Garavi Gujarat USA

રથાજકથારણરીઓ પોતથાનો વથાણરીવ્યવહથાર સૌમ્ય અને શથાલરીન બનથાવે એ જરૂરરી

-

રેટલાર રાજરારણીઓ વવવેરભાન ભૂલીને બોલવા માટે જાણીતા છે. આમાં અમેદરરાના પ્ેવ્સડેનટ ડોનાલડ ટ્રમપથી માંડીને ભારતના વડાપ્ધાન નરેનદ્ર મોદી ્સવહતના રાજરારણીઓ એર યા બીજે તબક્ે હરીફ નેતાઓ રે રાજરારણીઓ વવશે બોલતી વખતે મયાકાદા ચૂરી ગયા હોય એવા અનેર બનાવો છે પણ તાજેતરમાં ભારતના ગૃહપ્ધાન અને ભાજપના ટોચના નેતા અવમત શાહ તથા રોંગ્ે્સના ટોચના નેતા રાહુલ ગાંધીએ રાજરારણમાં શાલીનતા અને ્સૌમય ભાષાનો પુરસરાર રરીને આમાં એર નવો જ ચીલો પાડ્ો છે.

બનયું એવું રે મધય પ્દેશના ભૂતપૂવકા મુખયપ્ધાન રમલનાથે તાજેતરમાં મધય પ્દેશનાં પ્ધાન ઈમરતી દેવી માટે 'આઈટમ' શબદ વાપયયો તેની ્સામે રાહુલે જાહેરમાં નારાજગી દશાકાવી તેની રાજરીય વવશ્ેષરો પ્્સંશા રરી રહ્ા છે. રાહુલે સપષ્ટ શબદોમાં રહ્ં રે, પોતે આ પ્રારની ભાષા સવીરારતા નથી અને રોઈએ પણ આ પ્રારની ભાષાને પ્ોત્સાહન આપવું જોઈએ નહીં.

બીજી બાજુ, મહારાષ્ટ્રમાં તાજેતરમાં લૉરડાઉનમાં મંદદરો ખોલવા બાબતે ભાજપના રાયકારરોએ વ્સવધિવવનાયર મંદદર ્સામે દેખાવો રયાકા બાદ રાજયપાલ ભગત વ્સંહ રોશયારીએ ધમકાસથાનો ખોલવા માટે મુખય પ્ધાન ઉધિવ ઠારરેને પત્ર લખયો હતો. રાજયપાલે પત્રમાં વધુમાં લખયું હતું રે ‘તમે વહનદુતવના વહમાયતી છો. મુખય પ્ધાન બનયા બાદ અયોધયા જઈને તમે શ્ીરામ ્સામે ્સમપકાણ રયુું હતું.

અષાઢી એરાદશીએ પંઢરપુરમાં વવઠ્ઠલ રુરમણી મંદદરમાં જઈને પૂજા રરી, પણ મને આશ્ચયકા થાય છે રે શું ધમકાસથળોે ખોલવાનું ટાળતા રહેવાના છો. તમને રોઈ દેવ-આદેશ મળયો છે રે તમે અચાનર ‘્સેકયુલર’ થઈ ગયા છો, જે શબદથી તમને કયારેર નફરત હતી?

અવમત શાહે તાજેતરમાં જ એર ઈનટરવયૂમાં રહ્ં હતું રે રોશયારી તેમના શબદોનો પ્યોગ ્સારી રીતે રરી શકયા હોત. અવમત શાહે રાજયપાલ ભગતવ્સંહ રોશયારીના પત્રમાં જે ભાષાનો ઉપયોગ રયયો એને વાંધો ઉઠાવતા રાજયપાલશ્ીને ્સંભાળીને શબદનો ઉપયોગ રરવાની ્સલાહ આપી છે.

