Garavi Gujarat USA

પાવાગઢઃ ધારર્મક, ઐરતહારસક અનષે પ્ાકૃરતક રહતવ ધરાવતું સ્થળ

-

િવાતૃપૂજાની પરંપરવા અમત પ્રવાચીન કવાળ્થી ઉતરી આ્ી છે. િવાતૃશમતિનો આદર અને ગૌર્ એ ભવારતીય જી્ન પ્રણવાલીનો પ્રવાણ છે. અને એટલે જ િવાનવા ચરણિવાં સકલ મ્શ્વ છે. એિ કોઇએ કહ્ં છે. આ િવાતૃશમતિ અને તેનવાં મ્મ્ધ સ્રૂપો જે સકળ મ્શ્વને ચલવા્ે છે. તેનવા ચવાર િહવારૂપ આપણવા ્ેદોિવાં દશવા્મવયવાં છે, અને તે છે, િવાહેશ્વરી, િહવાકવાલી, િહવાલક્િી અને િહવાસરસ્તી.

આજે અહીં શમતિસ્રૂપવા - િહવાકવાલીની ્વાત કર્વાની છે, જે ગુજરવાતિવાં ્ડોદરવા નજીક આ્ેલવા પવા્વાગઢ સસ્થત પ્્મતની ઊંચી ટૂંક પર મબરવાજિવાન છે.

ગુજરવાતનવા પૂ્્મ સીિવાડે પ્થરવાયેલવા પંચિહવાલ મજલવાનવા હવાલોલ તવાલુકવાિવાં આ્ેલો પ્્મતરવાજ પવા્વાગઢ લીલીછિ ્નરવાજી્થી શોભી રહ્ો છ,ે જેનવા સૌ્થી ઊંચવા મશખર પર જગતજનની િહવાકવાલી મબરવાજિવાન છે. આ સ્થળ આદ્યશમતિનું પ્રવાગટ્ય સ્થવાન અને શમતિપીઠ તરીકે જાણીતું છે. જયવાં પહોંચ્વા હ્ે તો રોપ-્ેની સુમ્ધવા પણ છે.

ગુજરવાતિવાં ત્રણ શમતિપીઠો આ્ેલી છે, જેિવાં શંખલપુરનવા બહુચરવાજી, બનવાસકવાંઠવાિવાં અંબવાજી અને આ પવા્વાગઢ.

આ શમતિપીઠોનું િહત્ એક પુરવાણક્થવા પર આધવારરત અને પ્રચમલત છે. જે િુજબ પ્રવાચીન સિયિવાં પ્રજાપમત દક્ષએ િહવાયજ્ઞ યોજયો હતો, તયવારે સિસત બ્રહવાંડનવા દે્-દે્ીઓ, રવાજાઓને મનિંમત્રત કયવા્મ હતવા. પણ પૂ્્મગ્રહનવા કવારણે તેિની પુત્રી સતી તેિજ જિવાઇ મશ્જીને મનિંત્રણ ન આપયું. જે્થી મશ્જી ક્ોધીત હતવા, પણ પુત્રી મ્નવા મનિંત્રણે મપતૃગૃહે પહોંચયવાં. જયવાં પૂરતો આદર સતકવાર ન િળ્વા્થી ગુસસે ્થઇ પોતવાનો દેહ યજ્ઞની ્ેદીિવાં હોિી દીધો. આ્થી ભવારે હવાહવાકવાર િચી ગયો. મશ્જીને આ જાણ ્થતવાં યજ્ઞ સ્થળે આવયવા અને સતીનવા અધ્મજમલત દેહને લઇ તવાંડ્ કર્વા લવાગયવા. મશ્જીનવા આ કોપનવા કવારણે સિગ્ર બ્રહવાંડ હચિચી ગયું, દ્ે ો પ્રલય ્થ્વાનવા ભય્થી કવાંપ્વા લવાગયવા. મશ્જીનો ગુસસો ઠંડો પવાડ્વા દે્ોએ મ્ણુનો સહવારો લીધો. મ્ષણુએ પોતવાનવા સુદશ્મનચક્્થી સતીનવા અંગોનું છેદન કર્વા ધરતી પર જયવાં જયવાં પડવાં તયવાં સતી શમતિરૂપે પ્રગટ્યવાં અને દેહમ્સજ્મન્થી મશ્જીનો ગુસસો શવાંત ્થયો.

