Garavi Gujarat USA

અમેરિકામાં કોિોનાની સાિવાિમાં હવે િેમડેસસસવિનો પણ ઉપયોગ થશે કોરોનાની વેક્સિન તૈયાર છે અને થોડા સિપ્ાહમાં આવશેઃ ટ્રમ્પ

-

અમેરિકામાં કોિોનાના ભયજનક િીતે વધી િહેલા કેિો અને ગંભીિ નસથસતને ધયાનમાં લેતા િિકાિે કોસવડ-19 ની તિીિી ત્પાિમાં િેમડેસિસવિને િામેલ કિવાનો સનણનાય લીધો છે. િેમડેસિસવિનો કે્ટલાંક દેશિ મુખય દવા તિીકે ઉ્પયોગ કિી િહ્ાં છે. અમેરિકાના ફૂડ એનડ ડ્રગ એડસમસનસટ્રેશિન એ કોિોના િંક્રમણ િામે લડવા મા્ટે િેમડેસિસવિ દવાને મંજૂિી આ્પી દીધી છે.

અમેરિકાના મીરડયાના જણાવયા અનુિાિ કોિોના વાયિિથી ગંભીિ િીતે ્પીરડત લોકોને િેમડેસિસવિ આ્પવામાં આવશિે. આ દવા અમેરિકાના િાષ્ટ્પસત ડોનાલડ ટ્રમ્પ (Donald Trump) ને ્પણ આ્પવામાં આવી હતી જયાિે તેઓ કોિોના વાયિિ ્પોસઝ્ટીવ જોવા મળયા હતા.

િેમડેસિસવિ એવી ્પહેલી દવા છે જેને સવાસ્થય એજનિીઓએ હોનસ્પ્ટલમાં દાખલ કોિોના વાયિિના દદષીઓને આ્પવા મા્ટે મંજૂિી આ્પી છે. નેશિનલ ઇનનસ્ટટ્ુ્ટ ઓફ હેલથના અભયાિમાં જાણવા મળયું હતું કે િેમડેસિસવિથી કોિોના વાયિિ દદષીના મોતનું રિસક 30% િુધી ઘ્ટી જાય છ.ે

િેમડેસિસવિને સગલીડ િાયનિીઝે ઇિોલાની િાિવાિ મા્ટે િનાવી હતી. આ એ એનજાઇમને

અમેરિકાના પ્ેસિડન્ટ ડોનાલડ ટ્રમ્પ અને જો સિડેન વચ્ેની 22 ઓક્ટોિિની છેલ્ી પ્ેસિડેનનશિયલ રડિે્ટમાં કોિોના મહામાિીને મુદ્ે િંને વચ્ે વાકયુદ્ધ થયું હતું. ટ્રમ્પે જણાવયું હતું કે કોસવડ-19ની વેનકિન તૈયાિ છે અને થોડા િમયમાં આવશિે અને તેનું ઝડ્પી સવતિણ સમસલ્ટિી કિશિે. જોકે જો સિડેન આક્ે્પ કયયો હતો કે અમેરિકા ડાક્ક સવન્ટિમાં પ્વેશિી િહ્ં િહ્ં છે

ત્રણ નવેમિિે પ્ેસિડેન્ટની ચૂં્ટણીનાા િે િપ્ાહ કિતાં ઓછો િમય િહ્ો છે તયાિે 90 સમસન્ટમાં રડિે્ટમાં શિરૂઆતમાં િમયગાળામાં કોિોના વાઇિિનો મુદ્ો છવાયેલો િહ્ો હતો. ટ્રમ્પે આ મહામાિીને વૈસવિક િમસયા ગણાવી હતી.

74 વર્ષીય ટ્રમ્પે જણાવયું હતું કે વેનકિન થોડા િમયમાં આવશિે. તે તૈયાિ છે. તેની થોડા િપ્ાહમાં જાહેિાત થશિે અને તેનું સવતિણ થશિે. જહોનિન એનડ જહોનિન, મોડેનાના અને ફાઇઝિ જવે ી કં્પનીઓ આ મોિચે િાિી કામગીિી કિી િહી છે. અમે િીજા દેશિો િાથે અને ખાિ કિીને યુિો્પ િાથે કામગીિી કિી િહ્ાં છીએ.

જોકે સિડેને આક્ે્પ કયયો હતો કે ટ્રમ્પની નીસતઓને કાિણે દેશિમાં મો્ટી િંખયામાં લોકોના મોત થયા છે. આ્પણે ડાક્ક સવન્ટિમાં પ્વેશિી િહ્ાં છીએ. તેઓ કોઇ સ્પષ્ટ યોજના ધિાવતા નથી. આગામી વર્નાના મધય ભાગ િુધીમાં દેશિના લોકો મા્ટે વેનકિન ઉ્પલબધ િને તેવી કોઇ શિકયતા લાગતી નથી.

કોિોના મુદ્ે ટ્રમ્પે કહ્ં કે અમે િાઇડેનની જેમ િેઝમેન્ટમાં િહી શિકીએ નહીં કે દેશિમાં લૉકડાઉન જાહેિ કિી શિકીએ નહીં. એના જવાિમાં િાઇડેને કહ્ં કે આશિિે િવા િે લાખ લોકો કોિોનાના ્પગલે મિણ ્પામયા હતા. આવા િંજોગોમાં ટ્રમ્પને પ્મુખ્પદે િહેવાનો કોઇ અસધકાિ િહેતો નથી.

ટ્રમ્પને ચૂં્ટણી લડવા મા્ટે અયોગય જાહિે કિવા જોઇએ. હાલ કોિોનાને ખતમ કિવાની ટ્રમ્પની કોઇ યોજના નથી. તેમણે કહ્ં કે એક આંતિિાષ્ટીય ખયાસતપ્ાપ્ િામસયકે પ્મુખ તિીકેના ટ્રમ્પના વતાનાવને િં્પૂણના્પણે ભયજનક ગણાવયો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States