Garavi Gujarat USA

ટ્રમપ – શ્િડેન જાંગમયાં પ્ી પોલ વોટિંગનો 2016નો રેકોડ્ડ તૂટ્ો

-

અમેરરકામાં પ્રેશ્ડેનટપદની ચૂંટણીની ્ત્ાવાર ્તારીખ આડે ગણ્તરીના રદવ્ો ્બાકી છે તયારે ચૂંટણી પહેલાના મ્તદાનમાં 2016નો રેકોડ્સ ્તૂટી ગયો છે. ઇસનડપેનડેનટ વોટ મોશનટરે જણાવયું હ્તું કે, આ વખ્તે જે પ્રી-પોલીંગ થઇ રહ્ં છે ્તેમાં અતયાર્ુિીના કુલ વોરટંગનો આંકડો 2016માં ્બેલેટ મ્તદાનના આંકડાથી આગળ શનકળી ગયો છે. દેિમાં 3 નવેમ્બરે મ્તદાન યોજાવાનું છે. લાખો અમેરરકન્ે કોરોના વાઇર્ મહામારીની વચ્ચે પોશલંગ ્બૂથમાં મ્તદાન કરવા માટે જઇ રહ્યા છે. આ ઉપરાં્ત ઘણા લોકો મેઇલ કરી રહ્યા છે.

યુશનવશ્્સટી ઓફ ફલોરરડા દ્ારા ્ંચાશલ્ત યુએ્ ઇલેકિન પ્રોજેકટના આંકડા મુજ્બ અતયાર ્ુિીમાં 59

શમશલયન લોકોએ પ્રી-પોલ મ્તદાન કયુું છે. યુએ્ ઇલેકિન આશ્સટન્ કશમિનની વે્બ્ાઇટ મુજ્બ, 2016માં પ્રી-પોલ મ્તદાન અથવા મેઇલથી મ્તદાન કરનારની ્ંખયા 57 શમશલયન હ્તી. પ્રી પોલ મ્તદાનની પ્રાથશમક્તા વિારવા માટે ડેમોરિટે ્ અતયાર ્ુિીમાં આગળ છે, જોકે, શ્બડેન હજુ પણ ખૂ્બ જ વયસ્ત છે.

પ્રેશ્ડેનટ ડોનાલડ ટ્રમપ ઘણા મશહનાથી ્ાશ્બ્તી વગર એવા દાવા કરે છે કે, મેઇલ-ઇન-્બેલેટથી છે્તરશપંડી થાય છે, આ સસથશ્તમાં ઘણા રીપસબલકન્ ચૂંટણીના રદવ્ે જ મ્તદાન કરિે. જો કે, ઇલેકિન પ્રોજેકટના વડા અને યુશનવશ્્સટી ઓફ ફલોરરડામાં પોશલરટકલ ્ાયન્ના પ્રોફે્ર માઇકલ મેકડોનાલડને આ રણનીશ્ત થોડી જોખમી લાગે છે.

્તેમણે જણાવયું હ્તું કે, મ્તદારોના મનમાં ફેરફાર અથવા મ્તદાનના રદવ્ે ચૂંટણી પ્રશરિયામાં અવરોિ ઊભા થવાના પડકારો હિે. ઇલેકિન પ્રોજેકટના અનુમાન મુજ્બ આ વર્ષે મ્તદાન 150 શમશલયન થઇ િકે છે. 2016માં 137 શમશલયન ્બેલેટ વોરટંગ થયું હ્તું. આ વર્ષે ચૂંટણીમાં મહત્વના કેટલાક રાજયોમાં રેકોડ્સ ્તૂટ્ો છે.

ઇલેકિન પ્રોજેકટના જણાવયા મુજ્બ ટેક્ા્માં 2016માં જેટલું મ્તદાન થયું હ્તું ્તેનું 80 ટકા મ્તદાન અતયાર ્ુિીમાં થઇ ચૂકયું છે. ટેક્ા્માં 1980 પછી રીપસબલકન ઉમેદવારને ્મથ્સનને વલણ રહ્ં છ.ે જોકે, ચૂંટણી ્વષેમાં ટ્રમપ કર્તા ડેમોરિેરટક ઉમેદવાર જો શ્બડેન આગળ છે.

Newspapers in English

Newspapers from United States