Garavi Gujarat USA

ફ્રાંસ ક્ર્ટ્ટૂન બન્રવવ્રનુાં બાંધ નહીં કરે, ્ટીનેજસટૂ પર શશક્ષકની હત્્રનો આરોપ

-

કકશોરવયના બે યુવકો પર ફ્ેનચ બશક્ષકની હતયા બદલ આરોપ મુકવામાં આવયો છે. તેમના પર બુધવારે ત્ાસવાદી હતયામાં ભાગીદારીનો આરોપ મુકવામાં આવયો છે, તેમ પ્ોસીકયુ્ટસસે જણાવયું હતું. વધ કરાયેલા બશક્ષકને રાષ્ટવયાપી શ્રદાંજલી આપવામાં આવી હતી.

પ્ેબસ્ેન્ટ ઇમમાનયુઅલ મેક્ોને અગાઉ પેકરસની સોબબોન યુબનવબસ્ષ્ટીમાં એક સમારંભમાં જણાવયું હતું કે, અમે કા્ટૂ્ષન બનાવવાનું બંધ કરીશું નહીં, આ સમારંભમાં બશક્ષક પે્ટીના પકરવારજનો પણ ઉપનસથત રહ્ા હતા. આ મબહનાની શરૂઆતમાં સવતંત્ અબભવયબક્ પરના નાગકરક વગ્ષની ચચા્ષમાં મોહમમદ પયગમબરના કા્ટૂ્ષનસ બતાવવા બદલ તેમની હતયા કરવામાં આવી હતી.

પ્ેબસ્ેન્ટે પે્ટીને ફ્ાનસનો સવબોચ્ચ નાગકરક એવો્્ષ ‘લીજન ઓફ ઓનર’ એનાયત કયબો હતો અને જણાવયું હતું કે, ફ્ેનચ રીપન્લકના બબનસાંપ્દાબયક, લોકશાહી મૂલયોનું પ્બતબનબધતવ કરવા બદલ તેમની ‘કાયરો’ દ્ારા હતયા કરવામાં આવી હતી.

‘તને ી હતયા એ્ટલા મા્ટે થઇ હતી કે

ઇસલામવાદીઓને આપણું ભબવષય જોઈએ છે. જે તમે ની પાસે કયારેય નહીં હોય.’

અગાઉ બુધવારે એન્ટી ્ટેરર પ્ોબસકયુ્ટર જીન-ફ્ાનકોઇસ રીકા્સે જણાવયું હતું કે, 14 અને 15 વર્ષની વયના બે કકશોરો એ બવદ્ાથથીઓના જૂથમાં હતા, જેમાં તેમણે 300-350 યુરો વહેંચયા હતા અને તેની ઓફર પે્ટીને શોધવા મા્ટે હતયારાએ કરી હતી.

તેમાંથી બે કકશોરો હતયારાઓ સાથે રહ્ા હતા. તેમાં ચેચનયામાં જનમેલ 18 વર્ષના અ્દુલ્ા એનઝોરોવ બે કલાક કરતા વધુ સમયથી પે્ટીની રાહ જોતો હતો, તેમ છતાં તેણે મોહમમદના કા્ટૂ્ષન પર તેમને ‘અપમાબનત કરવું અને હુમલો કરવા’ની ઇચછા વયક્ કરી હતી. ઘણા મુનસલમોએ તેને ધૃણાજનક ગણાવયું હતું, તેમ રીકા્સેએ કહ્ં હતું.

પછી પે્ટી જુબનયર હાઇસકકૂલથી પગપાળા ઘરે જતા હતા તયારે એનઝોરોવે પે્ટીની હતયા કરી હતી, જયાં તેને પેકરસની બહાર કોનફલાનસ-સેં્ટઓનોકરનના પરામાં ભણાવયો હતો. આ બંનેનો સાત લોકોમાં સમાવેશ થાય છે જેના ઉપર સત્ાવાળાઓએ હતયાના

આરોપ મુકયો છે. એનઝોરોવે પે્ટીને ચાકુથી માયા્ષ પછી અને પોલીસના તેના પર ગોળીબાર પહેલા તેણે બશક્ષકના ઇજાગ્રસત માથાની તસવીર ટ્ી્ટ કરી હતી. પે્ટીના ઘણા બવદ્ાથથીઓએ બવચબલત કરનાર આ તસવીર ઓનલાઇન જોઇ હતી. પ્ોબસકય્ટુ રે જણાવયું હતું કે, અનય લોકોમાં પ્ટે ીની એક બવદ્ાબથન્ષ ીના બપતા પણ સામલે છે, જમે ણે બશક્ષક બવરુદ સોબશયલ મીક્યામાં અબભયાન શરૂ કયુંુ હત,ું જોકે, કા્ટન્ષૂ બતાવવામાં આવયા હતા તયારે તમે ની પત્ુ ી વગમ્ષ ાં નહોતી.

આ બવદ્ાબથ્ષનીના બપતાએ હતયાના કદવસોમાં એનઝોરોવ સાથે વોટસએપ પર મેસેજીસની આપ-લે પણ કરી હતી. ચોથો શંકાસપદ વયબક્ જાણીતો ઇસલાબમક કટ્ટરપંથી છે તેણે આ બપતાને તેમના કેમપેઇનમાં મદદ કરી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States