Garavi Gujarat USA

સલાડનરો ઉપ્યરોગ કેવી રીતે કરિરો?

-

સિાડ દરેક ઘરમાં બને છે અને િોકો ભોજન સાથે િેતા હો્ય છે. કેટિાક િોકો તેને બાફીને તો કેટિાક મસાિા સાથે તેને િેતા હો્ય છે. આપરે ત્યાં સિાડમાં સામાન્ય રીતે ટામેટા, કાકડી, મૂળા, ગાજર, ડુંગળીનો ઉપ્યોગ કરવામાં આવે છે. આ વસ્તુઓ કાચી ખાવાથી િાભ પર થા્ય છે. પરંતુ તેને અિગથી ખાવાની સિાહ સ્વાસ્થ્ય લનષરાંતો આપે છે.

સિાડને હંમેશા ભોજન પહેિા ખાવું જોઈએ. જો કે આપરામાંથી 90 ટકા િોકો સિાડને ભોજન સાથે િેતા હો્ય

છે. આમ કરવાથી શરીરને સિાડથી થતા િાભ મળતા નથી. આ ઉપરાંત કેટિીક વાર ડા્યજેશન સંબંલધત સમસ્્યા થઈ જા્ય છે.

જ્યારે પર તમને િંચ કે દડનર કરવાના હો્ય તેના અડધા કિાક પહેિા સિાડ િેવું જોઈએ. તેનાથી શરીરને સિાડનું પોિર મળશે અને ઓવર ઈદટંગથી પર તમે બચી જશો.

સિાડ જો ્યોગ્ય રીતે ખાવામાં આવે તો તને ાથી વજન કંટ્ોિમાં રહે છ.ે તે આપરા પાચનતત્ં પર સધુ રે છે અને પટે સાફ થા્ય

છે. શરીરમાં એકસટ્ા ફેટ જમા થવાથી પર બચી જવા્ય છે અને વજન કંટ્ોિમાં રહે છે. સામાન્ય રીતે સિાડ કાચું અથવા તો ફળ અને શાકને સાથે સમારી મસાિા સાથે િેવામાં આવે છે. આ લસવા્ય ડ્ેલસંગ કરી સિાડ તૈ્યાર કરવામાં આવે છે. તેમાં શાકને બાફી અને તેનું પારી કાઢી સિાડ બનાવવામાં આવે છે. પરંતુ આ સિાડને ભોજન સાથે નહીં ભોજન પહેિા ખાવું જરૂરી છે.

સિાડ કોઈપર રીતે બનાવો, તેમાં જે વસ્તુઓનો ઉપ્યોગ થા્ય છે તે ઠંડા હો્ય છે અને ભોજનમાં જે વસ્તુઓ હો્ય છે તે ગરમ પ્કૃલતની હો્ય છે. એટિે તમે પકાવેિું ભોજન અને સિાડ સાથે લ્યો છો ત્યારે શરીરને જ નહીં દાંતને પર નુકસાન થા્ય છે.

સિાડ કાચું હો્ય છે અને ભોજન પકાવેિું તેથી બંને સાથે ખાવાથી પાચનતંત્ને પર તકિીફ થા્ય છે. તેનાથી પાચનતંત્ પર દબાર પડે છે અને ભોજન પચાવવા માટે વધારે ઊજા્ણની જરૂર પડે છે. તેનાથી ડા્યજેષ્સ્ટવ લસસ્ટમ ખરાબ થા્ય છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States