Garavi Gujarat USA

દરેક વસ્રતુ ાથં ી સારી વસ્તુ લવષે ી

-

શ્રીકૃષ્ણ પરમાતમાનરી વાત લખરી છે કે, કૃષ્ણ ભગવાન જ્ારે આ દ્ાપરકળિના સંળિકાિે પ્રકટ થ્ા ને આ પૃથવરી ઉપર મનુષ્ાકારે ળવચરતા હતા, ત્ારે પાંચે્ પાંડવ સત્વાદરી હતા. પ્ણ ્ુળિળઠિર મહારાજ મહા સત્વાદરી હતા. તે ક્ારેક પ્ણ ખોટું કામે કરે નહીં. ખોટું ક્ાર્ે બોલે નહીં. તે ્ુળિળઠિર મહારાજને એક વાર શ્રીકૃષ્ણ ભગવાને કહ્ં કે, આ હસ્તનાપુરમાંથરી એક ખરાબ મા્ણસને લઇ આવો. ત્ારે એ આખા ગામમાં ફ્ાયા, પ્ણ એમને કોઇ ખરાબ લાગ્ો નહીં. આ સારો છે, આ સારો છે અને ભગવાન પાસે આવરીને ઊભા રહાં. ભગવાન કહે કાં! લઇ આવ્ા? ્ુળિળઠિર કહે ભગવાન! બિા્ સારા છે ને હું એક ખરાબ છું. ્ુળિળઠિર રાજા કાંઇ ખરાબ હતા નહીં, પ્ણ એમ્ણે દરેકમાંથરી સારરી વ્તુ લરીિરી, એટલે એમને કોઇ ખરાબ લાગ્ો નહીં.

્વાળમનારા્્ણ ભગવાને વચનામૃતમાં લખ્ું કે, ભરીમસેન જેવા તો હજારો હો્. ્ુળિળઠિર એ કાંઇ સાિુ થ્ા ન હતા, છતાં પ્ણ પોતે સાિુતાના ગુ્ણ ળિખ્ા હતા. એટલે તમે બિા ઙલે ગૃહ્થાશ્મમાં રહેલા હો, દૂિ, ચોખા ને સાકર જમો, ળહંડોિા ખાટે ભલે ઝૂલતા હો, પ્ણ મનથરી તો જરૂર સાિુ થવું પડિે. મોટા સંતોએ લખ્ું કે, એક દદવસ તો જરૂર સાિુ થવું પડિે. સાિુ થ્ા ળવના એને મોક્ષ પ્રાપ્ત થતો નથરી. ત્ારે બિા સાિુ થઇ જા્, તો જગત ટાલે નહીં. માટે સાિુ કેમ થવા્? તો કે મનથરી જા્ણવું કે, આ બિું ખોટું છે. હું આતમા છું, ભગવાનનો ભક્ત છું. એવરી ભાવના રાખરીને પોતે વ્વહારમાં રહેવું.

“સંસારમાં સરસો રહે, ને મન મારે પાસ સંસાર જેને લરીિે લોપે નહીં, તેને જા્ણું મારો

દાસ.”

સંસારમાં ભલે રહેલા હો્, પ્ણ મન મારરી પાસે રાખે તો સંસાર એને લોપે નહીં. એટલે ્ુળિળઠિર રાજા એવા સત્વાદરી હતા. ભલે વ્ાવહાદરક કા્યામાં રહેતા હતા, છતાં પ્ણ પોતે સાિુતાના ગુ્ણ ળિખ્ા હતા. તેમ સાિુ થાવું એટલે એમ જા્ણવું કે, આ બિું ખોટું છે. જ્ાને કરરીને સાિુ થાવંુ. એક દદ આપ્ણે આ દુળન્ામાંથરી જિું ત્ારે સાિુ થવું જ પડિે ને? પ્ણ તમે બિા આ

