Garavi Gujarat USA

ભારતીય - અમેરરકન ડરોકટરટે કરોરરોનાની ્સંભવવત ્સારવાર શરોધી

-

ભાિતીય અમેરિકન મસહલા સિજ્ાની ડોક્ટિ સતરૂમાલાદેિી કાનેગનતીએ કોિોનાના દદટીઓમાં ફરેફિાના નુકિાન, સિસિધ અિયિોની સનષફળતા, જીિલેણ નીિડે તેિી બળતિા (દાહ) િોજાની િંભસિત િાિિાિ શોધી છે. ભાિતના િાિાંગલમાં જનમેલા તથા િિાયણશા્ત્ર, પ્ાણી અને િન્પસતશા્ત્રના સિદ્ાસથ્ડની સતરૂમાલાદેિી ઓ્માસનયા યુસનિસિ્ડ્ટીમાં પી.એચડી. કયા્ડ બાદ 2007માં અમેરિકાના ્ટેનેિીના િેન્ટ જુડમાં જોડાયા હતા.

િેન્ટ જુડના શ્રદ્ા તુલાધાિ, પરિમલ િમીિ, સમન ઝેંગ, બાલમુરૂગન િુંદિમ્, બાલાજી બાનોથ, આિ. કરે. િુ્બાિાિ, પેટ્રીક ્ક્રેઇનિ, જયોફિી નીલ, પી્ટિ િોગેલ, ્ટેનેિી હેલથ િાયનિ િેન્ટિના પી્ટિ સિસલયમિ લીલીયન ઝાલદુઓનડો અને કોલ્ટીન બેથે પણ આ િંશોધન અને િંભસિત િાિિાિ શોધિામાં ભાગ લીધો હતો.

સતરૂમાલાદેિી અને તેમની ્ટીમે ઉંદિો ઉપિના પ્યોગમાં દાહજનય જગાિતા ચોક્કિ િાઇ્ટોકીનિને ઓળખીને િંભસિત અિિકાિક િાિિાિ શોધયાનું તેમણે િધુમાં જણાવયું હતું.

િાિ્ડ-કોિ-2 િાઇિિથી ફરેલાયેલા કોિોનાએ સિશ્વભિમાં 1.2 સમસલયન લોકોનો ભોગ લીધો છે. બીજા લાખોને કોિોના ચેપની િાિિાિ લેિી પડી છે. િોગપ્સતકાિ શસક્ત નબળી હોિાના િંજોગોમાં કોિોના જીિલેણ નીિડ્ાનું જણાયું છે. એક કિતાં િધાિે િાઇ્ટોકીનિ ્્ટોમ્ડથી લોહીનું ્તિ િધતાં ચેપ જનમે છે. આિા નાના પ્ો્ટીન ઘણી િખત િોગ પ્સતકાિક કોષો દ્ાિા છૂપાિાયેલા હોય છે જેથી િાઇિિનો િામનો કિિામાં તિરિત પ્સતભાિ આપી શકાય. કરે્ટલાક િાઇ્ટોકીનિ પોતે પણ બળતિા - દાહ જનમાિતા હોય છે. ઇન્ટિફરેિોન, ઇન્ટિલયુરકનિ જેિા િાઇ્ટોકીનિ ્્ટોમ્ડનો શ્દ પ્યોગ લોહીમાં િાઇ્ટોરકનના નાટ્ાતમક િધાિા તેમજ કોિોનામાં જોિાતા અનય િોગપ્સતકાિ િંબંસધત ફરેિફાિોને િણ્ડિિા મા્ટે, કિિામાં આિે છે.

સતરૂમાલાદેિી અને તેમની ્ટીમે કોિોનાના દદટીઓમાં આગળ િધી ગયેલા િાઇ્ટોકીનિના ચોક્કિ િમૂહ ઉપિ ધયાન કરેનદ્ીત કિીને જાણયું હતું કરે કોઇ િાઇ્ટોકીનિથી િોગ પ્સતકાિ કોષમાં કોષ નાશની સ્થસત કરે જનમતી નથી. ્ટીએનએફ આલફા અને આઇએફએન ગામાથી જનમતા દાહજનય કોષનાશને કોિોના િાથે જોડિાનું શકય બનયાનું સતરૂમાલાદેિીએ જણાવયું હતું. િાઇ્ટોકીનિના આ બે ્િરૂપો ઉપિ ધયાન આપીને માત્ર કોિોના જ નહીં િાઇ્ટોકીનિ ્્ટોમ્ડ િાથે િંકળાયેલી અનય સબમાિીઓની િાિિાિ શકય બનયાનું સતરૂમાલાદેિીએ જણાવયું હતું. સતરૂમાલાદેિીની કાનેગસનત પ્યોગશાળાના સિજ્ાની ભેશિાજ શમા્ડ તથા અભયાિ લેખન િહલેખક િાજેનદ્ કાકકીએ જણાવયું હતું કરે, ્ટીએનએ આલફા અને આઇએફએન ગામાથી પાનોપ્ટોિીિની અિિ છે. કોઇ પણ િાિિાિ મા્ટે પાનોપ્ટોપિીિની અિિ િમજિી પડે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States