Garavi Gujarat USA

‘વસ્ત્રોની પસંદગી અને આરરોગ્ય’

-

હેરવેશ અને આરોગ્ય વચ્ેનાં સબંધ બાબત વેદકાલિન ઋલિઓએ આ્યુવવેદમાં વર્ણન ક્યુું છે. જેમાં દરેકે દરેક ઋતુઓમાં પાિન કરવા િા્યક લન્યમોના ‘ઋતુચ્યા્ણ’માં ગરમીનાં દદવસોમાં સફેદ, સુતરાઉ તથા ઢીિા વસ્ત્ો પહેરવા જરાવ્યું છે. લશ્યાળાની ઠંડીથી બચાવ માટે જાડા, ઉનનાં તથા પ્ારીઓના ચમ્ણનાં આસન વગેરેનાં ઉપ્યોગ વીશે જરાવ્યું છે. વરસાદનાં ભેજ ઠંડક અને બાફથી રક્ષર મેળવવા જિદીથી સૂકાઈ શકે તેવા પાતળા વસ્ત્ો પહેરવા જરાવ્યું છે. ભીનાં કે અડધા સકૂ ા્યિે ા, ભેજવાળા વસ્ત્ોથી ચામડીમાં ફુગ વગેરેનું સંક્રમર, વા્યુ તથા કફ દોિ બગડવાથી સાંધાનાં દુઃખાવા, શરદી-શ્ાસ વગેરે બીમારી થવાની સંભાવનાથી ચેતવા જરાવા્યું છે. સામાન્ય રીતે આપરે વસ્ત્ શરીરનું તાપમાનથી રક્ષર, શરીર ઢાંકવા તથા શરીરને આકિ્ણક બનાવવા માટે ઉપ્યોગી માનીએ છીએ. જે પ્ાથલમક દ્રષ્ટિએ ્યોગ્ય છે. પરંતુ આ્યુવવેદમાં વસ્ત્ સબંલધત માલહતીનો ઉલ્ેખ બે જગ્યાએ જોવા મળે છે. એક ઉપર જરાવ્યું તે મુજબ ઋતુચ્યા્ણ દરમ્યાન શરીરનાં રક્ષર માટે. બીજો ઉલ્ેખ ‘દદનચ્યા્ણ’ નાં ઉલ્ેખમાં જોવા મળે છે. આ્યુવવેદનાં મૂખ્ય ગ્ંથો અટિાંગ હ્રદ્ય, ચરક સંલહતા, સુશ્ુતસંલહતા વગેરેમાં દરરોજ સવારે ઉઠ્ા બાદની દૈલનક પ્વૃલતિ આરોગ્યને ધ્યાનમાં રાખી શી રીતે કરવી જોઈએ તે જરાવતા વસ્ત્પદરધાન વીશે પર સૂચનો ક્યા્ણ છે. દદનચ્યા્ણનાં વર્ણનમાં વસ્ત્ પહેરવા બાબતે થ્યેિાં સૂચનોમાં ગરમી-ઠંડીથી બચવા જેવી બાબત કેનદ્રમાં નથી. વસ્ત્ પદરધાન લવશેની કાળજીની મનોદૈલહકPsychos­omatic અસરને કેનદ્રમાં રાખવામાં આવી છે તેને સમજવા માટે

અટિાંગહ્રદ્ય કહે છે ;

“સ્ાનશીિ: સસુ રુ લભ: સવુ િે ો: અનલુ બરોજવ્જ િ:|”

દરરોજ નહાવું, સુવાલસત રહેવું, ચોખખા વસ્ત્ો વગેરેથી વેશ સારો રાખવો .....

ચરક સંલહતા કહે છે ;

કામ્યં ્યશસ્્યમા્યુષ્યંમલક્મીધ્ં પ્હિ્ણરમ્ | શ્ીમત્યાદરિદં શસ્તં લનમ્ણિામબરધારરમ્ ||”

લનમ્ણળ વસ્ત્ો ધારર કરવાથી શરીરમાં સુંદરતા, ્યશ અને આ્યુ વધે છે. શરીરની અશોભા દૂર થઇ મનમાં હિ્ણ વધે છે. શ્ીમતપદરિદ (સભા) Cultured Assembly માં પ્લતષ્ા મળે છે.

