Garavi Gujarat USA

ગુજરારમાં કોરોના કેસોમાં જંગી વધારો: પાંચ ડદવસમાં 5,742 કેસ

- અમદાવાદમાં કરફ્યૂ: અમદાવાદમાં માસક ન પહેરનાર સામે કડક પગલાં: અમદાવાદમાં વીકએનડ કરફ્યૂથી 1700 લગ્ોને અસર:

આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13,285 એક્ટિવ કેસ છે જયારે 95 દદદી વેક્ટિલેટિર પર છે. છેલ્ા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મૃતયુઆંક હવે 3,846 થયો હતો. છેલ્ા 24 કલાકની ક્થતત પ્રમાણે ગુજરાતમાંથી પ્રતયેક તમતનટિે 1થી વધુ વયતતિને કોરોનાની ઝપેટિમાં આવી રહી છે.

કોરોનાના કેસને મામલે અમદાવાદ શહેર ફરી ગુજરાતમાં એપીસે્ટિર બની ચૂ્યું છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 46,968 થયો છે. સુરતમાં પણ દદવાળીના તહેવારો બાદ કેસમાં સતત વધારો થઇ રહ્ો છે.

ગુજરાતના મેગા તસટિી અમદાવાદમાં દદવાળીના તહેવારો દરતમયાન બજારોમાં ખરીદી માટિે ઉમટિેલી ભીડ પર તનયંત્રણ મૂકવાનું ચૂકી ગયેલી સરકારે આખરે શહેરમાં કોરોના વાઈરસના કેસનું સક્રં મણ તવક્રમ સંવતના નવા વર્ષે જ વધી જતા આખરે આગેતરાં પગલાંના ભાગ રૂપે લોકોને આગોતરી તૈયારીઓ કરવાની તક આપયા વગર શુક્રવારની રાતના નવ વાગયાથી સોમવારના સવારના છ વાગયા સુધીનો સળંગ વીકએ્ડ કરફયૂ લાદી દેતા શહેરમાં અફરાતફરીનો માહોલ સજાજાયો હતો. અમદાવાદની તમામ બજારો અને વેપાર ધંધા પર તનયંત્રણો લદાઇ ગયાં હતા. બીજી બાજુ અમદાવાદ બાદ વડોદરા, સુરત અને રાજકોટિમાં પણ કોરોના કરફયૂની ભીતતને પગલે લોકોમાં ભારે અજંપો ફેલાયો હતો અને જીવન જરૂદરયાતની ચીજ વ્તુઓ લેવા માટિે બજારમાં ઊમટિી પડયા હતા. જોકે, રાજયમાં અચાનક કરફયૂના તનણજાયથી લોકડાઉનની પણ અફવા શરૂ થઇ હતી જેને પગલે મુખય પ્રધાન તવજય રૂપાણીએ તેને અફવા ગણાવીને આવું કોઇ આયોજન નહીં હોવાની ્પષ્ટતા કરવી પડી હતી.

અમદાવાદમાં સળંગ બે રાત અને બે દદવસના કરફયૂને પગલે શુક્રવારે સાંજથી પોલીસ અને તંત્ર હરકતમાં આવી ગયું હતું, જયારે કેટિલીક પરીક્ાઓ અને કાયજાક્રમો પણ રદ કરવામાં આવયા હતા. દદરમયાન અમદાવાદમાં શુક્રવારની રાતથી જ રાજયભરમાંથી આવતી તમામ એસ.ટિી. બસોના પ્રવેશ પર પ્રતતબંધો લાદવામાં આવયો હતો, જયારે વીકે્ડ કરફયૂને કારણે અમદાવાદ લોકલ ત્રણ દરવાજા માકકેટિ બંધ કરાવવામાં આવયું હતું. દદવાળી અને બેસતા વર્જાની ખરીદી દરતમયાન માધયમોમાં પોતાની ભીડ અને સોતશયલ દડ્ટિક્સંગનાં ધજાગરાના કારણે છવાયેલું રહેલું માકકેટિ હવે બંધ કરાવવામાં આવયું હતુ. અમદાવાદમાં હવે ક્થતત ખૂબ જ ્ફોટિક થઇ ચૂકી છે. તયારે ડો્ટિસજા પોતાની ફરજમાંથી પાછા હટિી રહ્ા છે. રાજયમાં કોરોનાની બીજી લહેર જેવી ક્થતત જોવા મળી રહી છે તયારે કોરોનાની ક્થતતને પહોંચી વળવા માટિે રાજય સરકારે ૯૨૫ બો્ડેડ એમબીબીએસ ડો્ટિરોને હાજર કરવા માટિેનો આદેશ આપયો હતો.

