Garavi Gujarat USA

સીબીઆઇ અનરે અમરેરિકન અધધકાિીઓએ સાથરે મળીનરે કોલસરેન્ટિકૌભાંડ ઝડપી લીધું

-

ભાિતનરી ત્પાસ સંસથા સે્ટ્રલ ્યૂિો ઓફ ઇ્વેસ્ટરીગેશન (સરીબરીઆઈ) અને અમેરિકન અનધકાિરીઓએ ્પહેલરી વખત સાથે ઓ્પિેશન ્પાિ ્પાડિયું હતું. અમેરિકાના વયસક નાગરિકો સાથે થતરી છેતિન્પંડિરીનો ભાિત અને અમેરિકાનરી એજ્સરીએ મળરીને ભાંડિો ફોડિયો હતો. ભાિતમાં ્ટેકનનકલ સહાયના નામે ્પાંચ કં્પનરીઓ સાથે મળરીને વૃદ્ધ નાગરિકોને છેતિવાનું કૌભાંડિ ચલાવતો હતો. તે મા્ટેના કોલ સે્્ટિ ભાિતમાં ચાલતા હતા.

ભાિતનરી ત્પાસ એજ્સરી સરીબરીઆઈ અને અમેરિકાના જનસ્ટસ નવભાગના અનધકાિરીઓએ મળરીને એક કોલ સે્્ટિ કૌભાંડિનો ્પ્ા્ષફાશ કયયો હતો. અસંખય વૃદ્ધ લોકો સાથે કોલ સે્્ટિનરી મ્્થરી છેતિન્પંડિરી થઈ હોવાનું બહાિ આવયું છે. અમેરિકન નાગરિક માઈકલ બ્ાયન કો્ટિ ્ટેકનનકલસ સ્પો્ટ્ષનરી સનવ્ષસ આ્પવાના બહાને આ કૌભાંડિ ચલાવતો હતો. માઈકલ આ આખાય કૌભાંડિનો માસ્ટિમાઈ્ડિ હતો.

ભાિતના કોલ સે્્ટિોનરી મ્્થરી માઈકલ આ કૌભાંડિ આચિતો હતો. ભાિતમાં અલગ અલગ સથળોએ ્પાંચ કોલ સે્્ટિ માઈકલના ઈશાિે ચાલતા હતા અને એના માિફતે વયોવૃદ્ધ અમેરિકન નાગરિકોને ફોનમાં છેતિવામાં આવતા હતા. અમેરિકન અનધકાિરીઓએ કહ્ં હતું કે કેનલફોનન્ષયામાં િહેતો માઈકલ ભાિતમાં તેના સાગરિતોનરી સાથે મળરીને અસંખય અમેરિકી નાગરિકોને છેતિરી ચૂકયો છે.

અમેરિકન અનધકાિરીઓએ ભાિતરીય ત્પાસ એજ્સરી સરીબરીઆઈનરી મ્્ લરીધરી હતરી. અમેરિકામાં કેસ ્ાખલ થયો તે ્પછરી તેના આધાિે ભાિતમાં સરીબરીઆઈએ ્પર્ આંતિિાષ્ટરીય કોલ સે્્ટિ કૌભાંડિનો ્પ્ા્ષફાશ કિરીને એ ચલાવનાિા લોકોનરી ઓળખ કિરી લરીધરી હતરી. આ આિો્પરીને ્પકડિવાનરી કવાયત ્પર્ શિૃ થઈ છે. ર્લહરી, નોઈડિા, જય્પુિ, ગુડિગાઁવ સનહતના સથળોએ આ કૌભાંડિ ચાલતું હતું. કોલ સે્્ટિ ચલાવતા લોકો સામે સરીબરીઆઈએ કાય્ષવાહરી કિરી છે અને ્િોડિા ્પાડિરીને ત્પાસ આ્િરી છે.

અમેરિકાના ્યાય નવભાગે કહ્ં હતું કે સરીબરીઆઈ સાથે મળરીને અમેરિકન એજ્સરીને એક મહતવ્પૂર્્ષ સફળતા મળરી છે. ભાિતરીય ત્પાસ એજ્સરીના વલર્નરી અમેરિકાના ્યાય નવભાગના અનધકાિરીઓએ પ્શંસા કિરી હતરી. ભાિત અને અમેરિકન એજ્સરીએ પ્થમ વખત આવા ગુનાઈત મામલામાં સાથે કામ કયુું હતું.

Newspapers in English

Newspapers from United States