આવા ટૂંકા સૂત્ોથી વસ્ત્ો માત્ શરીરનાં તાપમાનથી રક્ષર માત્ નહીં પરંતુ વ્યલતિ દ્ારા વ્યલતિનાં મનમાં હિ્ણ ઉતપન્ન કરે તેવું જરાવી પહેરવેશથી વ્યલતિમાં થતી મનોદૈલહક અસર વીશે જરાવા્યું છે. આ ઉપરાંત સામાલજક દ્રષ્ટિએ વસ્ત્ોની પસંદગીથી વ્યલતિનાં દેખાવની અસરથી તેનું મૂલ્યાંકન થતું હોવાથી જો વ્યલતિ લનમ્ણળ, સુઘડ અને સુંદર રીતે પોતાને વસ્ત્ોની મદદથી પ્સ્તુત કરે તો તેની અસર તેનાં કામ, ્યશ અને પ્લતષ્ા પર થા્ય છે. તેવું જરાવી આટિી સદીઓ પૂવવે વેદકાલિન ઋલિઓએ ‘Enclothed Cognition’ – જેવી આજકાિ પ્સ્તુત થ્યેિી લથ્યરી વીશે જાગૃત ક્યા્ણ હતા.

Enclothed Cognition – આ ટમ્ણ વ્યલતિ દ્ારા પહેરવામાં આવતા કપડાંની લવલવધ અસર વીશે જરાવે છે. સંશોધનો, અભ્યાસ અને તારરોથી વ્યલતિનાં પહેરવેશની અસર ઈમોશનસ, સેલફ ઈવેલ્યુશન – પોતાના લવશેની માન્યતા, એટીટ્ુડ, વતુ્ણરક, ઈનટરપસ્ણનિ ઈનટરેકશન, મૂડ વગેરે પર થતી નોંધવામાં આવી છે.

વ્યલતિના ઉતસાહ, સાહસ, સ્વ્યંલશસ્ત વગેરે ગુરો કોઈ લવલશટિ પ્કારનાં ્યુલનફોમ્ણ પહેરવાથી જેમકે સ્કાઉટસ એનડ ગાઈડસ, એન.સી.સી., ટ્ાદફક પોલિસ મદદનીશ, લમલિટરી સલવ્ણસ વગેરેનાં સુલનલચિત એકસમાન ગરવેશમાં વ્યલતિગત ગુરો સમુહ માટે આવશ્યક ગુરો સાથે લવકસે છે અને તાિમેિ જાળવવામાં મદદ કરે છે.

સામાલજક રીતે પાવરફુિ ડ્ેલસંગ ગરાતા પહેરવેશ જેવા કે સૂટ, કોટ-ટાઈ, સ્ત્ીઓમાં ફોમ્ણિ જેકેટસ, સૂટસ વગેરેથી પ્ોફેશન તથા ઓદફસ માટે જરૂરી એટીટ્ુડથી વ્યલતિ વધુ અસરકારક થઇ શકે છે.

આવી ઘરી બધી બાબતોના સશં ોધનોથી વસ્ત્ો તથા પહેરવશે ની અસર વીશે જારવામાં આવ્ય.ું એક લવલશટિ પ્્યોગમાં એક ગ્પુ ની મલહિાઓને મોંઘીદાટ Prada Handbag વાપરવા આપવામાં આવી. મોંઘી બાડં ની બગે વાપરતી મલહિાઓના એટીટ્ડુ માં ફરક નોંધા્યો. તઓે સામાન્ય સજોં ગોમાં અજાણ્યા કે અન્ય િોકો સાથે હસવા, બોિવાનું કે ભળવાનું ટાળવા િાગ્યા. પરંતુ એવી કોઈ સોશ્યિ એકટીવીટી હો્ય કે જે કરવાથી સમાજમાં વાહવાહ થા્ય, પ્લસલધિ મળે તમે હો્ય તો તવે ી પ્વૃલતિ માટે તરુ ંત ત્યૈ ાર થઇ જતી તવે નોંધવામાં આવ્ય.ું લવદેશનાં અમુક પ્દેશો જ્યાં સનિાઈટ ઓછું મળતું હો્ય, વાદળછા્યું વાતાવરર વધુ રહેતું હો્ય તેવા વાતાવરરમાં ઉતસાહ અને પ્ફુષ્લ્તતા વધારવા માટે પીળા, કેશરી, િાિ જેવા

રંગ વધુ અસર કરે છે. સતત આછા વાદળી, ગ્ે, કાળા અને કથથઈ કિરનાં સૂટ કે પહેરવેશ કરતાં િોકોમાં વત્ણન-મૂડ એકધારો કે સામાન્ય જળવાતો હો્ય છે.

