Garavi Gujarat USA

રસી નથી ત્યાં સુધી કોરોનયથી કેવી રીતે બચી શકય્ ?

- ડો. યોગેશ ગુપ્તા, એમ.ડી. ફિઝિઝશયન

-

કોવિડ-19 રોગચાળાના આઠ મવિના પછી અને કરોડો દદદીઓની માવિતીનું વિશ્ષે ણ કરાયા પછી અને િિે ઘરમાં ક્ોરન્ાઇન દદદીની માવિતી જોરા પછી િિે િું અવિકાર સાથે કિી શકું છું કે કોરોનાને કિે ી રીતે અ્કાિી શકાર તને વનરાકરણ મને મળી ગરું છે.

કોરોના કઈ રીતે અટકાવી શકાય એ વવષે થોડા પરૂ ાવા જોઈએઃ

1. ડોક્સ,યા િોડયા બોય્ઝ, નસસીંગ સ્ાફ, િજ્ૈ ાવનકો, ્ેકવનવશરનસ સીિી રીતે કોવિડ દદદીઓની સારિારમાં સામલે છે. તઓે કોવિડ દદદીઓ સાથે રોજ લગભગ 8 કલાકથી િિુ સમર રિે છ.ે કોવિડ કેર સને ્રોમાં કારરયા ત લોકો પોતાના આરોગરની સભં ાળ મા્ે પી.પી.ઇ. (પસનયા લ પ્ો્ેકશન ઇવક્પમને ્) પિેરે છે અને એિી પણ જગરાઓ છે જરાં તે બિા બાકીની પ્વૃવતિ મા્ે એકત્ર પણ થાર છે. કોરોનાના દદદીઓ સાથે સતત કામ કરતા આ આરોગર કમચયા ારીઓમાથં ી આપણે જોરું છે કે લગભગ 10થી 13 ્કા લોકો કોરોના પોવ્ઝટ્િ થઈ રહ્ા છે.

2. નોન કોવિડ કેર સને ્રોમાં અમે છેલ્ા 2 મવિનામાં લગભગ 20 ્કાથી િિુ કોવિડ પોવ્ઝટ્િ કેસ જોરા છે. અિીં મટે ડકલ સ્ાફ મશુ કેલ પટરસસથવતઓમાં પ્સે ક્સ કરે છે. લગભગ 8થી 10 કલાક સિુ ી તઓે દદદીઓની કોવિડ સસથવતથી અજાણ રિે છે. અિીં કોઈ પી.પી.ઇ કી્ પિેરતું નથી. અિીં એિી પટરસસથવત છે કે જરાં તઓે સપં ણૂ કોવિડ પ્ો્ોકોલ વિના સારિાર કરે છે.

3. જે કોરોના પોવ્ઝટ્િ દદદીઓ િોમ આઇસોલશે ન પસદં કરે છે તિે ા ટકસસામાં આપણે જોરું છે કે કોવિડની તપાસ પછી અને આઇસોલશે ન પછી ભાગરે જ 2થી 3 ્કા પટરિારના સભરોને એક બીજા દ્ારા ચપે લાગે છે.

જે પટરિારના સભરમાં કોવિડના લક્ષણો દેખાર અને તરત જ કોરોનાના રીપો્યા પિેલા જ પોતાને આઇસોલ્ે નથી કરતા તિે ા ટકસસામાં કોરોના પોવ્ઝટ્િના િિુ કેસો જોિા મળે છે.

4. નોન કોિીડ સલિવનકસમાં પ્સે ક્સ કરતાં િિુ ડોક્રો પોવ્ઝટ્િ થઈ રહ્ાં છે કારણ કે સલિવનકસમાં આિતા દદદીઓ કોવિડ પ્ો્ોકોલનું કોઈ પાલન કરતા નથી. જમે સલાિ આપિામાં આિે છે તમે સલિવનકસમાં પણ સિચછતા રાખિામાં આિતી નથી. વનરીક્ષણ શું કહે છે?

નીચને ા કારણો મજુ બ કોરોનાના િાતાિરણમાં કામ કરનારા લોકો બચે છે અથિા તો ચપે ગ્રસત થાર છેઃ

માસકને રોગર રીતે પિેરિું અને દરરોજ નિા માસકનો ઉપરોગ કરિો.

િિે અિીં સરુ ક્ષા ફક્ત માસક પિેરિાને કારણે નિીં પરતં આ કારણે પણ છે,

1. િિુ જોખમી િાતાિરણમાં કામ કરતા લોકો િારંિાર તમે ના નાક અને આખં ોને સપશતયા ા નથી. તઓે િાથને સાફ કરાયા પછી જ તમે ના ચિેરાને સપશશે છે.

2. લોકો કોરોનાના દદદી સાથે ઘરે રિેતા િોિા છતાં તઓે કડક સોવશરલ ટડસ્સનસગં ને અનસુ રતા િોિાથી તમે ને ચપે લાગતો નથી.

3. જો આપણે આ પરૂ ાિા જોિામાં વનષ્ફળ જઈશું તો આપણે કોવિડને આમત્રં ણ આપીશ.ું

આ ત્રણરે પગલાં મિત્િના છે, કોઈપણ એક પગલું તમને નવિ બચાિ:ે તથે ી

• પિેલા તમારા િાથને સાબુ અથિા સને ્ે ાઈ્ઝરથી રોગર રીતે સાફ કરો

• રોજ નિા માસક રોગર રીતે પિરે ો

• િારંિાર ચિરે ા અથિા નાકને અડશો નિીં

• સોવશરલ ટડસ્નસ રોગર રીતે જાળિશો.

જો આપણે આિા સરળ પગલાનં અનસુ રીશું તો સો ્કા કોરોનાને િરાિી શકીશ,ંુ પણ શું આપણે આિા સરળ પગલાનં પાલન નથી કરી શકતા? પિેલા પોતાની આ જાતને પ્શ્ન પછૂ જો, જો જિાબ ‘િા’ માં મળે તો આપણે સો ્કા કોરોનાને અ્કાિીશું અને િરાિીશ.ું

રસી તો જરારે બનશે તરારે બનશ,ે અને તે પણ બનરા પછી કે્લી સફળ િશે એ પણ તરારે જ ખબર પડશ.ે પણ આ ત્રણરે બાબતોનું જો પાલન કરિામાં આિે તો એ્લું ખાતરીપિૂ કયા અને િજ્ે ાવનક અવિકારથી કિીશ કે અતરારે આનાથી અકસીર કોઈ જ રસી નથી.

મારી આપ સિનુ વિનતં ી છે કે, આ ત્રણરે પગલાં બરાબર રીતે ધરાનમાં રાખો, અને તમન,ે તમારા પટરિારને અને સમાજને કોરોનાથી બચાિિામાં મદદ કરો.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States