Garavi Gujarat USA

ત્રણ ભાિતીય - અમેરિકન સહિત છ બાળકોને "પાવિ ઓફ હિલ્ડ્રન" એવોર્ડ

-

ઇસન્ડયાનાપોલીસના સચલડ્રન મયુસઝયમે ભારતીય - અમેરરકન બાળકો અભી દેસાઇ, સવરાજ જયમ, સમયક શ્ીમાલી ઉપરાંત દસક્ષણ એસિયાઇ અમેરરકન જાહીન રહમાન અને બેનજામીન ઓસલિન તથિા કેથિરીન એ્ડમસને "પાવર ઓફ સચલડ્રન" એવો્ડમા સવજેતા જાહેર કયામા છે.

દેબોરાહ જોય સસમોન ચેરી્ટેબલ ટ્સ્ટ વિારા સથિાસપત આ એવો્ડમા વિારા સચલડ્રન મયુસઝયમ સવશ્વભરમાં લાખો લોકોના જીવનમાં સહાયરૂપ નીવ્ડી િકે તેવું યોગદાન આપનારા છથિી 11 ધોરણના બાળકોનું સનમાન કરાય છે.

એરરઝોનાના રફસનકસનો અભી દેસાઇ સપનાકલ હાઇસકૂલનો 11મા ધોરણનો સવદ્ાથિથી છે, તે નોનપ્ોફી્ટ લેકસજેન સાથિે સંકળાયેલો છે. નાગરરક, સભયતા સમાજ મા્ટેના અભીના પ્ેમમાં વધારો કરવામાં સાતમા ધોરણના સિક્ષકોએ મો્ટો ભાગ ભજવયો હતો. બાળકોના જીવનમાં સરકાર વિારા ભજવાતી ભૂસમકા પરતવે સાથિી સવદ્ાથિથીઓના ઓછા રસથિી અભીને દુઃખ થિયું હતું. 39 ્ટકા અમેરરકનો યુએસ નાગરરકતા ્ટેસ્ટ પાસ નથિી કરી િકતા તેવી માસહતીથિી દુઃખી થિયેલા દેસાઇ અને તેના બો્ડમા ઓફ ્ડાયરેક્ટસસે બાળકોને નાગરરક િાસત્ અને ઇસતહાસના સિક્ષણ સાથિે સાંકળીને 10 જે્ટલા રાજયોના 5,000 બાળકોને પોતાના ને્ટવક્કમાં સામેલ કયામા હતા.

નયૂ યોક્કની રોસસલન હાઇ્ટસનો સવરાજ જયમ વહી્ટલી સકૂલનો 11મા ધોરણનો સવદ્ાથિથી છે. જયમ હેસલપંગ હેન્ડ લોનગ આઇલેન્ડ પ્ોગ્રામનો સહસસો છે. જયમ ભારતમાં તેના વતન ગયો હતો તયારે તેણે પોતાના બાળમજૂર સમત્નો કપાયેલો હાથિ જોતાં તેને આઘાત લાગયો હતો.

સમત્ની પી્ડા અનભુ વી અમરે રકા પાછા ફરેલા જયમે લાખો બાળકોને

મદદરૂપ થિવા પરવ્ડે તવે ા કૃસત્મ હાથિ બનાવવા થ્ી્ડી સપ્ન્ટીંગના સવચારને મસૂ તમમા તં બનાવવામાં લાગયો અને હેસલપગં હેન્ડ પ્ોજકે ્ટ અતં ગતમા જયમના સમત્ સસહત ્ડઝનબધં બાળકોને કૃસત્મ હાથિ મળતાં જયમે આનદં અનભુ વયો હતો.

ઓરેગન પો્ટમાલેન્ડની શ્ીમાળી જેસયુ્ટ સકૂલની નવમા ધોરણની સવદ્ાસથિમાની છે. શ્ીમાળીને હોસસપ્ટલ ચેપ અ્ટકાવવાના "સંસજવની" પ્ોજેક્ટ મા્ટે એવો્ડમા અપાયો છે. તેણે હોસસપ્ટલોમાં સવરછતા બરાબર નથિી તેવી ચેતવણી આપતું સવંસંચાસલત સોફ્ટવેર બનાવયું અને તે મા્ટે તેને 3 એમ કોપષોરે્ટ સવજ્ાની ્ડો. મહફૂઝ અલીનું માગમાદિમાન મળયું હતું.

એકે્ડેમી ઓફ જાહીન રહમાનને 11મા ધોરણની સવદ્ાસથિમાની જાહી રહેમાનને બાંગલાદેિના યુવા સવકાસ પ્ોગ્રામ મા્ટે એવો્ડમા અપાયો છે. જાહીન ત્ણ વિમાની હતી તયારે તેની વતનભૂસમ બાંગલાદેિમાં સહંસક દેખાવો વખતે તેની સામે પથથિરો ફેંકાયા હતા તે પછી જાહીન લાઇબ્રેરી, િાળાઓ, કોમપયૂ્ટર લેબ, ગ્રાસમણ સવસતારોમાં બાળાઓ મા્ટે બાથિરૂમ સસહતના પ્ોજેક્ટો મા્ટે નાણાં ભેગા કરવા ઝૂંબેિ ચલાવીને મહતવનાં પ્ોજેક્ટો પાર પાડ્ા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States