Garavi Gujarat USA

કોરોનાના કારણે ગુજરાતના સિનેમાઘરોમાં કાગડા ઉડે છે

-

દિવાળીના તહેવાર િરસમયાન લોકોની ભીડના કારણે કોરોનના કેસોમાં િરી એકવાર વધારો િયો છે, તયારે અમિાવાિ બાિ હવે સુરતમાં વહીવટી તંત્ર દ્ારા તકેિારીના પગલાંના ભાગરૂપે ટેસસટંગમાં વધારો કરવામાં આવયો છે.

હાલમાં સુરત મહાનગરપાસલકા દ્ારા િરરોજ 8000િી 9000 સુધી કોરોના ટેસટ કરે છે. શહેરમાં િૈસનક આશરે 150 જેટલા પોસઝદટવ કેસો નોંધાઇ રહ્ા છે. સુરતના 71 ટેસસટંગ કેનદ્ો પર મોટા પ્માણમાં કોસવડના ટેસટ િઈ રહ્ાં છે. 80 ધનવતરી રિ દ્ારા પર પણ કોરોના ટેસટ કરવામાં આવે છે. પાસલકા દ્ારા તમામ તકેિારીના પગલાં ભરવામાં આવી રહ્ા છે. ગીચ સવસતાર સસહત ભીડભાડવાળા સવસતારોમાં ટેસસટંગ વધારે કરવામાં આવે છે. સુરત રેલવે સટેશન બસ સટેશન સસહત કુલ 71 ટેસસટંગ કેનદ્ો પર મોટા પ્માણમાં કોસવડ ના ટેસસટંગ હાિ ધરવામાં આવયા છે. સુરતના પ્ાઇવેટ અને સરકારી હોસસપટલોમાં કોસવડ બેડ સંખયા 7750 જેટલી છે. જેમાંિી 7200 જેટલા બેડ ખાલી છે અને 550 બેડ પર િિદીઓ ની સારવાર ચાલી રહી છે. 56 િિદી ઓસ્સજન પર છે. 10 બાયપેપ અને 5 વેસનટલેટર પર છે.

કોરોના મહામારીને લીધે સતત નકુ શાન ભોગવી રહેલા ગજુ રાતના સસનમે ા ઘરોમાં કોરોના એસઓપીની લીધે પ્ક્ષે કોની ભારે તગં ી જોવા મળી રહી છે. દિવાળીના પાચં દિવસમાં પ્ક્ષે કોની ભારે ભીડ જામતી હોય છે. આ પાચં દિવસમાં સિયટે રના સચં ાલકો કરોડો રૂસપયાની કમાણી કરી લે છે. પરંતુ આ વર્ષે સિયટે ર ખલુ યાને બે મસહનાિી વધુ સમય િઈ ગયા બાિ પણ માડં િશકે લોકો દિલમ જોવા આવે છે. જયારે કેટલાકં સિયટે રો તો હજુ ખલુ યાં પણ નિી.

દિવાળી સમયે મોટા બને રોની દિલમો દરલીઝ િાય છે. જને ા કારણે સિયટે રોમાં દિલમ જોવા આવનારી ભીડ વધુ હોય છે. કેટલાક લોકો તો પાચં દિવસ એડવાનસ દટદકટો બકુ કરાવી લે છે.

તયારે આ વર્ષે રાજયના અમિાવાિ,

ખાસ એક ફલોર ઊભો કરવામાં આવયો છે. નવા ફલોરમાં 100 બેડની વયવસિા કરવામાં આવી છે. અતયારે સોલા સસસવલ કે કોરોનાની સસિસતમાં સધુ ારો ન આવે તયાં સધુ ી સિયટે રો બધં રાખવાનું નક્ી કયુંુ છે. સરકાર દ્ારા સિયટે ર શરૂ કરવાની મજં રૂ ી મળયા બાિ સચં ાલકોને આશા હતી કે, ૮ મસહનાનું નકુ સાન દિવાળીના તહેવારોમાં સરભર િઈ જશ.ે

પરંતુ સચં ાલકોની આશા સનરાશામાં િરી ગઈ છે. દિવાળીના તહેવારોમાં કેટલાક સિયટે રોમાં તો ૧૦ પ્ક્ષે કો પણ માડં જોવા મળયા હતા. તયારે આટલા પ્ક્ષે કો માટે શો શરૂ કરવામાં પણ નકુ સાન છે. કોઇ મોટાભાગના બને રની દિલમ દરલીઝ િઈ હોત તો પ્ક્ષે કોની સખં યામાં વધારો નોંધાયો હોત. પરંતુ દિલમ ફલોપ જવાના ડરિી હાલમાં મોટા બને રોની દિલમોની તારીખો આગળ ધકેલી િેવામાં આવી છે. હવે દડસમે બરમાં કોઇ દિલમ દરલીઝ િાય તો સચં ાલકોને રાહત મળે.

