Garavi Gujarat USA

ચીન અને ડાબેિીઓ બબડેનના બિજય માટે આતુિ છેઃ ટ્રમ્પ વ્હાઇટ ્હાઉસનહા જંગ મહાટે ડેમોક્રેટસે મહાતબર ફંડ એકત્ર કર્યું

-

ચીન અને ડાિેિીઓ સિડેનના જીતવાની આતુિતાથી િાિ જોઇ િહ્ા છે કાિણ કરે ડેમોક્રરે ્ટક પ્મુખપદના ઉમેદવાિ જો સિડેન ચીનને િોજગાિ િમસપયાત કિી દશે ે. કોસવડ-૧૯ના વાઇિિને માત આપીને ચંૂ્ટણી ગજવવા પાછા ફિેિા અમેરિકાના પ્મુખ ડૉનલડ ટ્રમપે પેનસિિવાસનયામાં પોતાની પિિે ી પ્ચાિ િભામાં જણાવયું િતું કરે સિડેન ચીનના કિ િ્ટાવી દેશે. એણે ચીનના કિ િ્ટાવવાની વાત કિી જ દીધી છે. એમ કિવાથી તમાિો સ્ટીિ ઉદ્ોગ ગયો િમજવો. આ િાથે તમાિો એલયુસમસનયમ ઉદ્ોગ ગયો િમજવો. આ િીતે િધુ જ જશે. પરિણામ સવશે જાણયા વગિ એમને ત્રા્ટકવા દેવાશે.

િજાિો ્ટેકરેદાિોની િાજિીમાં ટ્રમપે વધુમાં જણાવયું િતું કરે સિડેનના પિે્ટફોમયા પિ એક વાત િતત દેખાય છે અને એ છે િિેનડિ કિવું. એ િિેનડિ કિે છે, પછી એ ચીન િોય કરે કયુિા િોય. કયુિાની િાથે થયેિા કિાિ કરે્ટિા ખિાિ િતા જાણો

છો? મેં એ િદ કયાયા. આ કાિણિિ ચીન અને કટ્ટિ ડાિેિીઓ સિડેનની જીત મા્ટે તિિી િહ્ા છે કાિણ કરે સિડેન આપણા િોજગાિ ચીનને શિણે ધિશે. જો એ ઊંઘિે્ટી વયસક્ત પ્મુખ િનશે તો ચીનની અમેરિકા પિ માસિકી થશે, િમજયા. ટ્રમપે જણાવયું િતું કરે આવતા ચાિ વરયામાં પોતે અમેરિકાને સવશ્વમાં ઉતપાદનનું િુપિપાવિ િનાવશે. આ િાથે આપણંુ ચીનનું અવિંિન કાયમ મા્ટે િમાપ્ત થશે. એની શરૂઆત થઇ ગઇ છે. આપણે વધુ પોિીિની સનમણૂક કિીશું, કાયદો તોડનાિ પિ વધુ દંડ િાદીશું અને આપણે િોકોને ન જોઇતા જીવિેણ અભયાિણય શિેિો પિ પ્સતિંધ િાદીશું.

િજાિો િોકોની તાળીઓના ગડગડા્ટ વચ્ે ટ્રમપે જણાવયું િતું કરે સિડેનની જેમ િું આપણા િાષ્ટ્રને કયાિેય િેઢો નિીં મૂકું અને િું એના મૂલયોને કયાિેય નિીં ભૂિું. માિો ઉદ્ેશ તમાિા અને તમાિા કુ્ટુંિ મા્ટે િડવાનો છે.

અમેરિકામાં પ્ેસિડેન્ટપદની ચૂં્ટણીમાં ડેમોક્રે્ટ જો સિડેન ધીમે ધીમે પોતાની પકડ મજિૂત કિી િહ્ા છે. 3 નવેમિિે યોજાનાિા ચૂં્ટણી મા્ટે સિડેન તથા અનય ડેમોક્રેટિે 383 સમસિયન ડોિિનું માતિિ ફંડ એકત્ર કયુું છે. આ આંકડો ફક્ત િપ્ટેમિિ મસિનાનો જ છે. આ િાિતે તેઓ િીપબ્િકન પ્ેસિડેન્ટ ડોનાલડ ટ્રમપની િિખામણીએ ઘણા આગળ છે. સિડેનના કરેમપેઇન મેનેજિ જેન ઓ મેલ્ી રડલ્ોને ટ્ી્ટિ પિ જણાવયું િતું કરે, િપ્ટેમિિના અંત િુધીમાં કરેમપેઇન ્ટીમ પાિે 432 સમસિયન ડોિિની િોકડ િતી, ઓગસ્ટમાં ડેમોક્રેટિે 365 સમસિયન ડોિિ એકત્ર કયાયા િતા, જે એક િેકોડયા છે. આ અંગે સિડેને આભાિ પણ વયક્ત કયયો છે. િીજી તિફ ટ્રમપના કરેમપેઇને િપ્ટેમિિમાં એકત્ર કિેિા ભંડોળની કોઇ માસિતી આપી નથી. કિેવાય છે કરે, તેઓ ઓગસ્ટમાં 210 સમસિયન ડોિિનું ફંડ મેળવી શકયા િતા.

િોઇ્ટિયા-ઇપિોિના િવમવે ાં િંને વચ્ે જોિદાિ િાજકીય ્ટક્કિ દશાયાવાઇ છે. 31 ઓગસ્ટ િુધી ડેમોક્રેટિ પાિે 466 સમસિયન ડોિિ ખચયા કિવા મા્ટે િતા જયાિે િીપ્િીકન પાિે 325 સમસિયન ડોિિ િતા. આ વરયાની શરૂઆતમાં ડેમોક્રેટિ પાિે ખૂિ જ ઓછું ભંડોળ િતું.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States