Garavi Gujarat USA

જીવનમથાં સુખરી ્‍વથાનરી ચથાવરી

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

આશા, પાશા, અગન, જળ, ઠગ, ઠાકોર, કુ-નાર, એતાં ન હોય આપણાં, સપ્પ સાવજ, સોનાર.

જીવનમાં ્સખુ ી થવું હોય તો આશા અપક્ે ા ઓછી રાખવી. જથે ી એ ફળે નહીં તો વધુ આઘાત લાગે નહીં. ્સતં ોષી નર ્સદા ્સખુ ી એ આપણી પરુ ાણી રહેવત છે. એવી જ રહેવત અહીં જરા વધુ સપષ્ટતા ્સાથે રજૂ થયલે ી છે. આશા, પાશા એટલે હારમે , ્સબુ ો રે ગવનરકા , અગન એટલે અગ્નિ, જળ - એટલે પાણી, ઠગ, ઠારોર અને ખરાબ પત્ી. આ બધાં રદી આપણા થાય નહીં. એમના પર રદી આપણાં છે એવો વવશ્ા્સ રાખવો નહીં. જનૂ ા જમાનામાં હારેમ રે ્સબુ ા રાજ રરતા. તમે નું કયારે છટરે તે રહેવાય નહીં. એર વખત આપણી ્સાથે ્સારો ્સબં ધં રાખનાર હારેમ બીજે દદવ્સ,ે રાઇં વારં પડતાં ફા્સં ીની ્સજા પણ ફરમાવે છે. એટલે બહુ વવશ્ા્સે જાન ખોવાનો પણ વખત આવ.ે તવે ી જ રીતે અગ્નિ રોઇની પણ શહે શરમ રાખયા વવના બધાનં ્સરખી રીતે દઝાડ,ે બાળે, પાણીનો પણ ભરો્સો નહીં. ્સારા તરવયૈ ા કયારે ડબૂ તે રહેવાય નહીં. પાણી પણ રેટલીર વાર પોતાનું પાણી બતાવે છ.ે તવે ી જ રીતે જે ઠગ છે તે પણ ્સગાનં રે વમત્રને પણ ઠગશે જ. ઠારોર અને હારેમ ્સરખા. -રુ-નાર - રહેતાં ખરાબ સત્રી. એનો રદી ભરો્સો થાય નહીં. પવતને ગમે તયારે એ દગો દે. રેટલાર પવતઓને એનો અનભુ વ થયો હશ.ે

આ રહેવત છેલ્ે પણ ્સચૂ વે છે રે એ બધાં ઉપરાતં , ્સપકા એટલે ્સાપ, ્સાવજ એટલે વ્સહં અને ્સોનાર એટલે ્સોની - પણ આપણા થાય નથી. એટલે બહુ વવશ્ા્સ રાખવો નહીં. ્સ્સં ારમાં રેટલાર ્સપકા જવે ા માણ્સોનો ભટે ો થઇ જાય છ.ે ્સપનકા ગમે તટે લું દધૂ

પાઓ, પણ એ ઝરે જ ઓરશે અને રરડે તો ઝરે ચડે છે.અને મરણ શરણ થવાય. એટલે ્સપકા જવે ા લોરોને ઓળખીને તમે ને ્સાથ આપીને વધુ ચડાવવા નહીં. ્સાપની જમે જ તમે પાયલે દધૂ ઝરે માં જ ફેરવશ.ે અને તર આવયે એવો રરડશે રે પાણી પણ માગવા નહીં દે. તરત જ યમદેવને શરણે જવું પડ.ે એવી બીજી રહેવત છેઃ

કાંસુ, પપત્તળ ને નીચ નર, વણ વગાડાં વાજંત; પણ હેમ ન લાગે, હે સખી! ઇ વાજે તો ય લાજંત.

રા્સં ાના રે વપત્તળના વા્સણો વગાડવાની જરૂર ન હોય તો પણ વાગે છે. જયારે ્સોનાનું વા્સણ ખખડતું નથી અને રદાચ ખખડે તો જાણે ્સરં ોચ થતો હોય તે રીતે અવાજ રાઢે છે. આપબડાઇ હારં નારા માણ્સોને આ રહેવતમાં રા્સં ા અને વપત્તળના વા્સણો ્સાથે ્સરખાવવામાં આવયા છ.ે ્સજ્જનો રદી પોતાના વવષે રાઇં રહેતાં નથી. એમને રહેવાની જરૂર જ પડતી નથી. એમના રાયયો દ્ારા એમની એળખ લોરોને મળે છે. ્સજ્જનોને જો પોતાના વવષે રહેવાની આવશયરતા ઊભી થાય તો તઓે ખબૂ ઓછું અને ્સરં ોચથી રહે છે. જયારે જઓે હલરા સવાભાવના હોય છે તઓે પોતાના વવષ,ે જરૂર ન હોય તો પણ ખબૂ બોલબોલ રરે છે. પોતાની મોટી મોટી વાતો રરે છે. ઘણી વાર એ વાતો પાયા વવનાની હોય છે. પોતાના બણગા ફૂંરતા હોય, મોટી મોટી આશાઓ આપતા હોય તઓે વચનો પાળવામાં ઘણીવાર વનષફળ જાય છે. તઓે પોતે રહેલંુ રરશ,ે પોતાના વચનો પાળશે એવું માની શરાય નહીં.

Newspapers in English

Newspapers from United States