Garavi Gujarat USA

કેલિફોલ્નિયા્ી વાઇ્ કાઉન્ી્ા સેંકડો મકા્ો્ો વીજપુિવઠો અ્કાવાયો સવે ા ઇન્િ્શે ્િ્ું કોિો્ા અ્ે વાઇલડફાયિ અસિગ્રસતો મા્ે 1 લમલિય્ ડોિિ્ું દા્

-

હિટ વૅવને લીધે જંગલમાં આગ ન લાગે એ માટે કેહલફોહનનિયાની વાઇન કાઉન્ટના સેંકડો ઘરોની વીજળી કાપવામાં આવી િતી અને એક લાખ જેટલા લોકો સખત ગરમીમાં િેરાન થયાં િતાં. પેહસફફક ગૅસ અને ઇલેનટ્રિક કંપનીએ બુધવારે સાંજથી ૪૫૦૦૦થી વધુ ગ્ાિકોની વીજળી બંધ કરી િતી અને એ કારણે અંદાજે એક લાખ જેટલા લોકો િેરાન થયાં િતાં. ખાસ કરીને હસએરા નેવાડા અને સાન ફાંન્સસકો બૅ હવસતારના ગ્ાિકોને આ વીજળીકાપ સિન કરવાનો વારો આવયો િતો.

કંપનીએ જણાવયા અનુસાર ગુરુવારે કેટલાકની વીજળી શરૂ કરાઇ િતી, પણ તોય બપોર સુધી ૩૦,૦૦૦ ગ્ાિકો વીજળી વગરના િતા અને શુક્રવારે રાત સુધીમાં જ બધા ગ્ાિકોની વીજળી શરૂ કરી શકાશે. ઉત્તર કેહલફોહનનિયામાં વારંવાર જંગલમાં મોટે પાયે આગ લાગતી િોય છે અને આ વરનિની શરૂઆતથી ૮૫૦૦ વખત લાગેલી આગમાં કેહલફોહનનિયાનો ૬૪૦૦ સકે. માઇલ હવસતારના જંગલ ખાખ થયાં િતાં. નાપા કાઉન્ટમાં લાગેલી આગ બાદ તયાંના લોકોના ઘર ખાલી કરાવવામાં આવયા િતા અને ગયા સપ્ાિે જ એમને પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી િતી. એ આગમાં ૧૫૦૦ જેટલાં ઘર બળીને રાખ થયાં િતાં. કેથલીન નામની મહિલાએ જણાવયું િતું કે જંગલની આગને લીધે પાછલાં પાંચ વરનિમાં એણે પોતાનું ઘર ચાર વખત ખાલી કરવું પડયું િતું. આ વરષે જયારે જંગલની આગ મારા હવસતાર સુધી પિોંચી તયારે મારે બે સપ્ાિ મૉટેલમાં રિેવું પડયું િતું. સખત ગરમીમાં વીજળી કાપનો સામનો કરી રિેલા લોકો જનરેટર, વીજળીના વાયરો, ફલેશલાઇટો, બૅટરીઓ, પેરિોલના કૅ્સ વગેરે ખરીદતા દેખાયા િતા. દહષિણ કેહલફોહનનિયામાં ગુરુવારે લાગેલી આગને લીધે અમુક ઘરો ખાલી કરાવાયા િતા. એ આગ વધીને ૧૦૦ ઍકરમાં ફેલાઇ િતી. જોકે, પચાસ ટકા આગ પર કાબૂ મેળવાયો િતો.

કેહલફોહનનિયા વાઇલડફાયરે અનેક લોકો અને વેપાર ધંધાનો ભોગ લીધો છે પરંતુ ઉત્તર કેહલફોહનનિયાના વાઇન ઉદ્ોગને ભારે નુકસાન થયું નથી. નાપા વેલીમાં ગત ઓગષ્ટથી ચાલુ એલએનયુ લાઇટહગંગ ફાયર તથા સપટેમબરથી ચાલતા ગલાસફાયરથી િજારો એકર જમીનને નુકસાન થયું છે.

અનનિશમનદળના કમનિચારીઓએ મોટાભાગની આગને કાબૂમાં લીધી િોવા છતાં કેટલાક ભારતીય અમેફરકનોના વેપારધંધાને વધતું ઓછું નુકસાન થયું છે. જો કે, નાપા વેલીની દહષિણે આવેલ રેવા વાઈનયાડનિની વાઇનરીને (દારૂ બનાવવાની ફેટ્ટરી) નુકસાન નિીં થયાનું વાઇનરીના ગજે્દ્રહસંિ સરીને જણાવયું િતું. રેવા વાઈનયાડનિના પ્રવક્ા કેથી હસમપસને જણાવયું િતું કે, વાઈનયાડનિના વેપાર-ધંધા તથા રિીશોને કોઇ અસર થઇ નથી. ટેકરીઓ તથા વાઈનયાડનિની દહષિણમાં ચાલતી આગથી જોકે દ્રાષિના પાકને ધુમાડાની અસર થતાં 2020માં દ્રાષિનો વાઇન બનાવી શકાશે નિીં.

2003માં હનકોલસન રાચં શરૂ કરનાર દીપક ગલુ રાજાનીએ જણાવયું િતું કે, તમે નું યહુ નટ ફાયરથી 20 માઇલ દરૂ દહષિણમાં છે. આગ અને ધમુ ાડાથી

મલુ ાકાતીઓ નિીં આવતા આવક ઘટવા હસવાય કોઇ ભારે નકુ સાન થયું નથી. ગલુ રાજાનીના વાઈનયાડનનિ ી દ્રાષિને પણ આગના ધમુ ાડાથી કોઇ નકુ સાન થયું નથી.

