Garavi Gujarat USA

ન્ૂ્ોક્કમાં ભાિતી્ ્ુવતીએ બાળકનરે જનમ આપીનરે બાિી બહાિ ફિેંકી દીધું

-

્યૂયોક્કમાં િહેતરી એક ૨૩ વર્ષનરી ઇન્ડિયન અમેરિકન યુવતરી ્પિ નવજાત નશશુને જ્મતાવેંત બાિરીનરી બહાિ ફેંકી ્ઇને તેનરી હતયાના પ્યાસનો ગુનો નોંધાયો છે.

મરીરડિયા રિ્પો્ટ્ષ અનુસાિ સબરીતા ડિુકિામ નામનરી ્યૂ યોક્કમાં િહેતરી મનહલા નહાવા ગઇ તયાિે એર્ે એક બાળકને જ્મ આપયો હતો. આ વાતથરી ગભિાઇને એર્ે બાળકને બાિરીનરી બહાિ ફેંકી ્રીધું હતું. તયાિ બા્ આ બાબતનરી કોઇને જાર્ કિવાને બ્લે એર્ે બાથરૂમ સાફ કયુું અને ક્પડિાં ્પહેિરીને સૂઇ ગઇ હતરી. સત્તાવાળાઓને સબરીતાએ જર્ાવયું હતું કે અચાનક મને બાળક થઇ ગયું. હું બાથરૂમમાં ગઇ અને બાળક બહાિ આવયું. મને શું કિવું એ ન સમજાયું.

મને માફ કિો. હું ગભિાઇ ગઇ હતરી અને મેં એને બાથરૂમનરી બાિરીમાંથરી બહાિ ફેંકી ્રીધું હતું. એનું શું થયું એ મેં ચેક ન કયુું. મેં માિા ક્પડિાં ધોવા મૂકયા, નહાઇ અને બહાિ આવરીને સૂઇ ગઇ. સબરીતાએ જર્ાવયું હતું કે એર્ે બાથરૂમનરી કાતિ વડિે નાળ કા્પરી હતરી.

નસરીબજોગે ્પડિયા બા્ બાળક બચરી ગયું હતું અને એનો િડિવાનો અવાજ સાંભળરીને ્પડિોશરીનું એ તિફ ધયાન ગયું હતું.

ગંભરીિ િરીતે ઘાયલ બાળકને ્પડિોશરી સાિવાિ મા્ટે હૉનસ્પ્ટલમાં લઇ ગયો હતો. બાળકને મગજમાંથરી લોહરી નરીકળવંુ, મગજનો સોજો, ખો્પિરીનું ફ્ેક્ચિ સનહત અનેક ઇજાઓ થઇ છે. બાળકને તુિંત જ આઇસરીયુમાં લાઇફસ્પો્ટ્ષ ્પિ િાખવામાં આવયું હતું અને હજુ એનરી હાલત ગંભરીિ છે.

સિકાિરી વકીલે જર્ાવયું હતું કે આિો્પરીને ૫૦,૦૦૦ ડિૉલિ જે્ટલરી મો્ટરી િકમના જામરીન આ્પવા જોઇએ કાિર્ કે એર્ે ્પાંચ ફકૂ્ટનરી ઊંચાઇએથરી બાળકને ફકેં યું હતું. આ અતયંત ગંભરીિ ગુનો છે. એ સતત િડિરી અને ચરીસો ્પાડિરી િહ્ં હતું, ્પર્ આિો્પરીએ નનિાંતે ક્પડિા ધોયા, નહાઇ અને ્પછરી સૂઇ ગઇ હતરી. અમાિરી ્પાસે બાળક ચરીસો ્પાડિરીને િડિતું હોવાનો વરીરડિયો છે.

Newspapers in English

Newspapers from United States