Garavi Gujarat USA

ઈજી ગ્ુપના ઓડડટર્થ તરીકે ડેલોઈટનું અચાનક રાજીનામું

-

ઈ્સા બ્રધ્સ્થની મારલકીના ઈજી ગ્ુપના ઓરડટ્સ્થ તરીકે ડેલોઈટે રાજીનામું આપી દીધું છે. પેટ્ોલ સટેશન્સનો મુખ્ રબઝને્સ ધરાવતા ઈજી ગ્ુપના રબરલ્ોનેઈર મારલકોએ તાજેતરમાં ્સુપર માકકેટ આસડાના 6.8 રબરલ્નમાં ટેકોવરનો ્સોદો ક્યો હતો. ઈજી ગ્ુપના ્સંચાલન તેમજ ઈનટરનલ કનટ્ોર્સ રવર્ે રચંતાના અહેવાલો વચ્ે ડેલોઈટની રવદા્ પછી નવા ઓરડટ્સ્થ તરીકે કેપીએમજીની રનમણુંક કરાઈ છે.

ઈજી ગ્ુપ લગભગ 6,000 જેટલા પેટ્ોલ સટેશન્સની મારલકી ધરાવે છે અને ગ્ા વર્ષે કંપનીએ 20 રબરલ્નરી વધુની આવકો દશા્થવી હતી. ગ્ા ્સપ્ાહે કંપનીએ તેના બોનડહોરડ્સ્થને પાઠવેલી એક પ્રાઈવેટ નોટી્સમાં એવી મારહતી આપી હતી કે ડેલોઈટે “તાતકારલક અ્સરરી” રાજીનામુ આપ્ા પછી કંપનીના ઓરડટ્સ્થ તરીકે કેપીએમજીની રનમણુંક કરાઈ છે. ફા્નાસન્સ્લ ટાઈમ્સમાં પ્રકારશત અહેવાલ મુજબ ડેલોઈટ ચાર વર્્થરી ગ્ુપના એકાઉન્ટ્સનું ઓરડરટંગ ્સંભાળી રહી હતી.

ઈજી ગ્ુપે ડેલોઈટના રાજીનામા માટે કોઈ કારણો દશા્થવ્ા નરી પણ, અ્સાધારણ વૃરધિ ્સારે ધમાકેદર પુનરાગમન કરી શકે છે અને તે ચીનને પાછળ છોડીને ઝડપરી ઊભરતા એવું જાણવા મળે છે કે, ્સંચાલન બાબતે રચંતાઓ તેમજ ગ્ુપની વૃરધિના દરની ્સારે તેના રન્ંત્રણોમાં ્સુ્સંગત ્સુધારો નહીં ર્ાના અરભપ્રા્ના પગલે ડેલોઈટે રાજીનામું આપ્ું હતું. ડેલોઈટે કોઈ ટીપપણી કરી નહોતી.

ઈજી ગ્ુપે એક રનવેદનમાં જણાવ્ું હતું કે, “અગાઉના વર્યોની માફક જ, ડેલોઈટે ઈજી ગ્ુપના 2019ના તમામ નાણાંરક્ સટેટમેન્ટ્સને ક્ીન ઓરડટનો રીપોટ્થ આપ્ો હતો અને ઓરડરટંગ કે એકાઉન્ટ્સના કોઈપણ મુદ્ે કોઈ રવવાદ કે અ્સંમરત નહોતા.”

ઈજી ગ્ુપની ્સં્ુક્ત મારલકી એક પ્રાઈવેટ ઈરક્ટી ગ્ુપ – ટીડીઆર કેરપટલ તેમજ ગુજરાતી રબ્રરટશ ભાઈઓ મોહર્સન અને ઝુબેર ઈશાની છે. ડેબટ દ્ારા મૂડી ઉભી કરીને ગ્ુપે છેલ્ા રોડા વર્યોમાં ્ુકે ઉપરાંત ્ુરોપ, અમેરરકા તેમજ ઓસટ્ેરલ્ામાં ઝડપી વૃરધિ હાં્સલ કરી હતી. ઓકટોબર મરહનામાં જ ઈ્સા ભાઈઓએ રબ્રટનની ત્રીજા ક્રમની ્સૌરી મોટી ્સુપરમાકકેટ ચેઈન આસડા હસતગત કરવાનો રનણ્થ્ લીધો હતો. મૂળ રબ્રરટશ મારલકીની જ આસડા હાલમાં અમેરરકન રીટેઈલ જા્નટ વોલમાટ્થના હારમાં છે.

Newspapers in English

Newspapers from United States