Garavi Gujarat USA

ટ્રમ્પની લોકપ્રિયતા ઓસરી રહી છેઃ 72 ટકા અમેરરકનોનો ટેકો નહીં મળે

-

આગામી 3 નવેમબિે અમેરિકાના પ્મુખપદની ચૂં્ટણી યોજાઇ િહી છે. પ્મુખપદની ચૂં્ટણીમાં અમેરિકામાં દાયકાઓથી વિતા ઇબનડયન અમેરિકન નાગરિકો બહુ મહત્વનો ફાળો આપતા િહ્ા છે. આ વખતની ચૂં્ટણીમાં 72 ્ટકા ઇબનડયન અમેરિકનો અને અનય અમેરિકન નાગરિકોએ ટ્રમપને િાથ નહીં આપવાનો સનણધાય કયયો હોવાનું મનાતું હતું.

બુરવાિે 14મી ઓક્ટોબિે થયેલિા એક િવમેક્ષણમાં એવું જાણવા મળયું હતું કે 72 ્ટકા જે્ટલિા ભાિતીયો અને અમેરિકનોનો ્ટેકો ટ્રમપ ગુમાવી િહ્ા હતા. જો કે એમાં ટ્રમપની પોતાની જવાબદાિી ઘણી વરુ હતી. ભાિતીય બૌસદ્ધકોને અનયાય થાય એવાં પગલિાં લિેવાની જાહેિાત ટ્રમપ એક કિતાં વરુ વખત કિી ચૂકયા હતા. લિે્ટેસ્ટ િવમે મુજબ કરુલિ િસજસ્ટડધા ભાિતીય મતદાિોમાં 72 ્ટકા મતદાિો જો બાઇડેનને મત આપવાનું પિંદ કિી િહ્ા હતા. જો બાઇડેન ડેમોક્ેર્ટક પક્ષના ઉમેદવાિ છે. માત્ર 22 ્ટકા ભાિતીયો હાલિના પ્મુખ રિપબ્લિકન પક્ષના ડોનાલડ ટ્રમપને ફિી ચૂં્ટવાના મતના હતા.

િીપબ્લિકનિ િેને્ટિધા માથાધા મેિકેલિી તથા કોિી ગાડધાનિને તેમના હિીફ ડેમોક્ેટિ િાથેની ડીબે્ટમાં એવું પૂછાયું હતું કે, પોતે ટ્રમપને િમથધાન આપી િહ્ા છે, તે સવષે તેઔ ગૌિવ અનુભવી િહ્ા છે કે કેમ? બન્ેએ તેનો સપષ્ટ જવાબ આપવાનું ્ટાળયું હતું. આ વખતની િેને્ટની ચૂં્ટણીમાં ડેમોક્ેટિના હાથમાં હોય તેવી ફક્ત 12 િી્ટ અને િીપબ્લિકનિના

અતયાિ અગાઉ મો્ટા ભાગના ભાિતીયો રિપબ્લિકન પક્ષના ્ટેકદે ાિ હતા. પિંતુ આ વખતે તેમનો ઝુકાવ ડેમોક્ેર્ટક પક્ષના ઉમેદવાિ તિફ હોવાનું આ િવમેમાં જાણી શકાયું હતું. ત્રણ ્ટકા ભાિતીયો એવા હતા જે કોઇ ત્રીજા પક્ષના ઉમેદવાિને મત આપવાનું સવચાિતા હતા જયાિે અનય ત્રણ ્ટકા કોઇને મત આપવાના મૂડમાં નહોતા. આ િવમેનાં પરિણામો જાહેિ કિનાિ િંસથાએ કહ્ં હતું કે કરુલિ મતદાિોમાં ત્રણ ચતુથાાંશ મતદાિો ડેમોક્ેર્ટક પક્ષ પ્તયે પ્સતબદ્ધ હતા એવું જાણી શકાયું હતું. આ રિપો્ટધામાં એવો દાવો કિાયો હતો કે મો્ટા ભાગના ભાિતીયો ટ્રમપની સવદેશ નીસતના મુદ્ે સચંસતત હતા. પોતાની સવદેશ નીસત અંગે ટ્રમપ વાિે વાિે જુદી જુદી વાતો કિતા હતા.

આ રિપો્ટધાનો િાિ એવો પણ હતો કે ઉપિાષ્ટ્રપ્મુખપદના ડેમોક્ેર્ટક પક્ષના ઉમેદવાિ કમલિા હેરિિે ભાિત અમેરિકા િંબંરોને કેનદ્રમાં િાખીને પોતાનો પ્ચાિ કયયો હતો. ડેમોક્ેર્ટક પક્ષને મત આપવાની પ્ેિણા કમલિા હેરિિે ભાિતીય મતદાિોને આપી હતી એમ કહીએ તો ચાલિે.

હાથમાં હોય તેવી 23 િીટિ મા્ટે ચૂં્ટણી યોજાઈ િહી છે. આયોવા, જયોર્જીઆ, િાઉથ કેિોલિાઈના તથા મોન્ટાના જેવા િાજયોમાં સચત્ર બદલિાય તેવા િંકેત છે અને ડેમોક્ેટિને તેનો લિાભ મળી શકે તેમ છે. અને ચૂં્ટણી વખતે કોઈ મોજું ફિી વળે તો ્ટેકિાિ, અલિાસકા, કનિાિ તથા કેન્ટુગીમાં પણ િીપબ્લિકનિ મા્ટે કપિા ચઢાણો િાસબત થઈ શકે છે.

Newspapers in English

Newspapers from United States