Garavi Gujarat USA

ગુજરાતમાં અનેક સથળે વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી પડવાથી બેનાં મોત

-

શિયાળાના આગમન-ચોમાસાના શિદાયની ઘડીઓ ગણાઇ રહી છે તયારે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડડપ્ેિનથી ગુજરાતના ગયા િીક એનડમાં અનેક શજલ્ાઓમાં િરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રના ધ્ોલમાં સૌથી િધુ પાંચ ઈંચ િરસાદ ખાબકયો હતો.

આ ઉપરાંત િીજળી પડિાથી સૌરાષ્ટ્રના માશળયા શમયાણા અને કચછના ભૂજ તાલુકામાં િીજળી પડિાથી એક-એકના મૃતયુ થયા હતા.

સૌરાષ્ટ્રમાંથી ધ્ોલ િહેર-શસહોરમાં 4, ધ્ોલ ગ્ામયમાં 5, શગરનારમાં 2.50, રાજકોટ-ધોરાજી-િંથલીમાં 2, ગોંડલભાિનગર-જુનાગઢ-મોરબીમાં 1.50 ઈંચ સુધી િરસાદ નોંધાયો હતો. રાજકોટ િહેરમાં રશિિારે, 18 ઓકટોબરે ડદિસ દરમયાન છુટા-છિાયા સથળોએ હળિા

છાંટા પડયા બાદ સાંજે છ િાગયા પછી િાદળોનાં ગડગડાટ અને શિજળીના ચમકારા સાથે તોફાની િરસાદ િરૂ થયો હતો.

જે રાતે નિ િાગયા સુધીમાં બે ઇંચ જેિો િરસયો હતો. જૂનાગઢ શજલ્ામાં આજે સિારથી આકરા બફારાનો અનુભિ થયો હતો. બપોરે િાદળો છિાયા હતા. બપોર બાદ જોરદાર ગાજિીજ સાથે િરસાદ િરૂ થયો હતો. િીજળીના જોરદાર કડાકાથી ધરતી ધુ્રજી ઉઠી હતી અને ર્ણે ભુકંપ આવયો હોય તેિો અનુભિ થયો હતો.

કચછમાંથી િશનિાર, 17 ઓકટોબર રાશરિના અંર્રમાં િધુ બે ઈંચ, ગાંધીધામમાં એક ઈંચ તેમજ િહેલી સિારે રાપરમાં પોણા બે ઈંચ તેમજ અનય શિસતારમાં હળિા-ભારે ઝાપટા

િરસયા હતા. અબડાસાના લાખાણીયા શિસતારમાં ભારે િરસાદ બાદ નદી બે કાંઠે િહી નીકળી હતી. રિણ ઈંચ િરસાદ પડયો હતો. તેમજ ગાંધીધામમાં રાશરિના દોઢ ઈંચ િરસાદ પડયા બાદ િધુ એચ ઈંચ િરસાદ તરફ ઉત્તર ગુજરાતના મહેસાણા શજલ્ાના શિર્પુરમાં બે ઈંચ જયારે અનય 6 તાલુકામાં હળિો િરસાદ પડયો હતો. જયારે સાબરકાંઠા શજલ્ાના શહંમતનગર-પ્ાંશતજમાં 1-1 અને તલોદમાં અડધો ઈંચ, અરિલ્ીમાં બાયડ તાલુકામાં અડધો ઈંચ, અનય તાલુકામાં સામાનય િરસાદ પડયો હતો.

દશષિણ ગુજરાતમાં ભારે િરસાદની આગાહી િચ્ે રશિિારે ડદિસના સુરત િહેરમાં આખો ડદિસ આકાિ િાદળોથી ઘેરાયેલું રહેિાની સાથે કતારગામ, િરાછા, સેનટ્રલ અને રાંદેરમાં િરસાદ નોંધાયો હતો. તો શજલ્ામાં િરસાદ િાંત રહેતા ખેડૂતોએ રાહત અનુભિી હતી. સુરત િહેરમાં િરાછા ઝોન-એમાં સૌથી િધુ અડધો ઇંચ િરસાદ પડયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States