Garavi Gujarat USA

મને જ કેમ આટલી એન્ક્ા્ટી થા્ છે?

-

‘કોરોના વાઇરસનાં ઇન્ફેકશનથી બચવાં બધાં જ સતત પ્રયત્ન કરી રહાં છે. મારા પોતાના ઘરનાં મેમબસ્સ, મારાં કલિગસ, મારા ફ્ફેન્ડસ દરેકને કોરોના વાઇરસના ઇન્ફેકશનનો ખતરો તો છે જ, પરંતુ મને જ કફેમ કોરોના થઇ જવાનો આટિો ્ડર િાગે છે? ક ય ા ર ેક તો મારી એન્ાયટી એટિી વધી જાય છે કફે, મારી સાથે જ હોય તેને પણ ખયાિ આવી જાય છે. હું માનું છું કફે, વાઇરસથી બચવા પ્રયત્નો કરવો જરૂરી છે. પરંતુ એ બધું તો હું કરૂૂં જ છું. જેમ કફે, માસક પહેરૂૂં જ છું, હેન્ડ હાઇજીનનું ધયાન રાખું છું, અતયારે વક્ક ફ્ોમ હોમ છે તેથી જરૂર વગર બહાર નથી જતી. તેમ છતાં પણ મને ખૂબ ્ડર િાગે છે. રાત્ે ઊંઘ ડ્ડસટર્ડ્સ રહે છે. વારંવાર મારા બાળકોનું ટેમપરેચર હાથથી ચેક કયા્સ કરૂૂં છું. બાળકો પણ મારાં લબહેવીયરથી કૂંટાળી જાય છે. મારા હસબન્ડ મને સમજે છ,ે અને સમજાવે છે. પરંતુ આવું કફેમ થાય છે? મારૂૂં મનોબળ વધે તે માટે શું કરૂૂં?’ ્ોનના બીજા છે્ડા પર સવાલત એક સાથે એક શ્ાસે ્ડરયાદ કરતી હતી. સવાલત તેનાં પલતનાં કોિાઇટીસથી વારંવાર થતાં ્ા્ડા માટેની ટ્ીટમેનટ કરાવવા મળતી. પલતને જલદી ઠીક થઇ જાય તે માટે ટ્ીટમેનટના ભાગરૂપે હું જે ્ડાયેટ થેરાપી સૂચવતી હતી તેમાં ખૂબ સલરિયતાથી ભાગ િેતી હતી. આયુવવેદનાં સાદા-કુદરતી ઉપચારો પાછળના લવજ્ાનને જાણી તેની આયુવવેદ પર શ્રદ્ા વધી હતી તેથી જ પોતાની એન્ાયટી - ્ડર દૂર કરવા આયુવવેદનો સહારો ઇચછતી હતી.

ડર, ચિંતા, ચિષાદ - મનનાં ભાિો જ્ારે પીડાકારક બને! રોજબરોજના જીવનમાં ્ડર, લચતં ા, એન્ાયટી જવે ા ભાવ કયારેક થતા રહેતાં

હોય છે. જમે કફે ડ્કસ ટાઇમ પર અમકુ જગયાએ પહોંચવાનું થાય, ઓડ્સમાં ઈમપોટન્સ ટ પ્ર્ે નટેશન હોય, પડરસસથલત સહેિાઇથી પહોંચી વળાય તવે ી ન હોય એવાં કટફે િાયં તબક્ફે ્ડર િાગવો, લચતં ા થવી, પડરણામ ધાયા્સ પ્રમાણે ન મળે તો લવષાદનો ભાવ થવો એ સાહલજક પ્રલતલરિયા રૂપે મનમાં ભાવ જનમે છે. પરંતુ જરૂરથી વધારે અથવા સતત આવા નકારાતમક ભાવ મનમાં જનમયા કરે તયારે તને ી આ્ડઅસર રોજ-બ-રોજના જીવન પર પ્ડે છે. જરૂરથી વધુ લચતં ા કફે ભયની િાગણી વયક્ત કયા્સ કરવાથી ્ફેલમિી મમે બસ,્સ ફ્ફેન્ડસને પણ અયોગય િાગે તયારે તમે ની પ્રલતલરિયાથી વયલક્તને દઃુ ખ થાય છે. મને કોઇ સમજતું નથી. એવી લનઃસહાયતાની િાગણી થતી હોય છે. એન્ાયટીની તીવ્રતા વધી જાય તો ઘરકામ, અોડ્સ કફે અભયાસનાં કામ પર પણ આ્ડઅસર થાય તવે ી સસથલત લવશષે કાળજી માગં ી િે છે.

