Garavi Gujarat USA

બે સુપર ઓવરની ઉત્ેજના, પંજાબનો નાટ્ાત્મક વવજય પોઈન્ટસ ટેબલ

-

સંયુક્ત આરબ અમિરાતિાં રિાઈ રહેલી આઈપીએલ 2020િાં રમિિારનો દિિસ જબરજસત સપરાધા અને ઉત્ેજના, રોિાંચનો રહ્ો. દિિસની બન્ે િેચ રેગયુલર સિયના અંતે ટાઈ

રહી હતી અને સુપર ઓિરિાં ગઈ હતી, તેિાં પણ િુંબઈ ઈન્ડિય્સ અને દિંગસ ઈલેિન પંજાબ િચ્ેની બીજી િેચિાં તો પહેલી સુપર ઓિર પણ ટાઈ રહેતા બીજી સુપર ઓિરિાં

િેચ ગઈ હતી અને તેિાં નાટ્ાતિિ રીતે દિંગસ ઈલેિન પંજાબનો મિજય થયો હતો. બે સુપર ઓિર રિિી પડિી હોય તેિી આ સિગ્ર દિક્રેટ ઈમતહાસની આ સૌપ્રથિ િેચ રહી હતી.

પ્રથિ સુપર ઓિરિાં બંન્ે ટીિ પાંચપાંચ રન જ િરી શિી હતી. બીજી સુપર ઓિરિાં િુંબઈએ 11 રન િયાધા હતા. જો િરે, આ ઓિરનો છેલ્ો બોલ ટમનિંગ પોઈ્ટ બની રહ્ો હતો. પોલાડિડે જોરિાર સટ્ોિ િાયયો હતો, જે લગભગ મનમચિત છગગો હતો, પણ િયંિ અગ્રિાલે શાનિાર દિન્ડિંગ િડિે િચરે ઝડિપી લીરો હતો. એિ િરિાિાં એ પોતે બાઉ્ડ્ી બહાર મનિળી ગયો હોિાથી તેણે બોલ અંિર િેંિી િીરો હતો, જે પછી બીજા દિ્ડિરે પરત િરતાં એ બોલે િક્ત બે રન બેટસિેનને િળયા હતા. આ રીતે ચાર રન િયંિ અગ્રિાલે બચાવયા હતા. પંજાબ િાટે મિજયનો 12 રનનો ટાગડેટ આવયો હતો.

મક્સ ગેઈલે પહેલા જ બોલે છગગો િટિાયયો હતો, તે પછી એિ રન લીરો હતો. િયંિ અગ્રિાલે ત્ીજા અને ચોથા બોલે સતત બે ચોગગા િટિારી પંજાબ િાટે

પરરણા્મ તારીખ ટીમસના સકોર

+0.921 +1.201 -0.096 -0.607 +0.008 -0.262 -0.386 -0.778 રાહુલ ચાહરની ઓિરિાં બો્ટના હાથે ઝડિપાયો હતો. તેણે 21 બોલિાં બે છગગા અને એિ ચોગગો િટિાયયો હતો. મનિોલસ પૂરન 12 બોલિાં 2 ચોગગા અને બે છગગા સાથે 24 રન િયાધા હતા, તો ગલેન િેકસિેલ િરી મનષિળ રહ્ો હતા.

આ સીઝનિાં ઓરે્જ િરેપ રારિ, પંજાબના સુિાની િરે. એલ. રાહુલે રિાિરેિાર બેદટંગ િરતા 51 બોલિાં 7 ચોગગા અને ત્ણ છગગા સાથે 77 રન િયાધા હતા.

િુંબઈ ઈન્ડિય્સ તરિથી જસપ્રીત બુિરાહે ચાર ઓિરિાં 24 રન આપી િહતિની ત્ણ મિિરેટ ઝડિપી હતી. તેના મશિારિાં િયંિ અગ્રિાલ, િરે એલ રાહુલ અને મનિોલસ પૂરનનો સિાિેશ થતો હતો. તે ઉપરાંત રાહુલ ચાહરને બે મિિરેટ િળી હતી.

પ્રથિ બેદટંગ િરિા ઉતરેલી િુંબઈ ઈન્ડિય્સની શરૂઆત ખરાબ રહી હતી. િાત્ 38 રને ત્ણ મિિરેટ ગુિાિી િીરી હતી. એ પછી દડિ િોિ અને ક્રુણાલ પંડ્ાએ ચોથી મિિરેટની ભાગીિારીિાં 58 રન િરી ઈમનંગને નસથરતા આપી હતી. િૃણાલ પંડ્ાએ 30 બોલિાં 4 ચોગગા અને 1 છગગા સાથે 34 રન િયાધા હતા. મવિ્ટન ડિી િોિરે સતત ત્ીજી અડિરી સિી (53 રન) િરી હતી

દિિસની પહેલી િેચ સનરાઈઝસધા હૈદ્ાબાિ અને િોલિાતા નાઈટ રાઈડિસધા પણ 163 રને ટાઈ રહ્ા પછી સુપર ઓિરિાં હૈદ્ાબાિે ત્ણ જ બોલિાં બે મિિરેટ ગુિાિી િીરી હતી, તે િક્ત બે રન િરી શિી હતી. જિાબિાં િોલિાતાના બેટસિેને એિપણ મિિરેટ ગુિાવયા મિના ચોથા બોલે તો ટાગડેટ હાંસલ િરી લીરો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States