આ સ્થળો શમતિપીઠ તરીકે ઓળખવાયવાં, જેિવાં પવા્વાગઢ પ્્મત પર સતીિવાતવાનવા જિણવા પગની આંગળી પડી, જે્થી એ શમતિપીઠ ગણવાઇ.

્ળી પુરવાણકવાળિવાં િહવાઋષી મ્શ્વવામિત્રે આ પ્્મત પર તપ કરી બ્રહમષ્મનું શ્ેષ્ઠ પદ હવાંસલ કયુું હતું, િહમષ્મએ પોતવાની તપોભૂમિ પર િહવાદે્ીની સ્થવાપનવા સ્હસતે કરી, તે્થી આ રીતે પણ આ સ્થવાનનું અમત િહત્ છે.

ભવારત્ષ્મનવા પમચિિવાંચલિવાં શંકર્ન ખવાતે આ્ેલો આ રમળયવાિણો પ્્મત મહિવાચલનો ચો્થો પુત્ર ગણવાય છે, જે પવા્વાગઢ અગવાઉ પવા્કવાંચલ, પ્નદુગ્મ, પ્નગઢ, પંચ્ત્રક જે્વા મ્મ્ધ નવાિ્થી

ઓળખવાતો હતો.

આ પ્્મતરવાજની રચનવા પંચમત્રકોણ, અષ્ટદળ વૃત્ત અને ચતુરવાસત્રવાતિક છે અને પંચમત્રકોણી મશખરની ઊંચી ટૂંક પર િહવાકવાલી મબરવાજે છે. તંત્રશવાસત્રિવાં આ્ી રચનવા ઉત્તિ િનવાય છે, તે્થી આ સ્થળ િંત્ર-ચંત્ર અનુષ્ઠવાન, જપ-તપ િવાટે ઉત્તિ ત્થવા ભતિોને િન્વાંસચછત ફળ આપનવારું ગણવાય છે.

- દુગગેશ ઉપાધ્ા્

્ળી ચંડ-િૂંડ, રતિબીજ અને શુંભ-મનશુંભ જે્વા િહવાશમતિશવાળી અસુરોને રોળી નવાખનવાર િહવાદે્ી મ્મ્ધ સ્રૂપે ઓળખવાયવાં, જેિવાં રૌદ્રસ્રૂપ્વાળવાં દે્ી દમક્ષણવા કવામલકવા તરીકે જાણીતવાં બનયવાં.

ગુસસવા્થી ભરેલું મબહવાિણું સ્રૂપ, છૂટ્વા્વાળ, િોંઢવાિવાં્થી બહવાર નીકળેલી લવાલ ચટ્ક જીભ, ગુસસવા્થી રતિભરેલી િોટી આંખો, ગળવાિવાં અસુરોનવા િૂંડનો હવાર, કવાળો ્ણ્મ, ચતુરભૂજાળી િનવા હવા્થિવાં લોહી મનતરતું ખપપર, બીજા હવા્થિવાં ખડગ, ત્રીજા હવા્થિવાં રવાક્ષસનું િવા્થું આ સ્રૂપ જરૂર ડિવાિણું લવાગે, પણ િવા હૃદયની કોિળ, ભતિો પર સ્ેહ ્રસવા્નવારી િવાન્વાિવાં આ્ે છે.

ચંડિૂંડ રવાક્ષસો સવા્થેનવા િહવાયુદ્ધ ્ખતે િવાનું િુખ ક્રૃષણ્ણુું અને રતિરંમજત બની જતવાં લલવાટ, ભરિર ખેંચવાઇ જતવાં ને મ્કરવાળ સ્રૂપી બની ગયવાં જે સ્રૂપ િહવાકવાળી સ્રૂપે ઓળખવાયું લગભગ 15િવા સૈકવાિવાં બંધવાયેલ સોલંકીકવાળની અસર્વાળવા આ િંરદરનવા ગભ્મગૃહિવાં િવાતવાજીનો ગોખ છે, જે ગોખને આંખો, િુકુટ અને ્વાઘવા્થી શણગવારી દે્ીિુખનું સ્રૂપ અપવાયું છે, જે ગોખ અને તયવાં સ્થવામપત મસદ્ધયંત્રની પૂજા ્થવાય છે. ગોખની જિણી બવાજુએ કવામલકવા િવાતવાની િૂમત્મ છે. ડવાબી બવાજુએ િવા બહુચરવાજીની આંગી છે અને બવાજુિવાં ડવાબે પડખે શ્ી િહવાલક્િીજી િૂમત્મરૂપે મબરવાજિવાન છે.