કોરોનાના 40 કેસ નોંધાતા અમદાવાદની પ્ેમચંદનગર સોસારટી માઇક્ો કનટેઈનમેનટમાં મુકાઈ

અમિાવાિમાં બોડકિેવ સવસતારમાં આવેલી પ્ેમચંિનગર સોસાયટીમાં કોરોના 40 કેસ નોંધાતા સમગ્ર સોસાયટીને બુધવારે ક્ોરેસનટન કરવામાં આવી છે. વસત્રાપુર જેવા પોશ સવસતારની અનેક સોસાયટીઓમાં કેસનો વધારો જોવા મળી રહ્ો છે. તેવામાં હવે સાવચેતી રાખીને શ્ય હોય તો ઘરમાં રહેવા જનતાને અપીલ કરાઈ છે.

દિવાળીના તહેવારોમાં અમિાવાિમાં કોરોનાનો કેસોમાં જંગી વધારો િયો છે. પસચિમ અમિાવાિમાં કોરોના કેસમાં તાજેતરમાં સતત વધારો જોવા મળી રહ્ો છે. હોસસપટલ એનડ નસસુંગ હોમસના પ્મુખ ડૉ.ભરત ગઢવીએ સનવેિન આપયું હતું. ડૉ.ભરત ગઢવીએ કહ્ં કે, ખાનગી હોસસપટલમાં 90િી 95 ટકા બેડ ભરાયા છે. AMCએ જાહેર કરાયેલી કોસવડ-19 હોસસપટલમાં બેડ ખુટી પડ્ા છે. અમિાવાિ શહેરની 72 હોસસપટલ કોસવડ માટે દરઝવ્ષ કરાઇ છે. 2256 બેડમાંિી 2085 બેડમાં િિદીઓ િાખલ કરાયા છે. ખાનગી હોસસપટલ હવે માત્ર 171 બેડ જ ખાલી પડી છે.

આઇસોલેશનમાં 786 િિદી, તેમાં માત્ર 89 જગયા ખાલી છે. HDUમાં 794 િિદી, તેમાં ખાલી બેડ માત્ર 94 છે. વેસનટલેટર વગરના ICU પર 346 િિદીઓ સારવાર પર, માત્ર 20 બેડ ખાલી છે. વેસનટલેટર સવિ ICU પર 156 િિદીઓ સારવાર પર, ખાલી માત્ર 16 છે.

 ??  ?? રાજકોટ, સરુ ત, વડોિરા જવે ાં મોટાં શહેરોના પણ તમામ સિયટે રો પર કોરોના વાઈરસનું ગ્રહણ લાગી ગયું છે. સક્રં મણનો ડર તમે જ કોઇ નવી દિલમો દરલીઝ ન િતી હોવાિી
દિલમ જોવા આવનારની સખં યા પણ ગણતરીની હોય છે. જમે ાં સચં ાલકો પોતાના સટાિનો પગાર પણ ચકૂ વી શકતા નિી. તયારે કેટલાક સચં ાલકોએ જયાં સધુ ી નવી દિલમ
રાજકોટ, સરુ ત, વડોિરા જવે ાં મોટાં શહેરોના પણ તમામ સિયટે રો પર કોરોના વાઈરસનું ગ્રહણ લાગી ગયું છે. સક્રં મણનો ડર તમે જ કોઇ નવી દિલમો દરલીઝ ન િતી હોવાિી દિલમ જોવા આવનારની સખં યા પણ ગણતરીની હોય છે. જમે ાં સચં ાલકો પોતાના સટાિનો પગાર પણ ચકૂ વી શકતા નિી. તયારે કેટલાક સચં ાલકોએ જયાં સધુ ી નવી દિલમ
 ??  ?? હોસસપટલમાં 279 કોરોના િિદી િાખલ છે. સોલા સસસવલ હોસસપટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્ાં છે.
હોસસપટલમાં 279 કોરોના િિદી િાખલ છે. સોલા સસસવલ હોસસપટલમાં માત્ર 120 બેડ ખાલી રહ્ાં છે.

Newspapers in English

Newspapers from United States