Garavi Gujarat USA

મોદીની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 36 લાખનો વધારો, વડિાપ્રધાન પાસે કાર નથી

-

વરાપ્રધાન નરેનદ્ર મોદીએ તાજેતરમાં જ પોતાની સંપનત્તઓ અને દેવા અંગેની માનહતી આપી છે. ગ્ા વર્ડ સયુધી તેમની પાસે રૂ. 2.49 ્કરોરની સંપનત્ત હતી. આ વર્ડના જૂન સયુધીમાં એ વધીને 2.85 ્કરોર રૂનપ્ા થઈ ગઈ છે. બેન્ક બેલેનસ અને ડિ્કસર ડરપોનઝટથી તેમની સંપનત્તમાં એ્ક વર્ડમાં રૂ. 36 લાખનો વધારો થ્ો છે.

વરાપ્રધાન પર ્કોઈપણ પ્ર્કારનયું દેવયું નથી. તેમની પાસે 31 હજાર 450 રૂનપ્ા રો્કરા છે. બેન્ક ખાતામાં 3.38 લાખ રૂનપ્ા છે. 31 માચ્ડ 2019ના રોજ તેમના ખાતામાં 4,143 રૂનપ્ા હતા. SBIની ગાંધીનગર રિાનચમાં તેમની FDમાં 1 ્કરોર 60 લાખ 28 હજાર 39 રૂનપ્ા છે. એ્ક વર્ડ પહેલાં આ ર્કમ 1 ્કરોર 27 લાખ, 81 હજાર 574 રૂનપ્ા હતી.

મોદી 8 લાખ 43 હજાર 124 રૂનપ્ાનાં નેશનલ સેનવંગ સડટ્ડડિ્કેટસ દ્ારા ટેકસ-સેનવંગ ્કરે છે. પોતાના જીવન વીમા માટે 1 લાખ 50 હજાર

957 રૂનપ્ાનયું વીમા-પ્રીનમ્મ ચૂ્કવે છે. તેમની પાસે નેશનલ સેનવંગ સડટ્ડડિ્કેટના 7 લાખ 61 હજાર 646 રૂનપ્ા હતા. જીવન વીમા પ્રીનમ્મના રૂપમાં 1 લાખ 90 હજાર 347 રૂનપ્ાનયું પેમેનટ ્ક્યુું છે.

ભારતી્ સટેટ બેન્કની ગાંધીનગર

શાખામાં તેમની ડિકસ ડરપોનઝટની ર્કમ 30 જૂન 2020 સયુધી વધી 1 ્કરોર 60 લાખ 28 હજાર 39 રૂનપ્ા થઈ ગઈ

છે, જે ગત નાણા્કી્ વર્ડમાં 1 ્કરોર 27 લાખ 81 હજાર 574 રૂનપ્ા હતી. 2019ની લો્કસભા ચૂંટણી માટે આપેલા સોગંદનામામાં તેમણે આ માનહતી આપી હતી. તાજેતરના ડરપોટ્ડ પ્રમાણે, મોદીની સંપનત્તમાં ્કોઈ ખાસ િેરિાર થ્ો નથી. તેમના નામે ગાંધીનગરમાં એ્ક મ્કાન છે, જેની ડ્કંમત 1.1 ્કરોર રૂનપ્ા છે, જેનો માનલ્કી હ્ક મોદી અને તેમના પડરવાર પાસે છે. તેમની પાસે સોનાની ચાર વીંટી છે. પીએમ મોદી પાસે ્કોઈ ગારી નથી. મોદીની સેલરી બે લાખ રૂનપ્ા છે, જે વૈનવિ્ક સતરની તયુલનામાં ઘણી ઓછી છે. ્કોરોના વાઈરસથી પ્રભાનવત થ્ેલી અથ્ડવ્વસથાને ધ્ાનમાં રાખતાં પીએમ મોદીએ રાષ્ટ્રપનત, ઉપરાષ્ટ્રપનત, ્કેનબનેટ સભ્ો અને સાંસદો સાથે પોતાની સેલરીમાં 30 ટ્કાનો ્કાપ મૂક્ો છે, જેની શરૂઆત એનપ્રલ મનહનાથી ્કરવામાં આવી હતી. પીએમ મોદીની સંપનત્તમાં વધારો તેમના પગારની બચત અને FDના વ્ાજથી થ્ો છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States