Garavi Gujarat USA

11 મિમિયન કનયયાઓ કોમિડ પછી સકકૂિિયાં ભણિયા પયાછી નહીં આિેઃ યુનેસકો

-

વિશ્વભરમાં કોરોના િાઇરસના વનયંત્રણો દૂર થયા પછી પણ 11 વમવિયન વિદ્ાવથથિનીઓ શાળામાં અભયાસ કરિા માટે ફરીથી આિિા માટે અસમથથિ હશે તેિું યુનેસકોના િડા ઔડ્ી અઝૌિે ગુરુિારે કોંગોની મુિાકાત દરવમયાન જણાવયું હતું. તેમણે િધુમાં જણાવયું હતું કે, ‘અમને વિંતા છે કે ઘણા દેશોમાં શાળાઓ બંધ થિાના કારણે કમનસીબે નુકસાન થયું છે. તેમણે દેશમાં 2020-21 શાળાકીય િરથિ શરૂ થયાના ત્રણ દદિસ પછી રાજધાની દકનશાસાની એક હાઇસકકૂિની મુિાકાત િીધી હતી. ભૂતપૂિથિ ફ્ેનિ સાંસકકૃવતક પ્રધાને જણાવયું હતું કે, ‘અમારો અંદાજ છે કે વિશ્વભરની શાળામાં 11 વમવિયન વિદ્ાવથથિનીઓ અભયાસ કરિા માટે પરત નહીં જઇ શકે. તે માટે અમે શાળામાં પરત જિાની જરૂદરયાત અંગે જાગૃવત અવભયાન શરૂ કયુું છે.’ અઝૌિેએ જણાવયું હતું કે, કમનસીબ છોકરીઓ માટે વશક્ષણ હજુ પણ ખૂબ જ અસમાન છે’. તેમણે નોંધયું હતું કે, યુએન એજયુકેશનિ, સાયનનટદફક એનડ કલિરિ ઓગગેનાઇઝેશન (UNESCO) માટે વશક્ષણની ઉપિબધતા તેમના માટેની પ્રાથવમકતા છે. અઝૌિેની સાથે રહેિા કોંગોના વશક્ષણ પ્રધાન વિિી બકોનગાએ તેમને ગયા િરથિના સપટેમબરમાં પ્રેવસડેનટ

ફીવિકસ વશસેકેડી દ્ારા શરૂ કરિામાં આિેિા મફત જાહેર પ્રાથવમક વશક્ષણના દેશના કાયથિક્રમને મદદ કરિા વિનંતી કરી હતી.

તેમણે કહ્ં હતું કે, આ કાયથિક્રમથી ગરીબ પરંતુ ખવનજથી સમૃદ્ધ મધય આવફ્કન દેશમાં િાર વમવિયનથી િધુ બાળકો વશક્ષણ વયિસથામાં જોડાયા છે. વનષણાતોના અંદાજ મુજબ મફત પ્રાથવમક વશક્ષણનો િાવરથિક ખિથિ $ 2.64 વબવિયન ડોિર થાય છે, જે કોંગો માટે એક મોટી રકમ છે. સેનટ્રિ બેંક ઓફ કોંગોના જણાવયા મુજબ 11 સપટેમબર સુધીમાં, દેશની કુિ આિક 2.5 વબવિયન ડોિરથી િધુ નહોતી. પરંતુ િલડથિ બેંકે 800 વમવિયન ડોિરની મદદનું િિન આપયું છે કે, સબ સહારન આવફ્કાના સૌથી

મોટા દેશમાં વશક્ષણ માટે નાણા આપશે, જયાં 73 ટકા િોકો દારૂણ ગરીબીમાં જીિે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States