Garavi Gujarat USA

ટ્રમ્પની લોકપ્રિયતાના ધોવાણ વચ્ે ્પાર્ટીના સેનેર્ના ઉમેદવાિો માર્ે ્પણ સ્પધાધા ક્પિી

-

અમેરિકામાં પ્ેસિડેન્ટપદની ચૂં્ટણીને 20 રદવિથી ઓછો િમય બાકી છે તયાિે ડોનાલડ ટ્રમપ એવા એકમાત્ર િીપબ્લિકન ઉમેદવાિ નથી કે જેનું ભાસવ જોખમમાં હોય. પા્ટટીના િેને્ટના અનેક ઉમેદવાિો પણ પોતાની િી્ટ બચાવવા અને ઉપલિા ગૃહમાં પા્ટટીની બહુમસત જાળવી િાખવા કપિી સપરાધાનો િામનો કિી િહ્ા છે.

આ જંગ િંખયાબંર િીપબ્લિકન િેને્ટિધા મા્ટે ક્ટોક્ટીનો છે, કાિણ કે પક્ષને વફાદાિ કે્ટલિાય અગ્રણીઓ આડેરડ િીતે વતધાતા અને આ વખતની સપરાધામાં નબળા દેખાતા ટ્રમપથી દૂિ જઈ િહ્ા છે, તો કોસવડ-19ના િોગચાળા િામેની ટ્રમપની કામગીિીની નાિાજગીનો લિાભ લિઈ હિીફ ડેમોક્ેર્ટક પા્ટટીના નેતાઓ તથા ઉમેદવાિો ખૂબજ મહત્વના, બે્ટલિગ્રાઉનડ િાજયોમાં ખૂબજ મજબૂત અને પ્ભાવશાળી ચૂં્ટણી પ્ચાિ ચલિાવી િહ્ા છે.

તીવ્ર સપરાધાવાળી બેઠકોમાં સબડેન િાથેની પ્થમ ડીબે્ટમાં ટ્રમપનો વહાઈ્ટ નેશનાસલિઝમને વખોડી કાઢવાનો ઈનકાિ તેમજ ચૂં્ટણી આ્ટલિી નજીક હોય તયાિે િુપ્ીમ કો્ટધામાં ખાલિી પડેલિી જજની એક જગયા મા્ટે ઉમેદવાિ નોસમને્ટ કિવાના સવવાદાસપદ પગલિાનં ા કાિણે િીપબ્લિકન ઉમેદવાિો મા્ટે પા્ટટી અને પ્ેસિડેન્ટના કાયયો, વલિણનો બચાવ કિવાની મુશકેલિ બસથસતનું દબાણ ઉભું થઈ િહ્ં છે.

આ બે પરિબળો કે્ટલિા મો્ટા છે તેનો અંદાજ એ વાત ઉપિથી આવી શકે છે કે, િુપ્ીમ કો્ટધાના જજની બેઠક મા્ટે ટ્રમપે નોસમને્ટ કિેલિા ઉમેદવાિ એમી કોની બેિે્ટ મા્ટે કનફમમેશન હીયરિંગિનું અધયક્ષપદ િંભાળી િહેલિા વરિષ્ઠ િીપબ્લિકન િભય સલિનડિે ગ્રેહામ પોતાની િાઉથ કેિોલિાઈના િી્ટ મા્ટે પોતાની કાિરકદટીના િૌથી કપિા િાજકીય જંગનો િામનો કિી િહ્ા છે અને આશ્ચયધાજનક િીતે તેમના હિીફ પાિે ઘણું િદ્ધિ ઈલિેકશન ફંડ છે.

િેને્ટમાં િીપબ્લિકનિ પાિે 53-47ની બહુમતી છે પણ આગામી ચૂં્ટણીમાં તેમની પાિે િહેલિી ચાિ િીટિમાં તેમના ઉમેદવાિોના પિાજયની શકયતા વરાિે છે, તો બીજા પાંચ િાજયોમાં પ્વતધામાન માહોલિમાં પણ િીપબ્લિકનિની િફળતાની તકો નબળી જ દેખાય છે.