મનોબળ

આયુવવેદ મન, મનની અવસથા, મનનાં ગુણો તથા મનનાં બળને આધારે તેનાં પ્રકાર, મનનાં કાયયો અને મનનાં દોષોથી થતાં રોગ તથા મન અને શરીરના દોષોની પરસપર અસરથી થતાં રોગો લવશે ખૂબ જ લવસતારપૂવ્સક વણ્સન અને ઉપચાર જણાવે છે.

મનનું કાય્સ સતવગુણ આધાડરત પ્રકાશની મા્ક સેનસીસ (ઇસનરિય), ઓરજેકટ ઓ્ સેનસીસ (મનનાં લવષયો) સાથે યોગય જ્ાન કરાવવાનું છે. "મનયતે જ્ાયતે અનેન ઇલત મન" જેનાંથી મનન થાય, જાણવાની પ્રલરિયા થાય તે મન છે. આથી મનને "સતવ" પણ કહેવાય છે. શરીરમાં જે રીતે વાયુ, લપત્ત અને ક્ ત્ણ દોષોથી રોગ થાય છે. તેવી જ રીતે સતવ, રજ અને તમ એ ત્ણ મનનાં ગુણો છે. સતવથી રોગ થતા નથી પરંતુ રજોગુણ અને તમોગુણનાં લવકારથી મનનાં રોગ થાય છે. મનમાં સતવગુણનો પ્રભાવ જેટિો લવશેષ હોય તેટિું મનનું બળ જેમ કફે ધૈય્સ અને સહનશલક્ત લવશેષ હોય છે. આથી સતવગુણના પ્રભાવને આધારે મનના ત્ણ પ્રકાર છે,

1. પ્રવરસતવ - કફે જેમાં સતવ, રજ અને તમ પૈકી સતવગુણના લવશેષ પ્રભાવથી પ્રવરસતવ વયલક્ત સહનશીિ, લવવેકી અને ધીરજવાન હોય છે.

2. મધ્યમસતવ - જેમાં સતવગુણનું પ્રમાણ મધયમ હોય, તે કારણ મળતાં ધીરજ ગુમાવી દેવી, સહન શલક્ત ઘટી જવી આવા માનલસક ભાવો અનુભવતી હોય છે.

3. અવરસતવ - કફે જને હીનસતવ પણ કહે છે તવે ી વયલક્તનાં મનમાં સતવગણુ નો પ્રભાવ ખબૂ ઓછું હોવાથી સહનશલક્ત અને ધીરજનો ખબૂ અભાવ હોય છે. જને પડરણામે નજીવા કારણથી ્ડરી જવ,ું લચતં ા જરૂર કરતાં વધારે થવી, સહનશલક્તનો અભાવ, ધીરજનો અભાવ આવા માનલસક ભાવોથી પી્ડાતા હોય છે. માનચિક પ્રકૃચત જેવી રીતે વાયુ, લપત્ત અને ક્ના પ્રભાવથી શારીડરક પ્રકૃલત બને છે તેવી જ રીતે પ્રાકૃલતક રીતે મનનાં રજોગુણ, તમોગુણનાં પ્રભાવથી વયલક્તની માનલસક પ્રકૃલત જનમજાત હોય છે. પરંતુ જીવનનાં લવલવધ શારીડરક, માનલસક સંજોગો, અનુભવો, વાતાવરણ, રૂટીનમાં કરવામાં આવતી એસકટલવટી્, િાઇ્ સટાઇિ, ખોરાક - પીણાં જેવાં અનેક ્ફેકટસ્સની માનલસક સસથલત પર અસર થતી હોય છે. જેમ કફે કોઇ વયલક્ત સતત સોલશયિ કફે ઇકોનોલમક કારણોસર સટ્ેસ અનુભવતી હોય, આવી વયલક્તની પ્રકૃલત સતવગુણનાં પ્રભાવવાળી હોવા છતાં પણ સંઘષ્સને પહોંચી વળવા, નેગેટીવ એટમોસડ્યરમાં જીવન જીવતી હોય તયારે તેના મનમાં રજોગુણ વધુ પ્રબળ બને અને સમય સંજોગોને પહોંચી વળવાં ખૂબ પ્રયત્નશીિ બને છે.

