Garavi Gujarat USA

નેધરલેન્ડના વનષણાતોને મોઢામાં એક નવી લાળગ્ંવથ મળી આવી

-

માનિના રરીરમાં િેટલા અંગો આિચેલા છે એ વિરચે સંરોધિોનચે હજી પણ પુરી જાણિારી નથી. આનો પુરાિો ્ાજચે્રના એિ સંરોધનમાંથી મળયો છે. નચેધરલચેનડ િેનસર ઈસનસટટયૂટ (એનસીઆઈ)નચે રેકડયોથચેરાપીના અભયાસ દરવમયાન મોઢામાંથી એિ નિી લાળગ્રંવથ (સલાઈિરી ગલચેનડ) મળી આિી હ્ી. એનસીઆઈએ પો્ાની િચેબસાઈટ પર આ અંગચે લખયું હ્ું િે નિી ગ્રંથી મળી આિિાથી હિચે માથામાં િે ગળામાં િેનસર હરચે ્ો ્ચેનો િધુ સારી રી્ચે અભયાસ થઈ રિરચે.

સંસથાના ઓનિોલોવજસટ (િેનસરવિદ્) ડૉ. િુટર િોગલ અનચે મચેકસવલ્ેવસયલ (જડબાના વનષણા્) સજ્શન ડૉ. માવથજસ િાલસટાર નિા પ્રિારના સિેવનંગનો અભયાસ િર્ાં હ્ા. એ દરવમયાન ્ચેમના ધયાનચે આવયું િે નાિથી નીચચેના ભાગમાં બચે અજાણયા પદાથયો જોિા મળી રહ્ા છે. પણ ્ચેનો દેખાિ અનય લાળગ્રંવથ જચેિો જ હ્ો.

રરીરરાસત્રના વિજ્ાન પ્રમાણચે એ જગયાએ િોઈ આિી ગ્રંવથ હોિી ન જોઈએ. સામાનય રી્ચે લોિોનચે 3 જોડી લાળગ્રંવથ હોય છે. એ ત્રણચેયનું સથાન અલગ જગયાએ હ્ું. આ ગ્રંવથ ્ો સાિ નિી જગયાએ જોિા મળી હ્ી. ્ો તયાં રું હ્ું? બન્ચે ્બીબોએ ્ચેનો ઉંડો અભયાસ િયયો અનચે પછી એિા ્ારણ પર આવયા િે એ એિી લાળગ્રંવથ છે, જચે અતયાર સુધી જોિામાં નથી આિી.

આ ગ્રંવથનું િદ અંદાજચે દોઢ ઇંચ જચેટલું છે. અલબત્ત આ ગ્રંવથનચે અલગ ગણિી િે અનય

અંગનો ભાગ ગણી લચેિો એ અંગચે હજુ અવનવચિ્્ા છે. સંભિ્: આ ગ્રંવથનચે ટયુબારીયલ ગલચેનડ નામ અપારચે.

જોિામાં િદાચ આિી હોય ્ો પણ સંરોધિોએ ્ચેનચે િોઈ અંગનો ભાગ માની લીધો હરચે. સંરોધિોએ પો્ાનું આ કરસચ્શ પચેપર પ્રગટ િર્ાં પહેલા સિા સા્સો જચેટલા લોિોના જડબાનો અભયાસ િયયો હ્ો અનચે દરેિના ચહેરામાં એચે ગ્રંથી જોિા મળી હ્ી. ્ચેમના ચહેરા પર રેકડયચેરન થચેરાપી આપિામાં આિચે ્ો ્ચેની રું અસર થાય ્ચેનો પણ સંરોધિોએ અભયાસ િયયો હ્ો.

આ પહેલા સંરોધિોનચે 2017માં પણ રરીરમાંથી મચેસચેનટરી નામનું નિુ અંગ મળી આવયું હ્ું, જચેમના વિરચે ્ચેમનચે જાણિારી ન હ્ી.

Newspapers in English

Newspapers from United States