ગમે તે વ્ય્સન િો્ય. વ્ય્સન અનરે જાતના િો્ય છે. રોઇને હ્સગારેટનું વ્ય્સન િો્ય, તો રોઇને આલરોિોલન,ું રોઇને ચાનું તો રોઇને વળી બીજાને િેરાન રરીને તમે ાં આનદં માણવાનું વ્ય્સન િો્ય છે. અિીણ, ગાજોં , ડ્રગ્સ વગરે માણ્સોને એવા વ્ય્સની બનાવે છે રે તમે નું જીવન વ્યથકા બને છે. પોતાના ્સતં ાનો રોઇ પણ જાતના વ્ય્સનમાં ્સપડા્ય નિીં તને ી ખા્સ રાળજી માબાપોએ રાખવી જોઇએ. નાનપણથી જ તમે ને એ જાતની તાલીમ આપવી જોઇએ જથે ી તઓે આવા વ્ય્સનનો ભોગ બને નિીં.

વભૈ વનું પણ એવું જ છે. વભૈ વ રિેતાં લરઝરી. આજે તો માણ્સના ્સખુ વધારનારા અનરે ્સાધનો છે. માણ્સ પા્સે પ્સૈ ો િો્ય તો તે અનરે વભૈ વી ચીજોનો ભોતિા બની શરે છે. પણ વૌભવી જીવન રતવકા ્યપરા્યણતાથી દરૂ થતું જા્ય ત્યારે એ વભૈ વ િાહનરારર બની રિે છે. અને એ વભૈ વ દરૂ થતાં માણ્સને પોતાનંુ જીવન જીવવા જવે લાગતું નથી. અહતશ્ય વભૈ વ માણ્સનું અધઃપતન નોતરે છે. વભૈ વ વધતાં અનરે દગુ ણકાુ ો વધે છે. માણ્સ અહભમાની, સ્વચછછંદી બને છે. ખલીલ ભાવનગરીએ રહ્ં છેઃ

વસંત આવીને મહેંકી ત્યયાં તો સતવર પયાનખર આવી, ખલીલે ચયાર દિનનયા એ ચમન પર શું હશે વીત્યું?

લોન મળતી િો્ય, ક્ેડીટ રાડકા પર ખરીદી થઇ શરતી િો્ય તો પણ ઘણું ઘણું ખરીદ રરવાની વૃહતિ આજે જોવા મળે છ.ે એ લોન અને ક્ડે ીટ રાડનકા ી પર ઊચં વ્યાજ આપવું પડે છે. ચક્વૃહધિ વ્યાજ પણ આપવું પડ.ે એ ભરનારો રદી એમાથં ી મતિુ થઇ શરતો નથી. એથી આ ્સાદી, ્સરળ ્સલાિ છે રે રદી વ્યાજ વધવા દેશો નિીં. પોતાની શહતિ પ્રમાણે જ ખચકા રરવો. મ્યાદકા ાની બિાર જઇને ્સામાહજર પ્ર્સગં ો રરવા નિીં. આજે ઘણીવાર બીજાનું જોઇને એવું વ્સાવવા મન લલચા્ય છે. "એણે મોટો ્સમારછંભ રાખ્યો તો િું રાઇં રમ છ.ું મારે પણ એવો જ ્સમારછંભ, બને તો એનાથી મોટો ્સમારછંભ રાખવો છે." અને બેંર પા્સથે ી લોન લઇને પણ એવી વૃહતિને ્સતં ોષવા, અિમ પોષવા પ્ર્યત્ન થા્ય છે પણ જ્યારે લીધલે રરજ ચરૂ વવાનો વખત આવે છે ત્યારે એ બોજ રેટલો મોટો છે એનો ખ્યાલ આવે છે. આથી રોઇ પણ ખચકા રરતાં પિલે ાં પોતાની શહતિ, મ્યાદકા ા જાણવી અત્યતં જરૂરી છે. પોતાની શહતિ પ્રમાણે ભહતિ રરવી. ્સામાહજર રા્યયો રરવા એ આજની આવશ્યરતા છે. ભાર નીચે દબાઇને જીવવું નરામું છે. ખલીલની બીજી પહં તિ છેઃ

મયાનવી છે તો કૈંક પુરુષયાથ્થ કર; કયાં િબયા્યેલો રહે છે, અન્યનયા આભયારમયાં.

- રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in English

Newspapers from United States