Garavi Gujarat USA

વાળના રંગ પરથરી વ્‍યક્તિત્વનરી ઓળખ

-

સ્ત્રીના વાળ તેનરી સુંદરતાનંુ દપ્ડણ ગણા્ય છે. કાતમનરીના કેશકલાપ પર ગરીતકારોએ કંઇ કેટે લા્ય ગરીત રચરી નાખ્યા છે. પ્રેતમકાના લાંબા-કાળા કેશ જોઇને પ્રેમરી તે ગરીતમાં કહે છે ‘તેરરી ઝુલફોં કે સા્યે મ શામ કર લુંગા’ જ્યારે અન્ય એ ગરીતમાં ગરીતકાર રેશમ જેવા મુલા્યમ વાળનરી તારરીફમાં લખે છે, ‘્યે રેશમરી ઝુલફેં, ્યે શરબતરી આંખે, ઇનહેં દેખકર જી રહે હૈ સભરી’ તેવરી જ રરીતે સોનેરરી રંગના કેશન ગરીતકારે ‘સૌને જેસે બાલ’ કહેતાં કહ્યુું છે કે ‘ચાંદરી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, એક તૂંહરી ધનવાન હૈ ગોરરી, બાકી સબ કંગાલ.’

વાસ્તવમાં સોનેરરી રંગ ધન અને વૈભવનું પ્રતતક છે. ગોલડનવાળા માનુનરીને સેકસરી લુક આપે છે. આવા કેશ આતમતવશવાસ, ઉજા્ડ અને શતતિના પ્રતરીક ગણા્ય છે. વળરી ગોલડન કશે કલાપ ધરાવતરી માનુનરી પોતાનરી વ્ય કરા વધુ નાખરી દેખા્ય છે. ગોલડન હેર ધરાવતરી ્યુવતરી વધ ્યુવાન દેખા્ય છેે તેનું કારણ આપતાં તનષણાતો જણાવે છે કે સામાન્ય રરીતે મોટાઓનરી તુલનામાં નાા બાળકોના કેશ વધુ સારરી હો્ય છે. તેથરી સોનરેરરીવાળ ધરાવતરી પામેલા વધુ ્યુવાન દેખા્ય છે. સોનેરરી વાળ ધરાવતરી સ્ત્રીઓનેે ગલેમરસ અને વૈભવરી પણ માનવામાં આવે છે. જોકે સોનેરરી વાળ વાળરી ્યુવતરી તેનરી વ્ય કરતાં નાનરી દેખાતરી હોવાથરી લોકો તેનરી વાતને ગંભરીરતાથરી નથરી લેતાં. તેને પોતાનરી જાતનેે પુરવાર કરવા સખત મહેનત કરવરી પડે છે. અલબત્ત, સાંજનરી પાટટીમાં સોનેરરી વાળનો જાદુુ ચાલે છે. ગોલડન હેરનરી સેકસરી અદાને તારિશ કરવા, પાટટીમાં જવાનું હો્ય તેના એક કદવસ પૂવવે વાળને ગરમ તેલનરી ટ્રીટમેનટ આપો. સોના જેવા વાળ ધરાવતરી ્યુવતરીને જો કોઇ

વ્યવસાત્યક મરીકટંગમાં જવું પડે તેમ હો્ય તો તેણે વાળ ખુલલા રાખવાને બદલે પોનરીટેલ બાધં રી લવે રી જોઇએ. ખુલલા સોનેરરી વાળ ગલેમરસ લુક આપે છે, જે તબઝનેસ મરીકટંગ માટે ્યોગ્ય ન ગણા્ય.

જે રરીતે સોનેરરી કેશકલાપ ્યુવતરીને ગલેમરસ, વૈભવરી અને આતમતવશવાસુ દશા્ડવે છે તેવરી જ રરીતે જુદાં જુદાં રંગના વાળ સંબંતધત વ્યકકતનું વ્યતતિતવ છતું કરે છે. ભૂરા રંગના કેશનરી વાત કરરીએ તો આવા વાળ ધરાવતરી વ્યતતિ પર લોકો જલદરી ભરોસો મૂકે છે. ભૂરો રંગ પ્રાકકૃતતક હોવાથરી ભૂરા અને કાળા કેશવળરી માનુનરીને તવશવાસપાત્, આતમતનભ્ડર અને પ્રકકૃતતનરી સમરીપ કહેવા્ય છે. એક સવવેક્ષ્‍ાણ મુજબ ભૂરા વાઇળ ધરાવતરી સ્ત્રીને લોકો સાચરી સખરી માને છે અને તેમને કોઇપણ રહસ્્ય તનઃસકંકોચપણે કહે છે. સવવેક્ષણમાં આવા વાળ વાળરી સ્ત્રીઓને સ્માટ્ડ્ડ અને આતમતવશવાસુ માનવામાં આવરી છે. એમ પણ માનવામાં આવે છે કે ભૂરા કેશલાપ ધરાવતરી મતહલાઓનું કૌટુંતુંતબક જીવન અન્ય સ્ત્રીઓનરી તુલનામાં વધુ સુખરી હો્ય છે. જોકેે મોટાભાગના લોકો આવરી સ્ત્રીને બોરીંગ પણ માને છે. લાલ રંગના કેશ ધરાવતરી સ્ત્રી બધાં કરતાં નોખરી તરરી આવે છે. આ કલર ઉત્તેજના અને જોશનું પ્રતતક છે. વળરી રકત રંગ લોકોનું ધ્યાન ઝડપથરી આકત્્ડત કરે છે. આનું એક કારણ એ પણ છે કે લાલ

બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. એક સવવેક્ષણ મુજબ તવશવભરમાં દોઢથરી બે ટકાલોકોના વાળ જ કુદરતરી રરીતે લાલ હો્ય છે. રાતો રંગ ઉત્તેજનાનરી સાથે સાથે પ્રેમનું પ્રતરીક પણ ગણા્ય છે. તે સેકસરી અને ઉત્તેજક હોવાથરી માનવામાંઆવે છે કે રકત રંગરી વાળ ધરાવતરી સ્ત્રીઓનરી ‘લવલાઇફ’ અન્ય મતહલાઓ કરતાં વધુ સારરી હો્ય છે. જોકે આ રંગ અન્ગનનો હોવાથરી લાલ રંગના વાળ ધરાવતરી વ્યતતિ ક્ોધરી પણ મના્ય છે.

 ??  ?? રંગંગ
રંગંગ
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States