Garavi Gujarat USA

ટ્રમ્પના ઈલેકશન ફ્રોડના દાવા બેટલગ્ાઉનડ સટટેટ્સમાં ફગાવાયા

-

અમેરિકાના પ્ેસિડેન્ટપદની ચૂં્ટણીમાં ડેમોક્રે્ટ હિીફ જો બાઈડેનના સિજયનો સ્િકાિ કિિા ધિાિ ઈનકાિ કિી િહેલા િીપસ્લકન હિીફ અને હાલમાં િત્ા ઉપિ િહેલા પ્ેસિડેન્ટ ડોનાલડ ટ્રમપની િકીલોની ્ટીમના ચૂં્ટણીમાં ફ્ોડ થયાના દાિાઓને શસનિાિે (21 નિેમબિ) િધુ એક િાજય – પેસનિલિેનીઆની કો્ટટે ફગાિી દીધા હતા. આ િીતે, અતયાિ િુધીમાં જયોર્જીઆમાં ફરેિ મતગણિીમાં પણ ટ્રમપનો પિાજય થયા પછી તેમની ્ટીમે ફિીિાિ િીકાઉન્ટની માંગણી કિી છે.

સમસશગનમાં િીપસ્લકન અસધકાિીઓએ િાજયના ઈલેક્ટોિલ બોડ્ડને ચૂં્ટણી પરિણામોને િ્ટટીફાઈ કિિામાં બે િપ્ાહનો સિલંબ કિિાની િજૂઆત કિી છે. તેઓએ સમસશગનની િૌથી મો્ટી કાઉન્ટીમાં મતોના ઓરડ્ટની માંગણી કિી છે, તો િામે િાજય િિકાિે એિું કહ્ં છે કરે, તયાંના કાયદામાં ચૂં્ટણી પરિણામો જાહેિ કિિામાં સિલંબની કરે મતોનું ઓરડ્ટ કિિાની જોગિાઈ નથી.

સિ્કોસનિનમાં ચૂં્ટણી અસધકાિીઓએ ટ્રમપના િમથ્ડકો િામે એિો આક્ેપ કયયો છે કરે ફરેિ મતગણતિીની કામગીિીમાં તેઓ અિિોધ ઉભા કિી િહ્ા છે. અહીં િાજયનો કાયદો એિો છે કરે, ફરેિમતગણતિી પુિી કિી સિ્કોસનિને 1લી ડીિેમબિ િુધીમાં પરિણામોને િ્ટટીફાઈ કિિા પડે, તેમ ના થઈ શકરે તો ટ્રમપને પરિણામો િામે કરેિ કિિાનો સિકલપ મળી જાય.

પેસનિલિેનીઆમાં ટ્રમપની લીગલ ્ટીમની આકિી ્ટીકા કિતા જજ એન્ટની બ્ાને કહ્ં હતું કરે, ટ્રમપ કરેમપેઈને લગભગ િાત સમસલયન (70 લાખ) જે્ટલા મતદાિોના મત િદબાતલ ઠિાિિાનો પ્યાિ કયયો છે. કોઈ તથયોના આધાિ સિના, ફક્ત ખેંચી તાણીને કિેલી કાનૂની દલીલો િાથે, અ્ટકળો અને અનુમાનો ધિાિતા આક્ેપોના આધાિે તો અમેરિકામાં એક પણ મતદાિનો મત િદબાતલ ઠિાિી શકાય નહીં. ટ્રમપની ્ટીમના આ પ્યાિને જજ “ફ્રેનકન્્ટાઈનિ મોન્્ટિ” ગણાવયો હતો. ટ્રમપની ્ટીમે આ ચૂકાદાની િામે પણ અપીલ કિિાની જાહેિાત િસિિાિે કિી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States