2017માં વાઇલડફાયરથી જેમને પફરવાર અને કમમીઓ સહિત સથળાંતર કરવું પડું િતું તે ગુલરાજાનીએ જણાવયું િતું કે, આ વખતે સથળાંતર કરવું પડું નથી. હશયાળામાં વરસાદ આવશે તયારે આ હવસતાર ફરી પાછા સામા્યવત્ બનશે. નાપા અને સોનોમાં 1000 જેટલી વાઇનરીઓ વાઇન બનાવવા ઉપરાંત સિેલાણીઓ માટે આકરનિક સાઇટસ પુરવાર થઈ છે.

નાપા વેલીમાં દ્રાષિ ઉગાડતા તથા હમલકતો ખરીદતા ગીડુ શ્ોફે જણાવયું િતું કે તેઓ દ્રાષિ ઉગાડીને આ હવસતારની વાઇનરીઓને વેચે છે. શ્ોફે જણાવયું િતું કે, તે લોકો નાપા વેલીના દૂરના દહષિણ ભાગમાં િોવાથી આગથી તેમને નુકસાન થયું નથી. શ્ોફે વધુમાં જણાવયું િતંુ કે કેહલફોહનનિયામાં વરનિના પ્રારંભથી અતયાર સુધીની 8400 વાઇલડફાયરથી 4 હમહલયન પ્રાણીઓ મૃતયુ પામયા છે તથા 9200 જેટલા જુદા જુદા માખળાનો નાશ થયો છે. સપટેમબરથી ઓટ્ટોબરના મહિનાઓમાં અતયંત હવનાશકારી વાઇલડફાયરનો કેહલફોહનનિયાનો ઇહતિાસ રહ્ો છે.

કોરોના મિામારી તથા ઉત્તર કેહલફોહનનિયામાં વાઇલડ ફાયરથી (જંગલની આગ) અસર પામેલા િજારો પીફડતોને સેવા ઇ્ટરનેશનલના બે એફરયા ચેપટરે જીવનજરૂરી ચીજો અને આહથનિક સિાય પૂરી પાડાની માહિતી સેવા ઇ્ટરનેશનલે આપી છે. આવા અસરગ્સતો માટે 1 હમહલયન ડોલરનું દાન અપાયાનું પણ જણાવાયું િતું.

બે એફરયા ચેપટરે 20,000 જેટલા પફરવારોને ફળ, શાકભાજી, દૂધ, ગ્ોસરી ઉપરાંત 300 જેટલા પફરવારોને ત્રણ લાખ ડોલરની આહથનિક સિાય પણ આપી િતી.

સાનજોસ, સા્ટા કલારા, સનીવેલ, િેવડનિ, લીવરમોર, કો્કો, ઓરોહવલે સા્ટાક્રરૂઝ સહિતના બે એફરયા હવસતારોમાં હવતરણ કેમપો દ્ારા બે લાખ પાઉ્ડથી વધારેની જીવનજરૂરી ચીજો પણ જરૂરતમંદ લોકોને આપવામાં આવી છે. સેવાના 90 જેટલા કાયનિકરોએ છ માસ દરહમયાન 15,000 જેટલા કલાકો ફાળવયાનું પીફડતોના કો-ઓડમીનેટર ગુરૂ પ્રસાદે જણાવયું િતું. સા્ટા કલારામાં આ માસના પ્રારંભે યોજાયેલા કેમપમાં 200 પફરવારોને ફળ, શાકભાજી, સેનેટાઇઝર તથા અ્ય સાફસફાઇ સવલતો અપાઇ િતી. ગત મહિને ટાઇની પાઇન ફાઉ્ડેશન અને અ્ય સંગઠનો સાથે યોજાયેલા હવતરણ કેમપોમાં ફળ, ગ્ોસરી, બેટરી, ગરમ ખોરાક, ડાયપર, શાકભાજી, સહિત એક રિક ભરીને સિાય સામગ્ી અપાઇ િતી. ઓરોવીલે લીવરમોર ઉપરાંત સા્ટા કલારામાં આ કેમપો યોજાયા િતા.

સેવા ઇ્ટરનેશલે યુ.એસ. ટપાલ સેવા, વેલી મેડીકલ સે્ટર, કે્સર પરમેને્ટ, સાન રેમન પોલીસ, સનીવેલ હસટી, કૈસર પરમાન્ે્ટે, સાન ક્ે્ટીન, જેલ અને અ્ય સંસથાઓને એક લાખ એએન લપ, એન લપ, સહજનિકલ, ફેમા સહિતના માસક પૂરા પાડા િતા.

સેવાએ કોરોના પીફડતો માટે સાત લાખ જેટલા માસક, 1000 લીટર સેહનટાઇઝર, 63000 િોટ હમલસ અને 1000000 ડોલરથી વધુની ફરૂડ પે્રિીસ પૂરી પાડી િતી.

આ ઉપરાંત સિાય અને માહિતી માટેની ટેહલફોન સેવા અંતગનિત સેવાએ 10 નેશનલ િેલપલાઇન સે્ટરો પણ ઉભા કયાનિ િતા. 43 ચેપટરોના 2500 કાયનિકરોએ 800 જેટલા સંગઠનોના સિયોગથી જરૂરતમંદો અને સેવા ઉદ્ોગો માટે સેવા પાડી િતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States