Garavi Gujarat USA

મહહલા ભૂતના પ્ેમમમાં પડી અને તેની સાથે હવદેશમાં વેકેશનમાં પણ ગઇ

-

તમે ભૂતપ્રેતનરી વાતો અને ડક્્સાઓ તો બહુ ્સાભળયા હશે. ્રંતુ ભૂત ્સાર્ે પ્રેમ ર્યાનરી વાત કદાચ આજ ્હેલા કયારેય નહીં ્સાંભળરી હોય. ્રંતુ આ પ્રકારનરી એક તદ્દન વવવચત્ ઘટના ્સામે આવરી છે.

એક મવહલા ભૂતના પ્રેમમાં ્િરી હતરી. તયાર બાદ તે તેનરી ્સાર્ે ્સંબંધોમાં ્ણ બંધાઈ હતરી. એટલું જ નહીં આ મવહલા પ્રેમરી ભૂત ્સાર્ે વવદેશમાં રજાઓ ્ણ ગાળરી ચુકી છે. ્રંતુ હવે તેને ભૂત પ્રેમરી ્સાર્ે ફાવતુ નર્રી અને તેનરી ્સાર્ે ્સંબંધો તોિવા માંગે છે.

વરિટનનરી રહેવા્સરી એમવર્્ટ રરીલમ નામનરી મવહલાએ ર્ોિા ્સમય ્હેલા દાવો કયયો હતો કે, તે એક ભૂત ્સાર્ે ્સરીડરય્સ ડરલેશનવશ્માં છે. આ મવહલાનો એવો ્ણ દાવો હતો કે, તે એક ભૂતના બાળકનરી માતા ્ણ બનવા માંગે છે. ્રંતુ હવે એમવર્્ટ ્ોતાના આ ્સંબંધનો અંત આણવા માંગે છે. વષ્ડ 2018માં એક ટરીવરી ચેનલને આ્ેલા ઈ્ટરવયૂમાં રરીલમે દાવો કયયો હતો કે, તે છેલ્ા કેટલાક વષ્ડર્રી ભૂતના ્સં્ક્કમાં છે અને આ દરવમયાન તેને િઝન જેટલા ભૂતો ્સાર્ે ્સં્ક્ક ર્ઈ ચુકયો છે. તેમાંર્રી એક ભૂત ્સાર્ે તે રોમે્ટરીક ્સંબંધ બનાવરી ચુકી હતરી.

રરીલમે ્ોતાના દાવામાં એમ ્ણ કહ્ં છે કે, બંને એક ્સાર્ે ઈંગલે્િ આવયા અને ્સળંગ એકબરીજાને િેટ કરતા રહા. હવે રરીલમે ખુલા્સો કયયો છે કે, તેના અને ભૂતના લગ્ન નહીં ર્ઈ શકે. કેમ કે બંને વચ્ેનો ્સંબંધ હવે ્ુરો ર્ઈ ગયો છે. અમે રજાઓમાં એકબરીજા ્સાર્ે ્સારો ્સમય વવતાવયો હતો. ્રંતુ ર્ાઈલે્િર્રી રજા મનાવરી જયારે ્ાછા આવયા બાદ ભૂતનો વયવહાર ખુબ બદલાઈ ગયો. હવે મને લાગે છે કે તેને કોઈ અ્ય ્સાર્ે ્ણ પ્રેમ ્સંબંધ ર્ઈ ગયો છે. તે તેનરી ્સાર્ે હવે અલગ જ પ્રકારનો વયવહાર કરરી રહો છે. તે લાંબા ્સમય ્સુધરી ગાયબ રહો અને ્છરી તેના ્વભાવમાં અહંકાર આવરી ગયો છે.

વરિડટશ મવહલાએ એમ ્ણ જણાવયું હતું કે, જયારે તે ઘરમાં ્ાછો આવયો તો કેટલરીક વખત અ્ય આતમાઓને ્ણ ્સાર્ે લઈ આવયો જે કેટલાક ડદવ્સ ્સુધરી અહીં જ રહા. તે બધા ડ્રગ્સ લેતા હતા અને ્ાટથી કરરી રહા હતા. જે આતમાઓને તે ઘરે લાવયો હતો તે તમામ વવવચત્ પ્રકારો અવાજ કરરી રહાં હતાં. તયારબાદ મેં એકલા રહેવાનો વનણ્ડય લરીધો. બ્સ તયારબાદ અમારા વચ્ેનો ્સંબંધ ્ુરા ર્ઈ ગયા છે. ્સંદેશ ભૂત-પ્રેતનરી અંધશ્દ્ાનું ્સમર્્ડન નર્રી કરતું.

Newspapers in English

Newspapers from United States