શવાતિસંપ્રદવાયિવાં પણ આ સ્થળનું િહત્ છે. અહીં કવામલકવા િવાતવા ઉત્તરવાભીિુખ છે. પવા્વાગઢની નીચેની ટૂંક પર િવા ભદ્રકવાળી મબરવાજિવાન છે. જેિનું િુખ દમક્ષણ તરફ એટલે િહવાકવાળી્થી મ્િુખ રદશવાિવાં છે.

આ શમતિ સ્થળ પર પંદરિવા સૈકવાિવાં રવાજા પતવાઇ જયમસંહ રવા્ળનું રવાજ હતું. પૃથ્ીરવાજ ચૌહવાણનવા ્ંશજ એ્વા આ શૂર્ીર અને બવાદશવાહે તયવારે ફેલવા્ેલી લોક્વાયકવા ગરબવાિવાં ્ણવાતવાં પ્રચમલત બની અને ગરબે રિ્વા નીકળેલવાં િવાનો છેડલો પકડનવાર પતવાઇ રવાજાને િવાએ તેનું પતન ્થશે, એ્ો શ્વાપ આપતવાં તેનું પતન ્થયું. જોકે, આ દંતક્થવાને કોઇ પ્રિવાણ િળતું ન્થી કવારણ કે પતવાઇ રવા્ળનવાં કુળદ્ે ી િવા હો્વા્થી એ ્ધુ આસસતક, ધવામિ્મક અને પ્રજારક્ષક હતો, તેનવા સમૃમદ્ધ્વાન રવાજને જીત્વા આ્ી લોક્વાયકવા ફેલવા્ી િોહંિદ બેગડવાએ પવા્વાગઢ જીતયો. એ જૂનવાગઢનો પણ બવાદશવાહ હતો, બે ગઢ જીત્વા્થી એ બેગડો - કહે્વાયો અને ઇસ્ીસન 1484િવાં િોહંિદશવાનવા હવા્થે પતવાઇનો ્ધ ્થયો. અહીં િોગલ બવાદશવાહોએ જીત પછી ચવાંપવાનેરિવાં પોતવાની યવાદ કવાયિ કર્વા િસસજદો અને સિવારકો રચયવાં, જે ચવાંપવાનેરનવા રકલવાિવાં ત્થવા આસપવાસનવા મ્સતવારિવાં આ્ેલવાં છે.

િધયકવાલીન સિયિવાં રવાજપૂત રવાજ્ીઓનવા શવાસનકવાળ દરમિયવાન ્નરવાજ ચવા્ડવાનવા િંત્રી ચવાંપવા અ્થ્વા ચવાંપરવાજે ્સવા્ેલું આ નગર ચવાંપવાનેર સમૃદ્ધ નગર ગણવાતું જે ચંપકનેર, ચંપકપુર કે ચંપકનગર તરીકે પણ ઓળખવાતું. ્ેપવાર - ્ણજિવાં ગુજરવાતનું પવાટનગર બનેલું આ ચવાંપવાનેર િોગલોને આંખિવાં ખટકતું. અને એ જીત્વા ચઢવાઇઓ કરેલી. જેિવાં ્ીસ િમહનવાની ઘેરવાબંદી તેિજ લોમહયવાળ સંઘષ્મ બવાદ િોહંિદ બેગડવાએ ચવાંપવાનેર પર 1482િવાં કબજો જિવાવયો. તયવાર બવાદ િોગલવાઇ સ્થવાપતય િુજબ બનવા્ેલવાં સિવારકો અરદ્તય હો્વા્થી આજે તેનું સ્થવાન ્રડ્મ હેરરટેજનવા દશ્મનીય સ્થવાનોિવાં છે. અહીં રદલખુશ િહેલ, જુિવા િસસજદ, ચવાંપવાનેર રકલો, શવાહી િસસજદ, િંડ્ી, ક્ે ડવા િસસજદ, નગીનવા િસસજદ, જળિહેલ, ન્લખવા કોઠવાર, ખવાપરવા ઝ્ેરીનો િહેલ, પતવાઇ રવા્ળનો િહેલ, બૂરઢયો દર્વાજો, સવાત કિવાનો, સક્કરખવાનનો રોજો, એકલટોડો, ગેબનશવાહ્વા્ મ્ગેરે પ્રવાચીન ઇિવારતો, અ્શેષો છે.