કસરત કરવા કે ચાિવા માટે આળસ ધરાવતા વ્યલતિઓને જીમવેર, ટી શટ્ણ, શોટસ્ણ કે થોડા ચૂસ્ત કપડાં પહેરવાની અસરથી શારીદરક લક્ર્યાઓ માટે ઉતસાલહત કરતી હો્ય છે. વસ્ત્રની પસંદગી વ્યક્તિગત હોવી આવશ્યક છે.

વસ્ત્ો શરીરને તાપ-ઠંડી-પરસેવાથી બચાવે છે આથી જ વસ્ત્ોમાં વપરાતાં કાપડ ઋતુ અનુસાર તથા વ્યલતિગત રીતે માફક આવે તેવા જરૂરી હો્ય છે. તેમ છતાંપર કપાસમાંથી બનતાં સુતરાઉ કાપડ તથા ઉનમાંથી બનતાં ગરમ કાપડ કુદરતી હોવાને કારરે તવચા, રતિસંચારર અને પરસેવાતાપમાનની જાળવરી માટે વધુ અનરૂુ પ રહે છે.

શરીરને જકડી રાખે તેવા ચૂસ્ત કપડાંની આડઅસર થા્ય છે. વધુ ટાઈટ પેનટ પહેરવાથી ગેસટ્બિ, પેટમાં દુઃખાવો થતો હો્ય છે. ટાઈટ કોિર-ટાઈથી માથામાં દુઃખાવો થતો હો્ય છે. ટાઈટ જીનસથી પેષ્લવક એદર્યામાં થતી જકડાહટથી કબજી્યાત, માલસકમાં અલન્યલમતતા, સ્પમ્ણની મોદટલિટી-કાઉનટમાં ઘટાડો, કમરમાં ઘસારાથી થતાં ચામડીમાં ડાઘ, ખરજવું જેવી તકિીફ થા્ય છે.

મેનોપોઝમાંથી પસાર થતી સ્ત્ીઓ, લપતિાલધક્ય પ્કૃલતવાળી વ્યલતિઓએ ઠંડીમાં પર જાડા, વધુ િે્યરવાળા કોટન કપડાં પહેરવા જોઈએ. લસનથેદટક સ્વેટરનો ઉપ્યોગ ટાળવો જોઈએ.

વા્યુ અને કફ દોિથી થતાં ખાંસી, અસ્થમા, સાંધાના દુઃખાવા, કમરનો દુઃખાવો વગેરેથી પીડાતી વ્યલતિઓએ ઠંડી, ગરમ, ભેજવાળી હવાનો ખુલ્ા શરીર પર સંપક્ક ન થા્ય તે જાળવવું જોઈએ, ગળું, ખભભા, છાતી વગેરેને પાતળા કાપડથી બનેિા વસ્ત્ોથી ઢાંકવા જરૂરી છે કેમકે હવા િાવવાથી વા્યુ-કફ પ્કુલપત થઇ શકે છે. અનુભવક્સદ્ધ :

હંમેશા ટ્ેનડીિુક અપનાવવા માટે ઉતસાહ ધરાવતી વ્યલતિઓ પોતાના શરીરનો બાંધો, દેખાવ, વ્યલતિગત અનુકૂળતાને ધ્યાનમાં રાખવાનું અવગરે ત્યારે શરીરની આકિ્ણકતા અને આરોગ્ય બન્ને જોખમમાં મુકા્ય છે.

આપને હેલ્‍થ, આ્યવુ વેદ સબં ઝં િત કરોઈ પ્રશ્ન હરો્ય તરો ડરો. ્યવુ ા અય્્યરને પર પછૂ ી િકરો છરો. \XYDL\HU#KRWPDLO FRP

 ??  ??
 ??  ?? ડરો. ્યુવા અય્્યર
ડરો. ્યુવા અય્્યર

Newspapers in English

Newspapers from United States