Garavi Gujarat USA

કરોડો લોકોના જીવનમાં નવા પ્ાણ ફૂંકનારા પ. પ.ૂ પાડં રુ ગ શાસ્ત્રીજીનરી જનમશતાબ્રીનરી ઉજવણરી

-

વિશ્વમાં કરોડો લોકોના જીિનમાં પદરિત્ષન લાિનારા પ.પૂ.પાંડુરંગ શાસત્ીજી એટલે કે પૂ.દાદાની જનમ શતાબદીની વિશ્વભરમાં હાલ ઉજિણી ્ઇ રહી છે. તેમના કરોડો અનુ્ા્ીઓ તેમને હાલ ભાિભરી રીતે અંજવલ અપપી રહ્ા છે.

સિાધ્ા્ પદરિારના સ્ાપક અને 'જ્ ્ોગેશ્વર' શબદ ્કી મનુષ્ કાંવત સજ્ષનાર પૂ.પાંડુરંગ દાદાજીએ ઇ.સ.1954મા જાપાનમાં ્ોજા્ેલી બીજી વિશ્વધમ્ષ પદરરદમાં 'ભવતિ ઇઝ એ સોવશ્લ ફોસ્ષ' જેિુ સૂત્ આપીને ભવતિ અને આધ્ાતમના નિા આ્ામને વિશ્વ સમક્ષ મુક્ો હતો.

પૂ.દાદાજી કહેતા હતા કે 'જેમ દૂધમાં કેસર,બદામ, વપસતા, ઇલા્ચી નાંખીને દૂધપાક બનાિિામાં આિે તો તેની દકંમત િધે છે જરૂર પણ દૂધને પોતાની પણ એક દકંમત છે અને તેને પણ એક ગુણ છે તેિી રીતે માણસ ડોકટર, એનનજવન્ર કે સત્ાધીશ અ્િા તો નેતા જેિા વિશેરણોને કારણે િધુ ઓળખા્ છ.ે

પણ સમગ્ર વિશ્વને ચલાિિાિાળી પરમ શવતિ તેની અંદર છે તેના કારણે તેની એક વિશેર દકંમત છે તે જ સાચુ મનુષ્ ગૌરિ છે એટલે કે ઇશ્વરની પરમ શવતિ મનુષ્ની અંદર છે માટે પ્રત્ેક મનુષ્ને તેના હોિાનું ગૌરિ હોિુ

આિે છે.

આ વિચારને સમાજના અંવતમ છેડા સુધી લઇ જિા માટે પૂ.દાદાજીએ 83 િર્ષ સુધી અ્ાગ પ્ર્ત્ન ક્યો હતો અને આગરી,િાઘરી,સાગરી, નાગરી તમામ લોકોને એકસૂત્ જોડીને તેમનામાં સાચા અ્્ષમાં મનુષ્ ગૌરિનુ વનમા્ષણ ક્ુ્ષ.

પૂ.દાદાજી અસપૃષ્તા અંગે કહેતા કે માણસ અવશવક્ષત, અસિચછ, અસંસકારી હોઇ શકે પરંતુ અસપૃશ્ કઇ રીતે હોઇ શકે ? ઉપગ્રહ છોડે તે સપેસ સા્નનટસટ છે પણ સમાજમાં ખરો સા્નનટસટ તો એ છે જે અસપૃશ્તાનો પૂિ્ષગ્રહ છોડે. પૂ.દાદાજી એમ પણ કહેતા કે ભગિાન તમારા માટે કામ ન્ી કરતો પણ તે તમારી સા્ે કામ કરે છે.

દાદાએ તો પોતાના દશ્ષનને ચદરતા્્ષ કરી બતાવ્ું હતું અને લાખો લોકોના જીિન આ દફલોસોદફ્ી બદલ્ા હતા એટલે તેઓ 'એનકટવિસટ દફલોસોફર' તરીકે ઓળખાતા હતા.

19 ઓકટોબર 1920ના દદિસે પ્રગટેલ આ જ્ોવત્ષપુંજનો 25 ઓકટોબર 2003ના દદિાળીના પવિત્ દદિસે વિલ્ ્્ો.

પૂ.દાદાજીએ આરભં ેલા મનુષ્ વનમા્ષણ કા્્ષને તેમના દીકરી પ.પૂ. જ્શ્ી દીદી આગળ ધપાિી રહ્ા છે અને િૈવશ્વક ફલક પર તેનો વિસતાર ક્યો છે.

 ??  ?? જોઇઅ,ે દાદાના આ વિચારના કારણે જ તેમના પ્રાગટ્ દદન 19 ઓકટોબરે 'મનુષ્ ગૌરિ દદન' તરીકે ઉજિિામાં
જોઇઅ,ે દાદાના આ વિચારના કારણે જ તેમના પ્રાગટ્ દદન 19 ઓકટોબરે 'મનુષ્ ગૌરિ દદન' તરીકે ઉજિિામાં

Newspapers in English

Newspapers from United States