ચવાંપવાનેરને િોહમિદ બેગડવાએ િહમિદવાબવાદ નવાિ આપેલું. પણ તે પ્રચમલત ન બનયું. સુલતવાન બેગડો અભણ હો્વા છતવાં સ્થવાપતય કલવાનો ભવારે શોખીન હો્વા્થી જાતે રસ લઇ િહેનત કરી અહીં સિવારકો બનવા્ેલવાં, જે્થી આજે ભવારતભરિવાં ખયવામત ધરવા્ે છે.

્ળી પવા્વાગઢ જૈન ધિ્મનું મસદ્ધક્ષેત્ર ગણવાય છે. પ્રવાચીન જૈન ધિ્મગ્રં્થિોિવાં પવા્વાગઢનો ઉલેખ જો્વા િળે છે. અહીં જૈન ધિ્મનવા બંને સંપ્રદવાય રદગંબર અને શ્વેતવાંબરનવા પમ્ત્ર િંરદરો આ્ેલવાં છે. રદગંબર જૈન સંપ્રદવાયનવાં ન્ િંરદરો છે. જેિવાં લ્-કુશની ચરણપવાદુકવાનું સ્થળ ત્થવા શવાંમતનવા્થ ભગ્વાન અને ચંદ્રપ્રભુનું િંરદર જાણીતવાં છે. જયવારે શ્વેતવામબર સંપ્રદવાયનવા મચંતવાિણી પવાશ્વ્મનવા્થ ત્થવા શ્ી પદિવા્તી દ્ે ી, શ્ી િવામણભદ્ર ્ીરનવા પમ્ત્ર સ્થવાનો જાણીતવાં છે. ્ળી અહીં પ્રમતહવાર શૈલીનું લકુલીશ િંરદર પણ પુરવાતત્ સિવારકિવાં સિવા્વાયું છે.

લગભગ ચવાલીસ ચોરસ રકલોિીટરનવા ઘેરવા્વાિવાં પ્થરવાયેલો આ રમળયવાિણો પ્્મત કરોડો ્ષ્મ પહેલવાં કોઇ વયવાપક ભૂસતરીય પરર્ત્મનનવા કવારણે રચવાયેલો અસનિકરૃત ખડક છે. જ્વાળવાિુખી ફવાટ્વા્થી ઉછળ્ે ો

લવા્વા ઠંડો પડતો આ પ્્મત આનિેય ખડકો્થી આ પ્્મત રચવાયો છે.

આ પ્્મત મત્રશંકુ આકવારનો છે. િધયકવામલન યુગિવાં અહીં ગવાઢ જંગલ પ્થરવાયેલવાં હતવાં. જયવાં ચંદનનવાં વૃક્ષ ્ધુ હતવાં. તયવારે અહીં્થી ચંદન દરરયવાઇ િવાગગે મ્દેશ પણ જતું હતું. ્ળી આ ડુંગરિવાં અનય રકંિતી લવાકડું પણ ઘણું ્થતું. ગવાઢ જંગલનવા કવારણે હવા્થી, ્વાઘ, દીપડવા, મચત્તવા, સવાબર જે્વાં ્નય પ્રવાણીઓની સંખયવા પણ અમધક હતી. જે્થી િોગલ બવાદશવાહોનવા મશકવાર િવાટેનું આ સ્થવાન હતું. તેિણે મશકવાર કર્વા ઊંચવા ટોડવા બનવા્ેલવાં. િોગલ બવાદશવાહ જહવાંગીરનવા સિયિવાં અહીંનવા જંગલિવાં્થી હવા્થીઓ િોટી સંખયવાિવાં પકડ્વાિવાં આ્ેલવાં. આ પહવાડની એક ઊંડી ખીણને હવા્થીયવા ખીણ તરીકે ઓળખ્વાિવાં આ્ે ે. એ ખીણિવાં હવા્થીઓનવાં ઝૂંડ ્સતવાં હતવાં. હ્ે એ ્નયપ્રવાણીઓ જો્વા િળતવાં ન્થી.