ડેમોક્ેટિને 3 નવમે બિની ચૂં્ટણીમાં વરાિાની ત્રણ બેઠકો પણ મળી જાય અને િાથે િાથે સબડેનનો સવજય થાય, તો પા્ટટીની િેને્ટમાં પણ બહુમતી આવી જાય, કાિણ કે 50-50ની ્ટાઈ થાય તો વાઈિ પ્ેસિડેન્ટ કમલિા હેરિિનો વો્ટ મહત્વનો બની જાય.

સબડેનના સનક્ટના િાથી અને ડેલિાવેિના િેને્ટિ સક્િ કૂનિે નયૂઝ એજનિી િાથેની વાતમાં મંગળવાિે (13 ઓક્ટોબિ) કહ્ં હતું કે, “હું ડેમોક્ેટિના સવજયની તકો મા્ટે આશાવાદી છું. ચૂં્ટણીઓ આજે યોજાય, તો હું માનું છું કે, ડેમોક્ેટિ િેને્ટમાં પણ બહુમતીમાં આવી જાય.”

સ્ટેર્ટબસ્ટકલિ એનાલિીસિિ વેબિાઈ્ટ ફાઈવથડટીએઈ્ટ.કોમના મતે િેને્ટમાં ડેમોક્ેટિની બહુમતીની તકો 68 ્ટકાની છે. ટ્રમપના વફાદાિ, કનઝવમે્ટીવ િેને્ટિ ્ટેડ ક્રુઝે નેશનલિ ્ટેસલિસવઝન ઉપિ

ચેતવણી આપી હતી કે, નવેમબિમાં િીપબ્લિકનિને “વો્ટિગે્ટકાંડ જેવા જંગી ચૂં્ટણી િહં ાિ”નો િામનો કિવો પડશે. ્ટેકિાિના જ ક્રુઝના િાથી િીપબ્લિકન િેને્ટિ જહોન કોસનધાને તો કહેવાનું જ બાકી િાખયું હતું, તેનો ગસભધાત ઈશાિો એવો હતો કે, પોતાના નેતા પા્ટટીને અને િાથીઓને ડૂબાડશે, એનાથી બચવું હોય તો પા્ટટીએ તથા ઉમેદવાિોએ ટ્રમપને જ પડતા મુકવા જોઈએ. કોસનધાન પણ ખૂબજ કપિી સપરાધાનો િામનો કિી િહ્ા છે.

કોસનધાને તો જો કે એવું પણ કબૂલયું હતું કે, કે્ટલિાક િાજયોમાં ટ્રમપ ખૂબજ લિોકસપ્ય છે, તેથી તેને પડતા મુકવાનો સનણધાય અયોગય પણ સનવડી શકે. પોતાના મા્ટે ટ્રમપ મદદરૂપ થશે કે કેમ, એવા પ્શ્નનો િીરો જવાબ આપવાનું ્ટાળીને તેણે એમ કહ્ં હતું કે, “આ િાજયમાં હું તેમના કિતાં વરાિે િાિો દેખાવ કિવાનો આશાવાદી છું.” એરિઝોના, કોલિોિાડો અને મૈને – આ ત્રણ િાજયોમાં ડેમોક્ેટિનું પલું નમી િહ્ં છે અને િીપબ્લિકનિને લિાગે છે કે, ટ્રમપ પા્ટટીની ઉજ્જવળ તકો મા્ટે જોખમી છે, તેના કાિણે પા્ટટીના િેને્ટના ઉમેદવાિોની તકો િોળાઈ િહી છે.

એરિઝોના અને કોલિોિાડોના

 ??  ??

Newspapers in English

Newspapers from United States