દરતમયાન કરફયૂ લાગુ કયાજા બાદ હવે બસોની અવરજવર પર બ્ેક લાગી હતી. અમદાવાદથી આવતી જતી તમામ એસટિી બસોના રૂટિ બંધ કરવાનો વાહન વયવહાર તવભાગે તનણજાય લીધો હતો. રાજકોટિ અને વડોદરાથી અમદાવાદ આવતી બસો પર બ્ેક મૂકાયો હતો.

અમદાવાદ શહેરમાં મા્ક વગર ફરતા લોકો સામે કડક કાયજાવાહી કરવામાં આવી હતી. મા્ક વગર ફરતા લોકોનો કોરોના ટિે્ટિ કરાયા હતા. અને જો ટિે્ટિ પોતઝદટિવ આવે તો સીધા હોક્પટિલ મોકલાયા હતા અને નેગેદટિવ આવે તો એક હજારનો દંડ ફટિકારવામાં આવી રહ્ા છે.

અમદાવાદમાં કફ્ુયુના નનરયુ્ની વરાયુઇ અસર, લોકો ખરીદી માટે ઉમટ્ા:

અમદાવાદમાં બે દદવસના કફયુજાના તનણજાયની અસર વતાજાઇ રહી છે. જીવનજરૂરી ચીજવ્તુઓ અને શાકભાજીની ખરીદી માટિે લોકોની ભીડ ઊમટિી હતી અને સોશયલ દડ્ટિસીંગના લીરે લીરા ઉડી રહ્ા છે.

શાકભાજીના અનેક વેપારીએ અને ગ્ાહકો મા્ક તવનાના જોવા મળયા હતા. તનધાજાદરત ભાવ કરતાં વધારે ભાવથી શાકભાજીનું વેચાણ કયુું હતું. નાગરીકો ડરના પગલે શાકભાજીનો ્ટિોક કરવા લાગયા હતા.

અમદાવાદ કાલુપુર શાકમાકકેટિમાં સવારથી જ લોકોની ભીડ એકઠી થઈ હતી. અહીં કોરોનાની ગાઈડલાઈનના સરેઆમ ધજાગરા ઉડ્ા હતાં. સવારથી જ લોકો કરીયાણું સતહતની વ્તુઓ લેવા માટિે નીકળી પડ્ાં છે. શહેરમાં કફયુજા લંબાશે તેવા ડરના કારણે જોધપુર સતહતના તવ્તારોમાં પાસે જીવનજરૂરી ચીજવ્તુઓની ખરીદી કરવા લોકોની લાઈનો લાગી છે.

અમદાવાદ શહેરમાં શુક્રવારે રાતે નવ વાગયાથી સોમવારે સવારે ૬ વાગયા સુધી કરવામાં આવેલા સંપૂણજા કરફયૂને લઈ લોકોમાં રોર્ ફેલાયો છે. રતવવારથી લગ્નની તસઝન શરૂ થવાની છે તયારે લોકડાઉન કરવામાં આવતા શહેરમાં જ માત્ર ૧૭૦૦ લગ્નો પર કરફયૂનું ગ્હણ લાગી ગયું છે. વેદડંગ ઇવે્ટિ હવે શરૂ થઈ જતા જ ફરી કરફયૂ અને નાઈટિ કરફયૂ આવતા વેદડંગ ઇવે્ટિ વયવસાય આઠ મતહના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શતનવારે ૫૦૦ અને રતવવારે ૧૨૦૦ એમ કુલ ૧૭૦૦ લગ્નના બુદકંગ છે જે રદ કરવા પડ્ા હતી. અનેક લોકોને તયાં આજે મહેમાનો પણ બહાર ગામથી આવી ગયા અને પાટિદીપલોટિ બુદકંગ થઈ ગયા છે તયારે કરફયૂ લાગતાં લગ્ન કરનારા લોકોમાં રોર્ જોવા મળી રહ્ોં છે.