્ળી દંતક્થવા િુજબ લક્િણજી જયવારે િૂમછ્મત ્થયવા, તયવારે હનુિવાનજી સંજી્ની લે્વા મહિવાલય ગયેલવા, અને એ ્નસપમત ઓળખી ન શકતવાં રદ્ધવાિવાં પડેલવા હનુિવાનજી મહિવાલયનો એક ભવાગ જ ઉઠવા્ી લવા્ેલવા, એ લઇને અ્કવાશ િવાગગે જતવા હતવા તયવારે એ પ્્મતનો કેટલોક ભવાગ આ સ્થળે પડેલો, જે પવા્વાગઢ. આ તો એક દંતક્થવા છે, પણ આ પ્્મતનવા જંગલોિવાં અનેક ્નસપમત આયુ્ગેદિવાં ઉપયોગી છે, તે ્થવાય છે અને અગવાઉ અલભય ્નસપમત અહીં ્થતી હતી તે્ો ઉલેખ આયુ્ગેદ ગ્રં્થોિવાં િળે છે. એટલે અહીં સંજી્ની જડીબુટ્ી પણ ્થતી હશે એિ જરૂર િવાની શકવાય. જોકે, પવા્વાગઢનવા જંગલો આજેય ્નસંપદવા્થી ભરપૂર છે. અહીં્થી પ્રગટ ્થતી મ્શ્વવામિત્રી નદી ્ડોદરવા શહેર િધયે્થી સપવા્મકવારે પસવાર ્થવાય છે.

ચોિવાસવાિવાં આ પ્્મતનું પ્રવાકરૃમતક સૌંદય્મ સહેલવાણીઓને આકષગે છે. અહીં પ્્મત પર્થી ઉતરી આ્તવાં ઝરણવાં અને ધોધ દશ્મનીય બની જાય છે. ચોિવાસવાિવાં ચવારેકોર ખીલી ઉઠતી ્નરવાજી આંખોને શવાતવા આપે છે. જે્થી ઘણવા પ્ર્વાસીઓ અહીં ચોિવાસવાિવાં આ્્વાનું પસંદ કરે છે.

આ પ્્મત પરની આબોહ્વા ગરિીિવાં પણ સિઘવાત રહે છે. એટલે જ સોિલ પદવા્થથોનવા બંધવાણી િોહમિદ બેગડવાને અહીંનું હ્વાિવાન ્ધુ અનુકૂળ લવાગતવાં અહીં જ ્સ્વાટની વય્સ્થવા કરેલી.

આ પ્્મત પર આ્ેલવા દૂધીયું અને ્થવામસયું તળવા્ પણ પવાણી સંગ્રહ કર્વાની વય્સ્થવાનો ઉત્તિ નિૂનો છે. આિ દુગ્મિ ગણવાતવા પવા્વાગઢની ્નરવાજી મ્શેષ પ્રવાકરૃમતક િહત્ ધરવા્ે છે. અહીંની ગુફવાઓિવાં ઘણવા જોગીઓ, તપસ્ીઓએ તપ કયવાું છે, જેઓને ્ષથો સુધી ખોરવાકની જરૂર પડતી ન હતી, તે પવાછળ પણ અહીંનું પવાણી કે હ્વાિવાન સહવાયભૂત હશે એિ િવાની શકવાય.

આ પ્્મતરવાજ ધવામિ્મક, અૈમતહવામસક અને પ્રવાકરૃમતક િહત્ ધરવા્તો હો્વા્થી મત્ર્ેણીસંગિ રૂપ ગણી શકવાય.

 ??  ??

Newspapers in English

Newspapers from United States