Garavi Gujarat USA

ભારિમાં મોટા ઔદ્ોતગક જૂથોિે બેન્કિંગ લાઇસ્સ મળવાિી રકયિા

-

આવી નથી. જોકે એનાનલ્્ટસે જણાવ્ું હતું કે બીપીસીએલની ખરીદી વદે ાતં મારે સારી છે, પરંતુ કંપની ભડં ોળની વ્વ્થા કેવી રીતે કરશે તે મોરો સવાલ છે. જે પી મોગગેને તને ા અહેવાલમાં જણાવ્ું હતું કે બીપીસીએલનો 75 રકા નહ્સો ખરીદવા મારે વદે ાતં રૂ.64,200થી 97,600 કરોડનો ખચ્ટ કરવો પડે તવે ો અદં ાજ છે.

કંપનીએ એક નનવેદનમાં જણાવ્ું હતું કે બીપીસીએલ મારે વેદાંતાનું EOI અમારા વત્ટમાન તેલ અને ગેસ

ખાનગી બેનકોના કોપયોરેર માળખાની સમીક્ષા કરી રહેલી રરઝવ્ટ બેનકની આંતરરક વરકિંગ કનમરીએ મોરા ઔદ્ોનગક ગ્રૂપોને બેનકોનું લાઇસનસ આપવાની ભલામણ કરી છે. આ ભલામણને કારણે રારા ગ્રૂપ અને આરદત્ નબરલા ગ્રૂપે બેનનકંગ લાઇસનસ મારે ફરી નવચારણા હાથ ધરી છે. બેનનકંગ રેગ્ુલેશન એકર ૧૯૪૯માં સુધારા કરી મોરા કોપયોરેર તથા ઔદ્ોનગક જુથોને બેનકો ચલાવવાની મંજુરી આપવા સનમનતએ સૂચન ક્ુું છે.

સનમનત દ્ારા જારી કરા્ેલા એક રરપોર્ટમાં રૂ.૫૦,૦૦૦ કરોડ કે તેથી વધુના એસેર કદ સાથેની મોરી નોન બેનનકંગ ફાઈનાનનસઅલ કંપની (એનબીએફસીસ) જેનો ટ્ેક રેકોડ્ટ સારો હો્ તેને બેનકસમાં રૂપાંતરરત કરવાની પણ મંજુરી આપવા ભલામણ કરાઈ

છે. સંખ્ાબંધ એનબીએફસી પણ આ ભલામણોથી ઉતસાહી થઈ છે. ઔદ્ોનગક ગ્રૂપો લા્સનસ મારે સીધી અરજી કરી શકે છે અથવા જેઓ નધરાણ પ્રવૃનત્ કરતા હો્ તે પોતાના વત્ટમાન વેપારને સીધો બેનકમાં રૂપાંતર કરી શકે છે, એમ રરપોર્ટમાં સૂચવા્ું છે. જોકે નવશ્ેરકોએ જણાવ્ું હતું કે મોરા ઔદ્ોનગક ગ્રૂપો મારે બેનનકગ લાઇસનસ મેળવવાનું સરળ નહીં હો્, કારણ કે તાજેતરમાં દેશમાં અનેક બેનકોની નનષફળતાને ધ્ાનમાં રાખતા રરઝવ્ટ બેનક લાઇસનસ જારી કરવામાં હળવી નીનત ન અપનાવે તેવી શ્્તા છે.

સનમનતની ભલામણો અંગે ૧૫ જાન્આુ રી સધુ ીમાં સચૂ નો મગં ાવા્ા છે. જો આ ભલામણોનો ્વીકાર કરાશે તો ભારતના બને નકંગ ઉદ્ોગમાં ચાલીસ વરન્ટ ા ગાળા એરલે કે ૧૯૮૦ બાદ કોપયોરેર જગતની ફરી એનટ્ી જોવા મળશ.ે

૧૯૮૦માં દેશની બેનકોના રાષ્ટી્કરણનો અંનતમ તબક્ો પૂરો થ્ો હતો. ૧૯૯૩માં ખાનગી ખેલાડીઓને બેનકો ચલાવવાની પરવાનગી અપાઈ છે ત્ારથી અનેક ઔદ્ોનગક જુથો બેનનકંગ ક્ષેત્રે ઝંપલાવવા તતપર છે, પરંતુ આ સંદભ્ટમાં કાઈ પ્રગનત જોવા મળી નથી.

રારા ગ્રૂપે 1917માં બેનનકંગ ક્ષેત્રમાં પ્રવેશ ક્યો હતો અને રારા ઇનડ્ટ્ી્લ બેનકની ્થાપના કરી હતી, પરંતુ તેમાં મુશકેલી ઊભી થતાં 1023માં તને સેનટ્લ બેનક ઓફ ઇનનડ્ામાં મજ્ટ કરવામાં આવી હતી. નબરલા ગ્રૂપે ્ુનાઇરેડ કોમનશ્ટ્લ બેનક(્ુકે)ની ્થાપના કરી હતી, જેનું 1969માં રાષ્ટી્કરણ કરવામાં આવ્ું હતું.

Newspapers in English

Newspapers from United States