Garavi Gujarat USA

દરરયો જનષે રોજ બષે વાર જળાભિષકષે કરે છે ્ષે રહીસાગર સગં ર ખા્નષે સ્િં શ્વષે ર ્ીથ્મ

-

જેને દદર્ો રોજ બે વખત જિ અળભષેક કરાવે છે, એ મહાદેવ ્તંભેશ્વરનું તરીથયા દળક્ષ્ણ ગુજરાતના ભરૂચ ળજલ્ામાં આવેલા જંબુસરથરી 30 દકલોમરીટર દૂર કંબોઇ ગામે દદર્ા તટે આવેલું છે. અહીં મહરી નદરી સાગરનો સંગમ થ્ો છે. એ ગુપ્તતરીથયા પ્ણ કહેવા્ છે.

પળચિમ ભારતના પિુપળતનાથ િૈલરીનું ળિખર િરાવતું ચારેબાજુથરી ખુલ્ું એવું દદર્ા વચ્ે ળબરાજેલા મહાદેવનું મંદદર આગવરી ળવિેષતા િરાવે છે. દદર્ામાં રોજ સવાર સાંજ આવતરી ભરતરીના કાર્ણે આ મહાદેવના ળિવળલંગને રોજ દદર્ો જિાળભષેક કરે છે અને ઓટ આવતાં પા્ણરી પાછાં દદર્ા તરફ વિરી જા્ છે. દદર્ા વચ્ે ્તંભ સમા ળબરાજેલા ળિવળલંગને કાર્ણે ્તંભેશ્વર મહાદેવ નામ પડું છે. આ તરીથયાનો ઉલ્ેખ શ્રી મહાળિવપુરા્ણમાં રૂદ્ર સંળહતા ભગ-2માં તથા ્કંદ પુરા્ણના કુમાદરકા ખંડમાં વ્ણયાવેલ છે. ્કંદ પુરા્ણનરી કથા મુજબ ળિવભક્ત તારકાસુરે અહીં લાંબો સમ્ તપ કરરી ભગવાનને પ્રસન્ન કરરી વરદાન માગેલું કે, મને ળિવપુત્ જ (અને તે પ્ણ સાત દદવસનો) મારરી િકે, તે ળસવા્ કોઇ મારરી ન િકે એ વરદાન મેિવરી અભ્ બનેલા તારકાસુરે ભારે હાહાકાર મચાવ્ો, એ તારકાસુરનરી નગરરી તે

આજનું તારાપુર (િુવાર્ણ નજીક આવેલે છે) એ તારકાસુરને ળિવપુત્ કાળતયાકે્ 7 દદવસનરી ઉંમરે દેવોનરી સેનાના સેનાપળત બનરી તારકાસુરનો વિ ક્યો અને ળવજ્ મેિવ્ો. ત્ાર બાદ ળવષ્ણુ ભગવાને કાળતયાકે્ને આ ્થિે

ળિવળલંગનરી ્થાપના કરવાનું કહેતાં ્તંભંશ્વરનરી ્થાપના થઇ, જ્ાં હત્ાનું પાપ ળનવાર્ણ કરવા કાળતયાકે્ે ળિવજીનરી પૂજા કરરી. અસૂર સાથેના ્ુદ્ધમાં દેવો જીત્ા તેમાં કુમાર ્કંદ (કાળતયાક્ે )નો મોટો ફાિો હતો, જેમના ળવજ્ને ્ાદ રાખવા ્ુદ્ધભૂળમમાં ળવજ્ ્થંભ રોપ્ો, તેનું નામ ળવશ્વનંદક રાખવામાં આવ્ું. જેનરી પળચિમ બાજુ કુમારે ્તંભેશ્વર ળલંગનરી ્થાપના કરરી ત્ારે બ્રહ્ા પ્ણ હાજર હતા.