વવશ્ેષરોના મતે, મહારાષ્ટ્રના રાજયપાલ ભગતવ્સંહ રોવશયારીએ ઉધધવ ઠારરેને લખેલા પત્રમાં વાપરેલી ભાષા ્સામે અવમત શાહે નારાજગી વયક્ત રરી એ પછી રાહુલે પણ જાહેરમાં રમલનાથની ટીરા રરીને એર અનુરરણીય ઉદાહરણ પૂરું પાડયું છે. શાહ અને રાહુલ બંનેને એ માટે ધનયવાદ પાઠવવા પડે રે તેમણે પોતાના જ પક્ના નેતાઓની અણછાજતી ભાષા બદલ જાહેરમાં ટીરા રરી છે.

એવું નથી રે નાના નેતાઓ જ પ્માણભાન વવનાના વવધાનો રરતા હોય છે. લોર્સભાની ગઇ ચૂંટણીમાં ભાજપે રોંગ્ે્સની એવી ટીરા રરી હતી રે, રોંગ્ે્સે વડાપ્ધાન મોદી માટે પણ અપશબદોનો ઉપયોગ રરીને ઉચ્ચ હોદ્ાની ગદરમા જાળવી નથી. ખુદ મોદીએ પણ ચૂંટણી્સભાઓમાં પોતાના વવશે રોંગ્ે્સી નેતાઓએ પ્યોજેલા અપશબદોનો ઉલ્ેખ રરીને મતદારોની ્સહાનુભૂવત મેળવવાનો પ્યા્સ રયયો હતો. પણ ભૂતરાળમાં મોદી પોતે પણ બોલવામાં વવવેર અનેર વાર ચૂરી ગયા હતા.

2009માં લાલરૃષણ અડવાણીની "ભારત ઉદય યાત્રા" વખતે મોદી ગુજરાતના મુખય પ્ધાન હતા. આ યાત્રામાં એર સથળે ભાષણ રરતી વખતે મોદીએ રોંગ્ે્સના અધયક્ા શ્ીમતી ્સોવનયા ગાંધીને "જ્સસી ગાય" અને તેમના પુત્ર રાહુલ ગાંધીને "હાઇવરિડ વાછરડંુ" તરીરે ઓળખાવયા હતા. આ બાબતે ઘણો હોબાળો થયો હતો. ભાજપના રેટલાર વદરષ્ઠ નેતાઓને પણ લાગયું હતું રે, મોદી અહીં વવવેર ચૂરી ગયા છે. પછી મોદીએ માફી માગી લીધી હતી. એવી જ રીતે 2012ની ચૂંટણી વખતે મોદીએ એર ્સભાને ્સંબોધતા રોંગ્ે્સના નેતા શશી શરૂરની પત્ી ્સુનંદા પુષરરને "પચા્સ રરોડની ગલકાફ્ેનડ" તરીરે ઓળખાવી હતી. છેલ્ા રેટલાર વષયોમાં રોંગ્ે્સના નેતા ્સોવનયા ગાંધી તેમના ગોરા રંગ અને વવદેશી મૂળના રારણે ભાજપના નેતાઓના પ્હારો તેમજ ટઠ્ઠા મશરરીના રેનદ્રમાં રહ્ા છે. તેમની રેટલીર ટીપપણીઓ તો ક્ોભભજનર અને વવવેરભાન વવનાની રહી છે.

મોદી ઉપરાંત ભાજપના નેતા અને રાજય્સભાના ્સભય ્સુરિમણયમ સવામીનો એર વીદડયો થોડાંર વષયો પહેલા વાઇરલ થયો હતો. તેમાં રોઇ ્સેવમનારમાં લોરો ્સાથે વાત રરતી વખતે તેમણે ્સોવનયા ગાંધીને "વેશયા" ્સુધિાં રહ્ા હતા. તેમનું વવધાન આ પ્માણે હતું, "મેં રહ્ં તેમને પૂછો ્સોવનયા ગાંધી 1963થી 1968ની વચ્ચે શું રામ રરતી હતી?" હું તમને રહી શરું રે તે "વેશયા" હતી અને એર પાદરસતાની એસરોટકા એજન્સી માટે રામ રરતી હતી.

