Garavi Gujarat USA

તહેવારોનો ઉમંગ બમણો કરતાં ઓટફ્સ ડ્રે્સ

-

સામાન્ય રીતે નોકરી કરતાં પુરુષો અને માનુનીઓ ઓફિસમાં િોમ્મલ વસ્ત્ો જ પહેરતાં હો્ય છે. પરંતુ તહેવારના ફિવસોમાં તેઓ પફરધાનમાં થોડી છૂટછાટ લેવાની તક ઝડપી લે છે. પરંતુ તેમને એ વાતની મૂંઝવણ થા્ય છે કે ઓફિસમાં પહેરવું શું? િેશન ફડઝાઈનરો તેમની આ સમસ્્યાનો જવાબ આપતાં કહે છે કે ઓફિસમાં એવું પફરધાન કરો જે બહુ ભપકાિાર ન લાગે તો્ય આકષ્મક િેખા્ય જેમ કે .... ફિવાળીના ફિવસોમાં પરંપરાગત વસ્ત્ોનું ચલણ હો્ય છે. વળી આપણે ત્યાં તહેવારો િરમમ્યાન રગં બેરંગી કપડાં પહેરવાની પરંપરા ચાલી આવી છે.

તેથી મન્યમમત રીતે પહેરવામાં આવતા સિેિ કાળા, ગ્ે કે બીજ કલરને થોડાં ફિવસ કબાટમાં જ રહેવા િો. ફિવાળીના ફિવસોમાં મોરમપચછ બલુ, મહેંિી જેવા લીલા, રાતા રંગના અને સોનેરી અથવા રૂપેરી ભાત પાડતા વસ્ત્ો ધારણ કરો. પુરુષો ચુડીિારકુરતા

પહેરી શકે. માનુનીઓ સુદ્ા ચુડીિાર- કુરતા, વક્ક કરેલા પંજાબી સૂટ પહેરી શકે. જ્યારે સાડી તો હમેશાં સુંિર જ લાગશે. ઓફિસમાં માનુની મસલક કે જ્યોજ્મટની સાડી પહેરી શકે. શક્ય હો્ય ત્યાં સુધી પારિશ્મક સાડી પહેરવાનું ટાળો. જો આવી સાડી પહેરવી જ હો્ય તો છેડા પાસેથી પ્લટ લઈને સારી રીતે પીનઅપ કરી લેવું. િેશન ફડઝાઈનરો કહે છે કે પુરુષો જોધપુરી સાથે બૂટ પહેરો તો્ય એકિમ સુંિર િેખા્ય. ચુડીિાર-કુરતા સાથે જૂતી અને સ્ટોલ પુરુષના ડ્ેમસંગને લાજવાબ લુક આપે છે. પુરુષો માટે તહેવારો િરમમ્યાન આ પફરધાન પરિેકટ ગણા્ય છે. માનુનીઓની એકસસરીના માટે િેશન ફડઝાઈનરો કહે છે કે સાડીના છેડા પર સુંિર બ્ોચ લાગવો. જો બ્ોચ આકષ્મક હો્ય તો નેકલેસ હળવું પહેરો. પરંતુ સેમીપ્ેમશ્યસ સ્ટોન ધરાવતું નેકલેસ પહેરો તો બ્ોચ ન લગાવો. સાડીના રંગ મુજબ ગોલડન અથવા મસલવર બેઝ ધરાવતી જ્ેલરી પસંિ કરો. મોરમપચછ રંગ સાથે મોતીના ઘરેણા પણ ખૂબ સુંિર લાગે છે. સાડી ડ્ેસમાં મસલવર બોડ્મર કે ભરત કામ મઢેલા આભૂષણો પહેરો અને જો ગોલડન વક્ક કરેલું હો્ય તો ગોેલડ બેઝ ધરાવતા અલંકારો પહેરો. પણ ્યાિ રાખો, તમે મવવાહમાં નહીં, પણ ઓફિસમાં જઈ રહાં છો. તેથી તમારી જ્ેલરી બહુ ભપકાિાર નહીં પણ 'સીમપલી બ્યુટીિૂલ' હોવી જોઈએ. સામાન્ય રીતે માનુનીઓ ઓફિસમાં મલપપસ્ટક કે આઈલાઈનર લગાવવાથી વધુ મેકઅપ કરવાનું પસંિ નથી કરતી. પરંતુ પરપં રાગત પફરધાન સાથે થોડો વધુ મેકઅપ કરી શકા્ય જેમ કે આઈલાઈનર ઉપરાંત મસ્કરા લગાવી શકા્ય. મસ્કરા આંખોને અત્યંત આકષ્મક લુક આપે છે. તેવી જ રીતે ચહેરો સુંિરબનાવવા હળવું બલશ ઓન કરો. આમ કરવાથી તમારો ચહેરો ખૂબ સુંિર િેખાશે. આઈશેડો લગાવવાની ભૂલ ન કરો. જો તમારું કપાળ સુંિર હો્ય તો સાડીને મેચીંગ ચાંિલો પણ લગાવી શકા્ય.

Newspapers in English

Newspapers from United States