Garavi Gujarat USA

સકોડ્ટિ લેખક સ્ટુઅ્ટ્ષ િગલાસને ્બૂકર પ્રાઇઝ

-

ઉતિરાખાંડમાાં મહમાલયમાાં આવેલા બમરિનાથ માંડદરના દ્ાર મિયાળા દરમમયાન બાંધ કરવામાાં આવયા હિા આ સાથે ચારધામ યાત્ા ગુરવારથી પૂણ્ષ થઇ હિી.

બમરિનાથ માંડદરના મુખય પૂજારી ઇશ્વરી પસાદ નાંબૂરિી દ્ારા પારંપડરક રીિે પૂજા કરવામાાં આવયા બાદ માંડદરના દ્ાર બાંધ કરવામાાં આવયા હિા. માંડદરના દ્ાર બાંધ થવાની સાથે ચાલુ વર્ષની ચારધામ યાત્ા પૂણ્ષ થઇ હિી. ચાલુ વરષે કોરોના મહામારીને કારણે યાત્ા પહેલાથી મોડી િરૂ થઇ હિી.

મહમાલયમાાં આવેલા અનય ત્ણ માંડદરો કેદારનાથ, ગાંગોત્ી અને યમુનોત્ી પહેલાથી બાંધ થઇ ગયાાં છે.

ગઢવાલ કમમિનર અને ચારધામ દેવસથાન બોડ્ષના સીઇઓ રમવનાથ રામને જણાવયુાં હિુાં કે ચાલુ વરષે યાત્ા દરમમયાન ૧,૪૫,૦૦૦ શ્રદ્ધાળુએ બમરિનાથના દિ્ષન કયા્ષ હિા, જયારે ઉતિરાખાંડમાાં ચારધામ યાત્ા માટે આવેલા શ્રદ્ધાળુઓની સાંખયા ૩,૧૦,૦૦૦ રહી હિી.

કોરોના મહામારીને કારણે માંડદરોમાાં મયા્ષડદિ શ્રદ્ધાળુઓને જ માસક પહેરીને અને સોમિયલ ડડસટગનસગનાંુ પાલન કરીને દિ્ષન કરવાની પરવાનગી આપવામાાં આવી હિી, એમ રામને વધુમાાં જણાવયુાં હિાંુ.

ભારિીય મૂળની લેમખકા અવમન દોિીને પરામજિ કરીને નયૂયોક્કમાાં વસિા સકોડટિ લેખક સટુઅટ્ષ ડ્લાસ બૂકર પાઇઝ મવજેિા જાહેર થયા હિા. ડ્લાસની ‘િ્ગી બેઇન’ નવલકથાને બૂકર પાઇજ વીનર જાહેર કરાઇ હિી.

બૂકર પાઇઝ 2020 જમજાંગ કમમડટએ છેલ્ે જે છ લેખકોને િોટ્ષમલસટ કયા્ષ હિા એમાાં ભારિીય મૂળની અવમન દોિીનુાં પણ નામ હિુાં અને અવમનના ચાહકો એમ માનિા હિા કે આ વરસે બૂકર પાઇઝ અવમનને જ મળિે.

44 વર્ષના સટુઅટ્ષ ડ્લાસે આ ડફકિન કથા પોિાની માિાને અપ્ષણ કરી હિી. ડ્લાસ 16 વર્ષના હિા તયારે િેમની માિાનુાં અવસાન થયુાં સજા સભાં ળાવી છે. િમે ના પર 1,10,000 રૂમપયાનો દંડ પણ લાદવામાાં આવયો છે. િમામ સથાવર અને જગાં મ સપાં મતિઓને પણ જપ્ત કરવામાાં આવી છે.

આ પહેલાાં ફેબ્આુ રીમાાં પણ હાડફઝને લાહોરની એક કોટટે ટેરર ફંડડગાં ના બે મામલામાાં દોરી જાહેર કયયો હિો. િે સમયે

હિુાં. એ પછી ડ્લાસ લાંડનની રૉયલ કૉલેજ ઑફ આટ્ષસમાાં ગ્ેજયુએટ થઇને ફેિન ડડઝાઇમનાંગનો કોસ્ષ કરવા માટે નયૂયોક્ક ગયા હિા. ડ્લાસે કહ્ાં કે મારી આ ડફકિન કથાને બૂકર પાઇઝ મળયાથી મને ખરેખર મવસમયનો અનુભવ થયો હિો. મને આ પાઇઝ મળયુાં એ હકીકિ હુાં માની િકિો નહોિો. જો કે આ નવલકથા મારા માટે ખાસ અનુભવ સમાન હિી.

સટુઅટટે એક દાયકા પહેલાાં લખવાનો આરંભ કયયો હિો. એ અમેડરકાની જગપમસદ્ધ કેટલીક બ્ાનડસ્ માટે કામ કરી ચૂકયા હિા. આ વરસે બૂકર પાઇઝ માટે કુલ 162 એનટ્ી આવી હિી એમ જમજાંગ પેનલના પવતિાએ કહ્ાં હિુાં.

Newspapers in English

Newspapers from United States