Garavi Gujarat USA

સ્ત્રીઓ માટે 31stસદાબહાર રેશમનરી સાડરી

-

ગાઉના જમાનામાં ગુજરાત જવે ા પ્રદેશોમાં સ્ત્રીઓ મુખ્યતવે સાડરી જ પહેરતરી હતરી. અલબત્ત, નાનરી છોકરરીઓ અલગ અલગ પોશાક પહેરતરી પણ સ્ત્રી જ્યારે વ્યસ્ક થા્ય ત્યારથરી તેણે મોટાભાગે સાડરી જ પહેરવાનરી

રહતેેતરી. અરે, ઘણરી કોલેજમાં પણ ખાદરીનરી સાડરી ગણવશે તરરીકેે જોવા મળતરી. ભારતરી્ય સંસ્કકૃતતમાં સાડરીને સવવોત્તમ

પહેરેરવશેેશ માનવામાં આવે છે. આ કારણે સ્ત્રીઓનરી ફેશન સનેનેનસ પણ સાડરી પર જે કેન્નરિત વધારે રહેતરી હતરી. પહેલાંના સમ્યનરી એક્ટ્ેસ પણ સાડરી પહેરવાનું

પસંદ કરતરી હતરી. મોટાં મોટાં એવોડ્ડ ફંક્શનમાં પણ મધુબાલા, મરીના કુમારરી, નૂતન કે નરગરીસ સાડરી પહેરેલરી વધારે જોવા મળતરી. જોકે, ત્યારબાદનો સમ્ય એવો પણ આવ્યો જ્યારે સ્ત્રીઓ પર સાડરીના બદલે પાશ્ાત્ય સંસ્કકૃતતનો પોશાક પહેરવાનો શોખ ચડરી ગ્યો હતો, જે હજી પણ છે જ. આજકાલ સ્ત્રીઓ અડધું શરરીર દેખા્ય તેવાં વસ્ત્ો પહેરે છે અને આવાં વસ્ત્ો

પહેરરીને પોતાનરી જાતને હોટ દેખેખાડવાનરી રેસમાં મોખરે થવાનરી દોડ લગાવેે છે.ે.

અલબત્ત, એ દરકે નરી પોતાનરી ઇચછા હો્ય છે, અને તે ઇચછાનુસુ ાર જ તેઓ વસ્ત્ો ધારણ કરતાં હો્ય છે,ે, આમાં કંઈ ખોટું પણ નથરી જ, પણ ખરં પૂછો તો અડધું શરરીર દેખા્ય તવેવે ાંં વસ્ત્ો પહેરરીને વારંવાર અસહજતા અનુભવતાં આપણે જ્યાં સુધરી તેે વસ્ત્ો પહેરરીએ છરીએ ત્યાં સુધરી તે તવશેે અત્યંત સજાગ રહેવું પડે છે કે કપડાંનંનરી બહાર ડોકક્યું કરતરી આપણરી કા્યાના ન બતાવવાના પારસ્ડ તો ક્્યાંક ઝાંખંખરી નથરી કરતાને?

ખેર, એવું તબલકુલ નથરી કે તમેે પાશ્ાત્ય સંસ્કકૃતતનાં વસ્ત્ો પહેરરીનેે જ સુંદર કે હોટ લાગરી શકો, સાડરી પણ તમારરી સુંદરતામાં ચાર ચાંદ લગાવરી જ શકે છે.

સાડરીમાં પણ સ્ત્રીઓ

હોટ લાગરી શકે છે. ખરં પૂછો તો સાડરી સ્ત્રીઓને જાજરમાન લુક આપેે છે.ે. ગ્સેસ સાથેે મોહકતા પણ મળે છે. ભારતરી્ય પોશાક તરરીકેે સાડરી આપણરી સંસ્કકૃતતનરી ઝાંખરી કરાવે છ.ે આપણાંં દેશે માંં

કેટલાં્ય અલગ અલગ મટરીકર્યલમાથંથરી સાડરી બનેે છ,ેે, તસલકનરી જ વાત કરો તો તસલકમાં પણ તમનેે અનેકે ઓપશન મળરી રહે છે.

રેશમનરી સાડરીનો આજકાલ ક્ઝેઝ ખાસ્સો ચાલરી રહ્ો છે. તે પહેરાતાં ખૂબ જ સુંદુંદર લાગે છે. વળરી રેશમનરી સાડરીનો સૌથરી મોટો પલસ પોઇનટ એ છે કે તે પહેરવામાં સાવ હળવરી હો્ય છે. તમે આ સાડરીને ગમે તેટલા કલાકો સુધરી પહેરરી રાખો તો પણ થાક નથરી લાગતો, આ જ રરીતે તે મેનટેન કરવરી પણ સરળ છે. તમે આ સાડરીને અલગ અલગ ઘણરી રરીતે પહેરરી શકો છો.

તનેનરી સાથેના મેતચંગ બલાઉઝનેે થોડુંું કડઝાઇનર સ્ટરીચ કરાવડાવવાથરી તમારરી સાડરીનો લુુક બદલાઇ જશે. જમેમે ક,ેે, પલેઇેઇન રેશમનરી સાડરી હો્ય તો

તમેે વક્ક કે તપ્રનટેડ બલાઉઝ સ્ટરીચ કરાવો અને તપ્રનટેડ સાડરીમાંં પલેઇન બલાઉઝ સુંદર લાગતુંું હો્ય છે.

આજકાલ બોટનેકેકના બલાઉઝનરી ખાસ્સરી ફેશન ચાલરી રહરી છે. તમે બોટનેકના બલાઉઝ સાથે આ સાડરી પહેરશો એટલેે તેે આઇકોતનક બનરી જશે.ે.

રેશમનરી સાડરી પહેરવામાં અને કેરેરરી કરવામાં ખૂબ જ સરળ છે, પણ તેનું જતન કરવુંું થોડુંું અઘરં છે. તેને બરીજાંં કપડાંનંનરી સાથે મૂકવાને બદલેે હંમંમેશેશાંં સોફટ કોટનના કાપડમાં વીંટાળરીનેે તેનેનરી અંદંદર એક ડામરનરી ગોળરી રાખરીને કબાટમાંં મૂકૂકવરી, જેેથરી કપડુંંુ બગડરી ન જા્ય.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States