જયારે મન એક જ બાબત લવશે વધુ લવચાયા્સ કરે, ભૂતકાળના નેગેટીવ ડર્લટનાં અનુભવથી વત્સમાનમાં પણ એવું જ થશે એવી આશંકા કરી અને પડરસસથલતથી વધુ લચંતાતૂર બને, ન ગમતા પડરણામ ન જ આવવા જોઇએ. એવી દુરાગ્રહભરી ઇચછાઓથી મનમાં દુઃખ અને પ્રલતકૂળ પડરસસથલત માટે દ્ેષ (AVERSION) રહેવા િાગે તયારે રજોગુણ અને તમોગુણનો પ્રભાવ મનમાં વધી જાય છે. આમ જયારે વયલક્ત જે તે પડરસસથલતમાં પડરસસથલત લવશે સમજી અને તે પડરસસથલતનો સવીકાર કફે પ્રલતકાર કફેવી રીતે કરી શકશે, તેનો આધાર તેની માનલસક પ્રકૃલત અને માનસબળ પર તો આધાર રાખે છે, પરંતુ જો વયલક્ત પોતાની માનલસક પ્રકૃલત લવશે જાણકાર હોય અને મનને જીવનનાં નાના મોટા સંઘષ્સમાં પહોંચી વળે તેવું સબળ બનાવવા ઇચછતાં હોય, તો આયુવવેદની "માનલસક લત્ગુણાતમકતા"ની લથયરીનો આધાર િઇ સતવગુણનું પોષણ કરે તેવી શારીડરક - માનલસક પ્રવૃલત્તઓ જેમ કફે માઇન્ડ્ુિનેસ, મેડ્ડટેશન, યોગ, આસન, પ્રાણાયમ વગેરે અપનાવી શકફે છે. આ ઉપરાંત લવચારવાયુથી પી્ડાતી વયલક્તઓ વાયુનું શમન કરે તેવા ખેરાક, પીણાં, િાઇ્ સટાઇિ, આયુવવેડદક હોમ રેમે્ડી અપનાવી સતવગણુ ને દબાવી દેતાં રજોગુણ અને તમોગુણની અસરને ઘટા્ડી

શકફે છે.

આધુલનક લવજ્ાન પણ એન્ાયટી, ડ્ડપ્રેશન, સસફ્્ો્ફેલનયા જેવી માનલસક બીમારી માટે જેનેડટકિ કારણને પણ જવાબદાર કહે છે. આયુવવેદની દૃસટિએ તે વયલક્તની માનલસક પ્રકૃલત છે, જેનું કારણ જનમ સાથે જો્ડાયેિું છે. પ્રકૃલતને સંપૂ્સણપણે બદિી ન શકાય પરંતુ તે લવશે જાણી અને તેનાંથી થતાં રોગ, તકિી્ને દૂર કરી શકાય.

પ્રાકૃચતક પ્રચતચરિ્ા

પ્રાકૃલતક રીતે રજોગુણી માનલસક પ્રકૃલત ધરાવતી સવાલતની મા્ક રજો ગુણી વયલક્તઓની ધીરજ, સહનશલક્ત ઓછી હોય છે. આથી જ એક જ સરખી પડરસસથલતમાંથી પસાર થતી એકથી વધુ વયલક્તઓમાં પડરસસથલતની અસર અિગ - અિગ થતી જોવા મળે છે. જે તે કૂંડ્ડશનમાં મનનું બળ પ્રવરસતવ, મધયમસતવ કફે હીનસતવ કફેવું છે તેનાં આધારે વયલક્તનો પડરસસથલતનો સવીકાર, પ્રલતકાર કફે પછી જે પણ જરૂરી હોય તેવું અનુકૂિન (મોડ્ડ્ાઇ્ડ એટીટ્ૂ્ડ) શકય બનતું હોય છે.

આ્ુિવેદદ્ અૌષધો

• સાંતવના - માત્ પદાથ્સ જ અૌષધ બની શકફે તેવું નથી. સાંતવના પણ લચંતા, ્ડર જેવા ભાવને દૂર કરવામાં મદદ કરે છે.

• જ્ાન - જાણકારી પણ દવાનું કામ કરે. જે-તે પડરસસથલત લવશે જાણવું, સમજવું, તથા યોગય વયલક્તનો સાથ િઇ તે બાબત જાણવાથી ઘણી વખત બહુ ભયંકર િાગતી પડરસસથલતનો વાસતલવક અંદાજ આવી શકફે. જેમકફે અંધારામાં સાપ સમજીને ્ડર, લચંતાના ભાવ પ્રકાશ થતાં જ દોર્ડું પડું છે તેવી જાણ થતાં દૂર થઇ જાય છે.

• સાયકો થેરાપી - કાઉનસેલિંગ CBT જેવી પ્રો્ફેશનિ મદદથી ઘણી રાહત મળે છે.

• અશ્ગંધા, શંખપુષપી,જટામાંસી, તગર જવે ી અનકે અૌષલધ યોગય દવાઓ માગ્સદશ્સનમાં ્ાયદો કરે છે.

 ??  ??
 ??  ?? ડો. ્ુિા અય્્ર આ્ુિવેદદક દિચ્ચિ્ન
ડો. ્ુિા અય્્ર આ્ુિવેદદક દિચ્ચિ્ન

Newspapers in English

Newspapers from United States