Garavi Gujarat USA

સ્ટોક્સ-્સેમ્સનની તટોફાની બેટ્ંગઃ મુંબઈ ્સામે રાજસ્ાનનટો વિકે્ે વિજય આઈપીએલ પલેઓફ્સ ્ી ્સુધી, મીએ દુબઈમાં ફાઇનલ

-

અબુધાબીમાં રવિિારે રાત્રે રાજસ્ાન રોયલ્રે ્ોડો પડકારજનક ગણાતો 196 રનનો ટાગગેટ પણ આ્ાની્ી હાં્લ કરી મુંબઈ ઈન્ડય્્નરે 8 વિકેટે હરાવયું હતું અનરે પલરે ઓફ્ માટેની પોતાની તકો જીિંત રાખી હતી. એમાં બરેન સટોક્ની અણનમ ્દી ત્ા ્ંજુ ્રેમ્નની અણનમ અડધી ્દી મુખય હતી. ર્પ્રદ િાત એ રહી કે જ્પ્રીત બુમરાહ જરેિો બોલર પણ આ જોડીનરે કાબુમાં રાખી શકયો નહોતો, તરેની ચાર ઓિરમાં રાજસ્ાનના બરેટ્મરેનરે 38 રન લીધા હતા. સટોક્ – ્રેમ્નરે ત્ીજી વિકેટની અણનમ ભાગીદારીમાં 152 રન 13.4 ઓિ્્સમાં કયા્સ હતા. બન્રેએ ત્ણ-ત્ણ છગગા માયા્સ હતા, તો સટોક્રે 14 અનરે ્રેમ્નરે ચાર ચોગગા માયા્સ હતા.

મુંબઈ માટે હારદ્સક પંડ્ાએ 21 બોલમાં 7 છગગા અનરે બરે ચોગગા ્ા્રે અણનમ 60 રન કયા્સ હતા, પણ તરેની ધમાકેદાર બરેટીંગ એળે ગઈ હતી. ટો્ જીતી પ્ર્મ બરેરટંગ લીધા પછી મુંબઈ ઈન્ડય્્ની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ડી કોક ફક્ત 6 રન કરી વિદાય ્યો હતો. તયારબાદ ઈશાન રકશન અનરે ્ૂય્સકુમાર યાદિરે બીજી વિકેટની ભાગીદારીમાં 83 રન કરી બાજી ્ંભાળી હતી. એ પછી કેપટન પોલાડ્સ ખા્ કઈં કરી શકયો નહોતો. પોલાડ્સની વિદાય પછી હારદ્સક પંડ્ા અનરે ્ૌરભ વતિારીએ ફરી 64 રનની ભાગીદારી કરી હતી. ્ૌરભ વતિારીએ 25 બોલમાં ચાર ચોગગા અનરે એક છગગા ્ા્રે 34 રન કયા્સ હતા. જોફ્ા આચર્સ 4 ઓિરમાં 31 રન ત્ા શ્રેય્ ગોપાલરે 4 ઓિરમાં 30 રન આપી બરે-બરે વિકેટ લીધી હતી.

રાજસ્ાન રોયલ્ની પણ શરૂઆત તો નબળી જ રહી હતી. રોવબન ઉ્પપા 13 અનરે પછી કેપટન સટીિ નસમ્ 11 રન કરી વિદાય ્યા હતા. પણ 44 રનરે બરે વિકેટ ગુમાવયા પછી ્ંજુ ્રેમ્ન અનરે બરેન સટોક્રે મુંબઈની બોવલંગનરે હંફાિી હતી. ્ંજુ ્રેમન્રે માત્ 27 બોલમાં અડધી ્દી પૂરી કરી હતી. તો સટોક્રે

59 બોલમાં આઈપીએલની બીજી ્દી કરી હતી.

યુએઈમાં રમાઈ રહેલી ઈન્ડયન પ્રીવમયર લીગ (IPL 2020)ની 13મી ્ીઝનના પલરેઓફનો કાય્સક્રમ ભારતીય વક્રકેટ કંટ્ોલ બોડ્સ (BCCI)એ જાહેર કરી દીધો છે. પલરેઓફ્ની શરૂઆત 5 નિરેમબર્ી ્શરે, જરે 8મી ્ુધી ચાલશરે. ફાઇનલ 10 નિરેમબરે દુબઈમાં રમાશરે. તરેનો કાય્સક્રમ આ મુજબ છેઃ

Newspapers in English

Newspapers from United States