Garavi Gujarat USA

મુસાફરીમાં સલામત રહેવા માટે ધયાનમાં રાખવા જેવી બાબતો

-

કોરોનવા રોગચવાળોએ ક્્શ્ભરને બવાનમવાં લીધું છે, ડોકટસ્ણ પણ તેમવાંથી મુતિ રહી શકયવા નથી. ્ેબ્ુઆરી 2020થી આપણે બધવા આપણવા સથવાનો પર અટ્વાયવા છીએ. અગવાઉ આપણને ન ઓડ્સ, ક્બઝનેસ અથ્વા તો સવામવાક્જક હેતુ મવાટે મુસવા્રી કર્વાની છૂટ મળતી નહોતી. જોકે, આ પ્રક્તબંધોથી રોગ ક્નયંત્રણ કર્વામવાં મદદ મળી હતી.

હ્ે સંક્રમણ ્ેલવા્વાનવા ક્નયંત્રણથી ઘણવા દેશોએ આંતરરવાષ્ટીય પ્ર્વાસની મંજૂરી આપી છે. તેઓ બધી સવા્ચેતી મવાટે પૂછપરછ કરે છે. સમૂદવાયની સુરક્વા મવાટે જુદવા જુદવા દેશોની ક્્ક્્ધ એરલવાઇનસ દ્વારવા ઘણી મવાગ્ણદક્શ્ણકવા બનવા્્વામવાં આ્ી છે. તબીબી રીતે સલવામત રહે્વાની રૂપરેખવા બધવા લોકો મવાટે સરખી હોય છે. આ રૂપરેખવા કદવાચ બધવા દેશ કે બધી એરલવાઇનસમવા ન પણ હોય. મુસવા્રીની મંજૂરી હો્વા છતવાં પ્રથમ તો ખૂબ જ જરૂરી હોય તો જ મુસવા્રી કર્વાની હું બધવાને ક્્નતં ી કરીશ. ખુશી મેળ્્વા મવાટેની મુસવા્રી જોખમી બની શકે છે.

બીજું, તમે જે શહેરમવાં જઇ રહ્વા છો તે કોક્્ડની સસથક્ત ક્્શે તમવારી પવાસે છેલ્વામવાં છેલ્ી મવાક્હતી હો્ી જોઇએ.

સાથે શું રાખશો ....

તમવારી સવાથે રોક્જંદવા જી્નની જરૂરી ્સતુઓ ક્સ્વાય નીચે દશવા્ણ્ેલી ્સતુઓ રવાખ્ી જ જોઇએ.

1. ગલોવસ

2. મવાસક

3. ્ેસ ક્ચ

4. ્ધવારવાનવા ટુ્વાલ

5. ્ેટ ્વાઈપ

મુસવા્રી મવાટે આ બધી ્સતુઓ સવારી પ્રમવાણમવાં રવાખ્ી જોઈએ. સેક્નટવાઈઝસ્ણને પેક ન કરો કવારણ કે તે જ્વલનશીલ હો્વાથી તેની ફલવાઇટમવાં મંજૂરી નથી. પરંતુ એરલવાઇનની હેલપલવાઇન નંબર

- ડો. યોગેશ ગપ્ુ તા, એમ.ડી. ફિઝિઝશયન

પર સલવાહ મુજબ સેક્નટવાઇઝરની નવાની બોટલ રવાખો.

શું કરવાનું છે .....

1. બોડડિંગનવા 72 કલવાક પહેલવા તમવારો આરટી-પીસીઆર કોક્્ડ 19 ટેસટ કરવા્ી લો. કેટલવાક દેશો બોડડિંગ મવાટે આ ટેસટ મવાટે પૂછતવા નથી પણ તમવારી સલવામતી મવાટે તમવારે તે કર્ું જોઈએ.

2. એ્ી એરલવાઇનસમવાં મુસવા્રી ન કરો જે ્રક્જયવાત કોક્્ડ ટેસટ કરવા્્વાનો આગ્હ રવાખતી નથી. બીજા લોકો સવાથે ક્્મવાનમવાં મુસવા્રી કોરોનવા ્ેલવા્વાનું કવારણ બની શકે છે.

3. અનય રોગો મવાટે તમે તમવારી રોક્જંદી દ્વાઓ સવાથે રવાખો. તમવારી બીમવારી અને દ્વાઓ ક્્શેની ક્્ગતો સવાથે હંમેશવાં ડવાયરીમવાં લખીને રવાખો.

મુસાફરીના દિવસે

1. એ્વા કપડવાં પહેરો જે તમવારવા આખવા શરીરને આ્રી લે.

2. જાડવા મોજાં અને જૂતવા પણ પહેરો. 3. હું હૂડ સવાથે રેઇન કોટ પહેર્વાની ભલવામણ કરીશ. ઘણવા લોકો કહે છે કે પી.પી.ઇ. ડકટ પહેર્ી પરંતુ તે પહેર્વાનું ખૂબ જ મુશકેલ છે.