આ અગાઉ 2017માં રોંગ્ે્સી નેતા મવણશંરર ઐયરે વડા પ્ધાન નરેનદ્ર મોદી અંગે અ્સભય અને વબન્સં્સદીય ભાષાનો પ્યોગ રરતાં વવવાદ ્સજાકાયો હતો. એ વખતે ગુજરાતની વવધાન્સભાની ચૂંટણીના પહેલા તબક્ાનાં મતદાનને બે જ દદવ્સ બારી હતાં તયાં મવણશંરરે વવવાદદત વનવેદન રરીને રાજરીય ભડરો રયયો હતો. મવણશંરર ઐયરે વડા પ્ધાન નરેનદ્ર મોદી અંગે ‘નીચ’ શબદનો ઉપયોગ રયયો હતો. વડા પ્ધાન મોદીએ ્સુરતમાં રેલી દરવમયાન આ શબદપ્યોગની આરરી ઝાટરણી રાઢી હતી, તેમણે મવણશંરર અને રોંગ્ે્સની આવી વનમ્ન સતરની રાજનીવત રરવા બદલ ઝાટરણી રાઢી હતી. વડા પ્ધાનની ્સાથે ્સાથે ભાજપના તમામ નેતાઓએ રોંગ્ે્સ ઉપર ભારે પસતાળ પાડી હતી.

એ વખતે પણ રાહુલ ગાંધીએ તરત જ આ મુદ્ે વવિટ રરીને નારાજગી વયક્ત રરી હતી, તેમણે જણાવયું રે, ભાજપ અને વડાપ્ધાન મોદી દ્ારા અનેર પ્્સંગે રોંગ્ે્સ માટે ગંદી ભાષાનો પ્યોગ રરવામાં આવયો છે અને તેઓ રરતા રહે છે. રોંગ્ે્સની પોતાની ્સંસરૃવત અને વાર્સો છે. હું વડાપ્ધાન માટે મવણશંરર ઐયર દ્ારા ઉપયોગમાં લેવાયેલા શબદો અને ભાષાનું ્સમથકાન રરતો નથી. અમારે તેમનાં અંગત વનવેદન ્સાથે રોઈ લેવાદેવા નથી. તેમ છતાં મારો પક્ અને હું ઇચછીએ છીએ રે ઐયર પોતાનાં બેજવાબદાર વનવેદન અંગે વડાપ્ધાનની માફી માગે.

માત્ર ભારતીય નેતાઓ જ નહીં પણ અમેદરરા અને યુરોપ જેવા વવરવ્સત દેશોના રાજરારણીઓ પણ બોલવામાં દર વખતે પ્માણભાન જાળવી શરતા નથી. અમેદરરાના પ્ેવ્સડેનટ ડોનાલડ ટ્રમપ તો આડેધડ બોલવા માટે જાણીતા છે. "બુલશીટ" જેવા અપશબદો તો તેઓ વારંવાર વાપરતા હોય છે.

વવશ્ષરોના મતે, અવમત શાહ - રાહુલ ગાંધીએ દેશના રાજરારણમાં એર નવા અવભગમની શરૂઆત રરાવી છે અને દેશના બીજા રાજરીય નેતાઓએ તેમાંથી બોધપાઠ લઈને અયોગય ભાષા વાપરનારાંની ખુલ્ેઆમ ટીરા રરવાનું ્સાહ્સ બતાવવું જોઈએ. દેશના રાજરારણમાં બીજો રોઈ ્સુધારો થાય રે ના થાય પણ અ્સભય ભાષા વાપરવાનું બંધ થાય તો એ પણ મોટું પદરવતકાન ગણાશે.

Newspapers in English

Newspapers from United States