Garavi Gujarat USA

ભાિતી્ય અને પારકસતાની ડા્યસપોિા વચ્ે અમેરિકામાં ભાઈચાિો

-

્ામાનય રીતે તો ભારતીયો અિે ્પારકસતાિીઓ ગમે તયાં ભેગા ્થાય તયારે અ્પેક્ા એવી હોય છે કે, બન્ે ્મુદાયો વચ્ે ચકમક જ ઝરે. ્પણ અમેરરકામાં નચત્ર કઈંક જુદું જ છે. આ ભાઈચારાિા બીજ કદાચ ડી્ેમબર, 2012માં કિેકટીકટિી ્ેનડી હૂક એનલમેનટરી સકકૂલમાં બિેલી િૂટાઉટિી ઘટિા વખતે રો્પાયા હતા.

ભારતીય અમેરરકિ ઈનવેસટમેનટ બેંકર િેખર િરન્ંહિિી ્પારકસતાિી અમેરરકિ રદલાવર ્ૈયદ ્ા્થે ્પહેલી મુલાકાત ્થઈ હતી. ્ૈયદ કેનલફોનિસિઆમાં ટેક એનટરપ્રિર છે. એ બન્ે વચ્ે ્થોડા જ ્મયમાં ગાઢ નમત્રતા જામી ગઈ હતી અિે બન્ેએ ્ા્થે મળીિે એનિયિ અમેરરકિ એનડ ્પેન્રફક આઈલેનડ્સિ નવકટરી ફૂંડિી સ્થા્પિા કરી હતી. તેમિી આ ્ંસ્થાિો ધયેય અમેરરકાિા સ્થાનિક તેમજ રાષ્ટીય રાજકારણમાં તેમિા ્મુદાયિા લોકોિે એક કરવા, તેમિો અવાજ રજૂ કરવાિો છે. આ ્મુદાય ્ંખયાિી દ્રષ્ટિએ તો અમેરરકામાં લગભગ 20 નમનલયિ્થી વધારે છે, ્પણ તેમિું વોટર તરીકેિું રજીસટ્ેિિ ત્થા મતદાિ અનય ઇનમગ્નટ ્મુદાયોિી તુલિાએ રાષ્ટીય ્રેરાિ કરતાં ઓછું છે. અિે આ ભારતીય – ્પારકસતાિી નમત્રો આ નચત્ર બદલવા માંગે છે.

આ ગ્ુ્પે એક અવાજે આ વખતિી ચૂંટણીમાં ડેમોક્ેટ ઉમેદવાર જો નબડેિિે ્મ્થસિિ આ્પવાિો નિણસિય છેક જાનયુઆરી મનહિામાં જ લીધો હતો. તેઓ માિે છે કે, નબડેિિો નવજય ્થિે તો એ વધુ ્માિતાવાળા, વધુ નયાયી અમેરરકા ્ાકાર કરવાિી રદિામાં આગે કદમ બિી રહેિે. બન્ે એ વાત ષ્સવકારે છે કે, ભારતીયો અિે ્પારકસતાિીઓ વચ્ે ઘણુ ્ામય છે. ઘણા ખરા લોકોિી ભાષા એક ્રખી છે, તેમિી ખાણી્પીણીિી વસતુઓ અિે આદતો ્રખી છે, બન્ેિો એક ્માિ ઈનતહા્ છે અિે બન્ે ્મુદાયો નક્કેટમાં અિે નહનદી રફલમોિા જબરજસત ર્ ધરાવે છે. ્ૈયદ તો તયાં ્ુધી કહે છે કે આ્પણા મૂલયો ્પણ એક ્માિ છે.

અમેરરકામાં રહેવાિા કારણે તેઓ નિખયા છે કે અમેરરકામાં તેમિા નહતો િું છે અિે તેિું રક્ણ કેવી રીતે ્ા્થે મળીિે કરી િકાય. એવા તો ઘણા ભારતીય અિે ્પારકસતાિી અમેરરકન્ છે જે માિે છે કે વતિમાં બન્ે દિે ો વચ્ેિી કડવાિ અહીં અમેરરકામાં તેમિે િડતી િ્થી.

તેમિા ્ંતાિો તો એવું ્પૂછે છે કે, 50 કે 60 વષસિ કે એ્થી ્પણ વધુ ્મય ્પહેલા ભારતમાં અિે ્પારકસતાિમાં જે કઈં ્થયું હતંુ તેિા્થી અમારે િું લેવા-દેવા?

અમેરરકામાં ્પારકસતાિી અમેરરકન્િી ્ંખયા અંદાજે એક નમનલયિ (દ્ લાખ) છે, તો ભારતીય અમેરરકન્િી ્ંખયા આિરે 4.5 નમનલયિ (45 લાખ) છે. એક ્વવે અિુ્ાર 2016માં 88 ટકા ્પારકસતાિી અમેરરકન્ તેમજ 77 ટકા ભારતીય અમેરરકન્ે ડેમોક્ેરટક ્પાટમીિા ઉમેદવાર નહલેરી ષ્લિનટિિે વોટ આપયો હતો.

Newspapers in English

Newspapers from United States