4. પવારદશ્ણક ગોગલસ પહેરો.

5. ન્ો મવાસક પહેરો.

6. જયવારે તમે ઘરેથી પ્રવારંભ કરો તયવારે મોજા પહેરો.

7. એરપોટ્ણ પહોંચયવા પછી તમવારવા સવામવાનનું બબલ પેડકંગ કરવા્ી લો. આ સુક્્ધવા તમવામ એરપોટ્ણ પર ઉપલબધ છે.

8. તમે જે સવામવાન તમવારી સવાથે બોડ્ણ પર લઈ જશો તેનું બબલ પેડકંગ ન કરવા્શો.

9. તમવારવા ઇક્મગ્ેશનની પ્રક્ક્રયવા પૂણ્ણ થયવા પછી તમવારવા ગલોવસ બદલો.

10. બોડડિંગની રવાહ જોતવા સવામવાક્જક અંતર જાળ્ી રવાખો.

11. જો તમને કંઇ જમ્ું હોય અથ્વા પવાણી પી્ું હોય તો પહેલવા હવાથને બરોબર સેનેટવાઈઝે કરો.

12. બોડડિંગ કયવા્ણ પછી પ્રથમ તો તમવારી આસપવાસનવા તમવામ ક્્સતવારોને ્વાઇપસથી સવા્ કરો. સવામવાનય રીતે ક્્મવાનમવાં આ્વા તમવામ ક્્સતવારોને સ્ચછ કરે છે તો પણ આ પ્રક્ક્રયવા કર્ી જોઈએ

એક્વાર તમે તમવારી ક્નધવા્ણડરત જગયવા કે શહેરમવાં પહોંચો તયવારે ધયવાન રવાખીને ક્્મવાનમવાંથી ઉતરીને તમવારવા ડોકયુમેન્ટસની પ્રક્ક્રયવા પૂણ્ણ કરો. જરૂર લવાગે તો ગલોવસ પણ બદલો.

મેં ઘણવા મુસવા્રોને એરપોટ્ણ પર અક્ધકવારીઓ અને સુરક્વા કમ્ણચવારીઓ સવાથે ઝઘડતવા અને દલીલ કરતવા જોયવા છે. ્તિ યવાદ રવાખો કે તેઓ પ્રથમ ડદ્સથી આ મહવામવારીનવા સમયમવાં ્રજ બજા્ી રહ્વા છે. આપણે જ્વાબદવાર નવાગડરક બનીને બધવા ક્નયમોનું પવાલન કર્ું જોઇએ.

ઘરે પ્રવેશતા પહેલા શું ધયાન રાખશો ....

તમે જયવારે ઘરે અથ્વા હોટેલ પર પહોંચો તયવારે ્ેંક્વા યોગય બેગમવાં રેઈનકોટ, ગલોવસ, મવાસક, ્ેસ ક્શલડ નવાખી દો. તમવામ બબલ પેડકંગ પણ કવાઢી લો અને ્ેંક્વા યોગય બેગમવાં મૂકો.

તમવારવા હવાથને સ્ચછ કરો અને ન્ું

મવાસક પહેરો.

એક્વાર તમે ઘરે પ્ર્ેશો તયવારે બધવા કપડવાંને સવાબુ અને બલીચનવા પવાણીમવાં અડધો કલવાક પલવાળી રવાખો અને પછી ધોઈ લો. પછી સવાબુથી યોગય રીતે સ્વાન કરો.

જો ઘરમવાં ્ડીલો અથ્વા બવાળકો હોય તો હું તમને પોતવાને અલગ રૂમમવાં રહે્વાની ભલવામણ કરીશ.

તમવારે તે જ ડદ્સે ્રીથી આરટીપીસીઆર ટેસટ કરવા્્ો જોઈએ. જો તમને તવા્, ખવાંસી અને શરદીનવા ક્ચનહો હોય તો તરત જ રીપોટ્ણ કરવા્્ો જોઇએ.

મુસવા્રી કરતી ્ખતે દોડવાદોડ ન કરો. હંમેશવાં કડકપણે ક્નયમોનું પવાલન કરો. સવામવાક્જક અંતરનવાં ધોરણોને તોડશો નહીં. મુસવા્રી કરતી ્ખતે ્વારં્વાર ટેસટ કરો. સવા્ચેતીપૂ્્ણકની મુસવા્રી કરીને સુરક્ક્ત રહી શકીએ છીએ.

આપને આરોગય સંબંક્ધત કોઈ પ્રશ્ન હોય તો ડો. યોગેશ ગુપ્ાને dryogeshgu­pta@ymail.com પર પૂછી શકો છો.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States