Garavi Gujarat USA

ગૃહકંકાસમાં યુવાને પત્ી, મામાજીની હતયા કરીને બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કયયો

-

રાજકટો્ શહેરના થટોરાળા પટોલીસ સ્શે ન પાસે મનહરપરા-૧૧માં રહેતા ઈમરાન પઠાણે પત્ી સાથે ચાલતા નવખવાદને કારણે ઝનૂનમાં આવી જઇને ગુરૂવારે, 22 ઓક્ટોબરે બપટોરે રૂખકડયા ફા્ક પાસે એક રીક્ાને આંતરી તેમાં બેઠેલી પત્ી, મામાજી સસરા અને સાસુને ્છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેની પત્ી અને મામાજી સસરાના મટોત નીપજયા હતા. સાસુને ગંભીર ઈજા થતાં હટોસસપ્લમાં ખસેડવામાં આવી હતી. આ ઘ્ના પ્છી પણ ક્ટોધ શાંત નહીં થતાં ઘરે ધસી જઈ બે માસૂમ સંતાનટો સાથે અસનિસ્ાન કરી લેતાં ત્રણેયને નસનવલમાં ખસેડાયા હતા. જયાં ત્રણેયની હાલત ગંભીર ગણાવાય ્છે.

પટોલીસ પાસેથી પ્રાપ્ત માનહતી મુજબ ઈમરાનની પત્ી નાઝીયા (ઉ.વ.૨૪)એ ભગવતીપરામાં રહેતી માતા ફીરટોઝાબેન નુરમહમદ પઠાણ (ઉ.વ.૪૫)ને કટોલ કરી કહ્ં કે, પનત ઈમરાન તેને મારક્ૂ અને હેરાન કરે ્છે. જેથી ફીરટોઝાબેને તેને કહ્ં કે, પટોતે આ અંગે મનહલા પટોલીસ મથકમાં જઈ ફકરયાદ કરશે, વાતચીત થયા મુજબ ફીરટોઝાબેન આજે બપટોરે મનહલા પટોલીસ મથકે ગયા હતા અને તયાં અરજી આપી હતી. તયાંથી પરત આવતી વખતે બેડીપરા ફાયરબ્ીગેડ નજીક મનહરપરા-૧૧માં રહેતા ભાઈ નઝીરખાન અખતરખાન પઠાણ (ઉ.વ.૪૭)ને પણ સાથે લઈ પુત્રી નાઝીયાના ઘરે પહોંચયા હતા. જયાંથી મનહલા હેલપલાઈન ૧૮૧ને કટોલ કરતા તેની ગાડી આવી હતી. જેમાં બેસી ત્રણેય મનહલા પટોલીસ મથકે પહોંચયા હતા. તયારબાદ મનહલા પટોલીસ મથકના સ્ાફે ઈમરાનને બટોલાવતા તે પુત્ર અલકાન (ઉ.વ.૮)ને બાઈક પર લઈ તયાં પહોંચયટો હતટો. જયાં થટોડીવાર વાતચીત બાદ ઈમરાન હું મારા વકીલને બટોલાવીને આવું ્છું તેમ કહી પુત્ર સાથે રવાના થઈ ગયટો હતટો.

ઘણટો સમય થઈ જવા ્છતાં ઈમરાન પરત નહીં આવતા તેની પત્ી, સાસુ અને મામાજી સસરા મનહલા પટોલીસ મથકેથી રીક્ામાં બેસી ભગવતીપરા જવા રવાના થયા હતા. જંકશન સ્ેશન રટોડ પર કટોઠી કમપાઉન્ડના ગે્ સામેના રટોડ પર રૂખકડયા ફા્ક નજીકથી પસાર થતા હતા તયારે અચાનક તયાં ઈમરાન બાઈક પર પુત્ર સાથે ધસી આવયટો હતટો.

તેણે રીક્ા રટોકાવી તેમાંથી પત્ી, સાસુ અને મામાજી સસરાને ્છરીના આડેધડ ઘા ઝીંકી દેતા આ ત્રણેય જીવ બચાવવા ભાગયા હતા. પરંતુ તેની પત્ી નાઝીયા અને મામાજી સસરા નઝીરખાનને ગંભીર ઈજા થતાં બંનેના સથળ પર જ મૃતયુ નીપજયાં હતા. જયારે સાસુ કફરટોઝાબેનને ગંભીર ઈજા થઈ હતી.

આ ઘ્ના બાદ ઈમરાન પુત્રને લઈ ઘરે ધસી ગયટો હતટો. જયાં તેણે પેટ્ટોલથી પુત્ર અલકાન (૮) અને પુત્રી અલવીરા (૬)ને સાથે રાખી અસનિસ્ાન કરી લીધું હતું. તયારબાદ ત્રણેયને સખત રીતે દાઝી ગયેલી હાલતમાં ૧૦૮માં નસનવલ હટોસસપ્લે ખસેડાયા હતા. બીજી તરફ તેની સાસુ કફરટોઝાબેનને પણ ગંભીર હાલતમાં નસનવલ હટોસસપ્લ ખસેડાયા હતા.

Newspapers in English

Newspapers from United States