કોરોનાનું સંક્રમર વધરાં ગુજરારમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજ શરૂ કરવાનો નનરયુ્ મોકૂફ:

ગુજરાતમાં કોરોનાની ક્થતત કાબુ બહાર જઈ રહી હોવાથી રાજયમાં 23 નવેમબરથી શાળાકોલેજ ચાલુ કરવાનો તનણજાય સરકારે આખરે ગુરુવારે મોકૂફ રાખયો હતો.. તશક્ણપ્રધાન ભુપે્દ્રતસંહ ચુડાસમાએ જણાવયું કે આ અંગે નવી તારીખ નક્ી કરવાની હાલ કોઈ યોજના નથી.

દદવાળીના ઉતસવોને કારણે છેલ્ાં પાંચ દદવસમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટિ તજલ્ામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવયો હતો. 15 નવેમબરથી લાભ પાંચમ સુધી એટિલે પાંચ દદવસમાં જ ગુજરાતમાં કોરોનાના 5742 કેસ નોધાયા હતા અને 33 વયતતિના મૃતયું થયાં હતા.

ગુજરાતમાં 15 નવેમબરના 1070, 16 નવેમબરના 926 કેસ નોંધાયા હતા. જોકે, આ પછી કેસની સંખયામાં ઉત્તરોત્તર વધારો થવા લાગયો હતો. 17 નવેમબરે 1125, 18 નવેમબરે 1281 જયારે 19 નવેમબરે 1340 કેસ નોંધાયા હતા.

આમ 15 નવેમબરની સરખામણીએ લાભ પાંચમના કેસના પ્રમાણમાં 25 ટિકાથી વધુનો વધારો નોંધાયો હતો. ગુજરાતમાં ગત સપ્ાહે એટિલે કે 12 નવેમબરના એક્ટિવ કેસનો આંક 12221 હતો અને તે હવે વધીને 12677 થયો છે. આ બંને બાબત પરથી જ ગુજરાતમાં કોરોના વાયરસની ક્થતત ગંભીર બની હોવાનો સંકેત મળે છે.

15 નવેમબરથી લાભ પાંચમ એમ પાંચ દદવસમાં અમદાવાદ તજલ્ામાં કોરોનાના 1144 નવા કેસ નોંધાયા છે જયારે 18ના મૃતયું થયાં હતા. અમદાવાદ તજલ્ામાં 15 નવેમબરે 219, 16મીના 225, 17મીના 234, 18મીના 220 અને 19મીના 246 નવા કેસ સામે આવયા હતા.. આમ, અમદાવાદમાં 11 નવેમબરથી સતત 200થી વધુ દૈતનક કેસ નોંધાઇ રહ્ા છે. આ તસવાય 15થી 19 નવેમબર દરતમયાન સુરતમાં કુલ 971 નવા કેસ સામે આવયા હતા, જેમાં છેલ્ા બે દદવસથી સતત 200થી વધારે કેસ નોંધાઇ રહ્ા છે. રાજકોટિમાં છેલ્ા પાંચ દદવસ દરતમયાન કોરોનાના 667 કેસ અને વડોદરામાં 689 નવા કેસ સામે આવયા હતા. રાજકોટિમા 18 નવેમબરે દૈતનક કેસનો આંક 161 થયો હતો. આમ, ગુજરાતના ચાર તજલ્ામાં જ છેલ્ા પાંચ દદવસમાં કોરોનાના 3471 કેસ નોંધાયા હતા.

કોરોનાનો મૃત્યુદર અમદાવાદમાં સૌથી ઊંચો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજયમાં અતયારસુધીમાં સૌથી વધુ મૃતયુ અમદાવાદ શહેરમાં થયાં છે, જે તચંતાજનક છે. અમદાવાદમાં અતયારસુધીમાં 1968 દદદીઓનાં કોરોનાથી મોત થયાં છે. દેશના પાંચ શહેરના મૃતયુદર જોઇએ સૌથી વધુ 4.1 ટિકા મૃતયુદર અમદાવાદ શહેરમાં છે. તયાર બાદ બીજા ક્રમે મુંબઈ આવે છે.

Newspapers in English

Newspapers from United States