અહીં ળિવજીનું વરદાન છે કે, સૂ્યા ચંદ્ર ગ્રહ્ણ - સમ્માં પૂળ્ણયામા, અમાસ, સંકાંળત તથા વૈદ્ુળત ્ોગમાં જે કોઇ મનુષ્ અહીં સ્ાન કરિે, તેને તમામ ળિવળલંગના પૂજનનું ફિ મિિે. તેમજ આ જનમના પાપોનો ળવનાિ થિે. ઉપરાંત મના્ છે કે, આ તરીથયામાં મૃત્ુ થા્ તો તેને ળિવલોકમાં ્થાન મિે છે.

ઉપરાંત અહીં મહરી નદરી અને સાગરનું ગુપ્ત સંગમ તરીથયા છે. પંચમહાલમાંથરી નરીકિતરી નદરી એટલરી તોફાનરી અને ઉછાંછિરી હતરી. એના પર સાગર અળભભૂત થઇ ગ્ો, અને પર્ણવા કહે્ણ મોકલ્ું તથા સાગરે સંગમ માટે મિવા આવવા કહ્ં; પ્ણ આ તો મહરી નદરી. એ્ણે સામે ચાલરીને મિવા આવવાનરી ચોખખરી ના પાડરી દરીિરી. સાગરને કહ્ં, 'તું સામે લેવા આવે તો હું આવરીિ.' છેવટે દદર્ો પોતાનરી મોટાઇ (અહમ્) બાજુ પર મૂકી સામે આવ્ો, એથરી મહરી પ્ણ પ્રેમરી સાગરને મિવા દોડાં. અને આ ્થિં બંને સામસામે આવરી મળ્ાં. જે સંગમ રચાતાં 'મહરીસાગર' કહેવા્ો એવરી લોકકથા છે. પરંતુ અહીં મળહ સળહત આઠ નદરીઓ વાત્ક, િેઢરી, મેશ્વો, ખારરી, ચંદ્રભાગા, સાબરમતરી (સાભ્રવતરી, િુભ્રવતરી) અને હાથમતરી એમ અરબરી સમુદ્રને મિે છે. જેથરી આ સંગમતરીથયા ગ્ણા્ છે.

આ સંગમતરીથયાનું ળિવળલંગ સદરીઓથરી ગુપ્ત રહ્ં હતું, જેનરી જા્ણ પુરા્ણો આિારે થતાં કેટલાક દા્કાથરી આ તરીથયાનું મહતવ વધ્ું છે. અગાઉ આ તરીથયા દદર્ામાં ગરકાવ હતું, જે પુનઃ પ્રગટ થ્ું છે કહેવા્ છે કે, િમયા દેવે મહરીસાગર સંગમ તરીથયાને ગુપ્તક્ષેત્ બનરી જવા શ્ાપ આપ્ો હતો, પરંતુ પછરીથરી ્કંદકુમારનરી ળવનંતરીથરી તેમાં છૂટછાટ મિરી અને તરીથયા પુનઃ જા્ણરીતું બન્ું. પુરા્ણમાં નારદજીએ પ્ણ આ તરીથયાનો મળહમા ગા્ો છે. આ ગુપ્તક્ષેત્ કળપલ તરીથયા તરરીકે પ્ણ ઓિખા્ છે. કાર્ણ કે કળપલ ઋળષએ અહીં નજીક ચાંદોદ નમયાદા દકનારે તપ ક્ુું, જ્ાં કળપલેશ્વર મહાદેવનરી ્થાપના કરેલરી. તેઓએ અહીં વસરી તપ ક્ુું હતું. તેમના પ્રભાવથરી આ તરીથયા ત્ારે ઓિખાતું.

એક સમ્ે અહીં દદર્ાઇ વહા્ણવટું િમિમતું હતું તે નજીકમાં આવેલ ખંભાત, જે બંદર હતું અને 'કાવરી દુળન્ાનરી ચાવરી' એમ કહેવાતું એવા ્થિે આવેલું આ પૌરાળ્ણક તરીથયા દિયાન માટે અળત મહતવ િરાવે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States