Garavi Gujarat USA

NHSનરી જોબ ઓફરટિમાં વયાપક રેબ્રસ્ટ ભેદભાવ

-

રોયલ ્કોલેજ ઓફ રફઝરી્શરીયનસના અહેવાલ પ્માણે રાષ્ટરીય આરોગય સેવામાં પ્વતટિતા વયાપ્ક વં્શરીય પક્ષપાતના ્કારણે અવિેત, એબ્્શયન અને વં્શરીય લઘુમબ્ત સમુદાયના ્ડોકટસટિ બ્સબ્નયર ભૂબ્મ્કા મેળવવામાં પાછા પ્ડરી રહ્ા છે. યુ.્કે. નરી હોન્સ્પટલોના 30,000 ્ડોકટરોનું પ્બ્તબ્નબ્ધતવ ્કરતરી રોયલ ્કોલેજ ઓફ રફઝરી્શરીયને જણાયું છે ્કે, આરોગય સેવામાં પ્વતતી રહેલા વયાપ્ક પક્ષપાતથરી વં્શરીય લઘુમબ્તના અવિેત એબ્્શયન ્ડોકટસટિને તેમના વિેત સમ્કક્ષોનરી સરખામણરીએ ્કનસલટનટ બનવાનું અઘરૂં થઇ ગયું છે. વં્શરીય લઘુમબ્ત ્ડોકટરને તાલરીમાથતીથરી ્કનસલટનટનરી બઢતરીનરી મહતવા્કાંક્ષામાં બેવ્ડો ગેરલાભ થઇ રહ્ો છે. આરસરીપરીના પ્મુખ ્ડો. એન્રુ ગો્ડા્ડષે જણાવયું હતું ્કે, સવષેના તારણોથરી આરોગય સેવામાં વં્શરીય પક્ષપાત હજુ

પણ મુખય સમસ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. રોયલ ્કોલેજને જણાયું છે ્કે, વિેત ્ડોકટરો ઘણરી ઓછરી જગયા માટે અરજી ્કરતા હોવા છતાં તેમને ્શોટટિબ્લસ્ટ અને જોબ ઓફરનરી ્શકયતા વધારે હોય છે. તેનરી સામે બલે્ક, વં્શરીય લઘુમબ્તઓ માટે આવરી ્શકયતા ઓછરી હોય છે. 2019માં 399 નવા લાય્કાતવાળા ્કનસલટન્ટસના સવષે આધારરત અહેવાલ પ્માણે 98 ટ્કા વિેતોના ્શોટટિબ્લસ્ટે્ડ સામે 91 ટ્કા અવિેત, વં્શરીય લઘુમબ્તઓ માટે આવરી ત્ક હતરી. જો્કે, પહેલા જ રાઉન્ડમાં જોબ ઓફરનરી ્શકયતા 29 ટ્કા વિેતોના દાવા મળયા છે. સામે બલે્ક અને વં્શરીય લઘુમબ્તઓ માટે ત્કો 12 ટ્કા હતરી.

30નરી વયના ્ડોકટસટિના અનુભવના આઠ વર્ટિના ્ડેટાનરી િ્કાસણરી ્કરાતા જણાયું છે ્કે, વં્શરીય લઘુમબ્ત, બલે્ક તાલરીમાથતી ્કનસલટનટ ઇનટરવયૂમાં ઓછા સફળ થયા છે. સવષેના તારણોમાં આવો પક્ષપાત દૂર ્કરવા પગલાંનરી જરૂર વયતિ ્કરાઇ છે.

બ્મ્ડલસેકસ યુબ્નવબ્સટિટરીના રરીસિટિ ફેલો અને આરોગય સેવામાં વં્શરીય પક્ષપાત મામલાના બ્નષણાત રોજર ક્રીને જણાવયું હતું ્કે, પદ્દબ્તસરના પક્ષપાતથરી વં્શરીય લઘુમબ્ત અવિેતનરી સરખામણરી મામલે 2018ના અહેવાલ પ્માણે અવિેત એબ્્શયન લઘુમબ્ત ્ડોકટરને દર વર્ષે 10,000 પાઉન્ડ અને અવિેત નસટિને વિેતો ્કરતાં 2700 પાઉન્ડ ઓછું વેતન મળતું હતું. રાષ્ટરીય આરોગય સેવાના પ્વતિાએ વં્શરીય ધોરણે અયોગય વયવહાર ન થવો જોઇએ એવરી તાર્કદ ્કરતાં ઉમેયુું હતું ્કે, આરોગય સેવા સૌ ્કોઇનરી છે અને પરીપલસ પલાન દ્ારા તમામ વં્શ, રંગને પ્બ્તબ્નબ્ધતવ વધારવાનરી પ્બ્તબદ્ધતા ધરાવાઇ છે.

Newspapers in English

Newspapers from United States