દેહને અંતે ્ત્રી, પુત્, માલ-ળમલકત, સગા-સંબંિરી મૂકીને જિો. જવું જ પડિે ને? એટલે આપ્ણે હમ્ણાંથરી જ જ્ાં સુિરી આપ્ણું આ િરરીર સારં હો્, ત્ાં સુિરી જ્ાને કરરીને આ બિું ખોટું કરરી નાખવું. ્ુળિળઠિર રાજા એવા સત્વાદરી હતા. એમનો ગાદરી અળભષેક કરવાનો ટાઇમ થ્ો, ત્ારે દરેક મા્ણસોએ એમને વ્ત્ો આપ્ા, સારા ઘરે્ણા આપ્ા, સારરી વ્તુઓ આપરી, ત્ારે કૃષ્ણ પરમાતમાએ ળવચાર ક્યો ક,ે હું પ્ણ આ દુળન્ામાં

છું, તો મારા ફોઇના દરીકરા ભાઇ થા્, તેથરી મારે પ્ણ એનું કાંઇક સનમાન કરવું જોઇએ. શ્રીકૃષ્ણ પરમાતમાએ િું દરીિું? નાનકડરી વીંટરી દરીિરી. ત્ારે તે વખતે વીંટરીનરી દકંમત તો પાંચ રૂળપ્ા કે દિ રૂળપ્ા માંડ હતરી, પ્ણ એના મરીના ઉપર ‘્ે દદન ભરી બરીત જા્ેગા’ એમ લખ્ું. એ વીંટરી લઇ અને કૃષ્ણ પરમાતમાએ ્ુળિળઠિરને આપરી. વીંટરી જોઇ ્ુળિળઠિર બહુ રાજી થ્ા. આ વીંટરી બહુ દકંમતરી છે. ત્ારે બરીજા કોઇ િેઠ કે સાહેબે હો્ તેમ્ણે દકંમતરી વ્તુઓ આપરી હતરી, પ્ણ તેમને એનરી પ્રિંસા ન કરરી ને આ મામૂલરી વીંટરીનરી પ્રિંસા કરરી. જેમ જેતલપુરમાં ્વાળમનારા્્ણ ભગવાનના ઘ્ણાક ભક્તો સાટા, મેસૂબ, જલેબરી એવા સારા સારા થાિ લાવ્ા હતા, એનરી પ્રિંસા ભગવાને કરરી ન હતરી, પ્ણ જીવ્ણ ભક્ત એક મઠનો રોટલો લાવ્ા, તેનરી પ્રિંસા કરરી. તેમ આ વૂંટરીનરી ્ુળિળઠિર રાજાએ પ્રિંસા કરરી કે, અહો! આ વીંટરી બહુ સારરી છે. ત્ારે બિાને એમ થ્ું કે, આ શ્રીકૃષ્ણ પરમાતમા વીંટરી લાવ્ા, ્ુળિળઠિર રાજા ભલે સત્ાિરીિ કહેવા્ છે, પ્ણ તો્ે થોડોક પક્ષ તો રાખે જ છે. પ્ણ એમ્ણે પક્ષ રાખ્ો નહોતો. એ ્ુળિળઠિર રાજા પોતે તો મહાજ્ાનરી હતા. એ બરીજાના મનમાં સંકલપ થ્ો એટલે એ જા્ણરી ગ્ા. ત્ારે બોલ્ા હે ભાઇઓ! હું આ વીંટરીનરી પ્રિંસા કરં છું. એ મને ચેતવે છે કે હે રાજન્! તું હમ્ણાં ભલે આ ગાદરી અળભષેક કરવાને માટે બેઠો છ,ે પ્ણ હું તો આમાં જે મરીનાકારરી અક્ષરો છે તેનરી પ્રિંસા કરૂં છું. ્ે દદન ભરી બરીત જા્ેગા. તારા આ દદવસો વરીતરી જિે ત્ારે તારે પ્ણ એક દદ ્મિાન્ાત્ા કરવા જરૂર જવું પડિે. એટલે મને આ અક્ષર ચેતને છે તેથરી તેનરી પ્રિંસા કરૂં છું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States